gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માણાવદરના MLAના ગંભીર આક્ષેપો બાદ પોલીસ એક્શનમાં, જુગારધામ પર દરોડા પાડીને દિલાવર સહિત 9 શખ્સોને દબો…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
માણાવદરના MLAના ગંભીર આક્ષેપો બાદ પોલીસ એક્શનમાં, જુગારધામ પર દરોડા પાડીને દિલાવર સહિત 9 શખ્સોને દબો…
5
VIEWS
Share on FacebookShare on Twitter

Manavadar News: જૂનાગઢના માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગત દિવસોમાં માણાવદર અને બાંટવા વિસ્તારમાં પોલીસની હપ્તાખોરી અને મિલીભગતના ગંભીર આક્ષેપો કર્યા હતા. ધારાસભ્યના આક્ષેપો બાદ સ્થાનિક પોલીસ સફાળી જાગી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જણાવી દઈએ કે, ધારાસભ્ય અરવિંદ લાડાણી અને તેમના સમર્થકો માણાવદર પોલીસ સ્ટેશન સામે ધરણાં પર બેઠા હતા. તેમના દાવા અનુસાર, પોલીસની મીઠી નજર હેઠળ માણાવદર અને બાંટવા વિસ્તારમાં જુગારની ક્લબો ચાલી રહી છે. જેમાં દરરોજ પોલીસ દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવે છે. ક્લબના કારણે યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે. જે મામલે પોલીસે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. 

પોલીસે દિલાવર સહિત 9 શખ્સોને દબોચ્યા

માણાવદર પોલીસ સરદારગઢ વિસ્તારમાં આવેલા દિલાવર ઉર્ફે કારો નામના એક શખ્સના ઘરે ત્રાટકી હતી. પોલીસે ઘરમાં ચાલી રહેલા ઘોડીપાસાના જુગારનો પર્દાફાશ કરીને કુલ 9 શખ્સને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા શખ્સોમાં દિલાવર ઉર્ફે કારો અશલમ કુરેશી, ઈબાહિમ ઉર્ફે સનેડો નાસીર હિંગોરજા, સાજીદ અલ્લેખા કાથરોટીયા સહિત જેતપુર અને માણાવદરના અન્ય શખ્સોનો સમાવેશ થાય છે. આ સાથે પોલીસે તેમની પાસેથી રૂપિયા 37,100 રોકડા અને રૂપિયા 18,000ની કિંમતના 6 મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 55,100નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો: સાબર ડેરીનો પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય, દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો

ધારાસભ્ય અરવિંદ લાડાણીનો આરોપ

માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને તેમના સમર્થકો શનિવારે (9 ઓગસ્ટ) માણાવદર પોલીસ સ્ટેશન સામે ધરણાં પર બેઠા હતા. લાડાણીએ આક્ષેપ કર્યા હતા કે, ‘પોલીસ અધિકારીઓ હપ્તા લઈને હરતી ફરતી ક્લબ ચલાવાની મંજૂરી આપી રહ્યા છે. ક્લબના કારણે યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે. માણાવદર અને બાંટવા પોલીસ મથક હરતી ફરતી કલબના મહિને 70 થી 80 હજાર રૂપિયા હપ્તો લેવામાં આવે છે. જુગાર કેસોના ટાર્ગેટ પૂરા કરવા માટે પોલીસ નિર્દોષ લોકોને ટોર્ચર કરે છે. આ મામલે ધારાસભ્યએ નિષ્પક્ષ તપાસ અને જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી થવી જોઈએ.’

માણાવદરના MLAના ગંભીર આક્ષેપો બાદ પોલીસ એક્શનમાં, જુગારધામ પર દરોડા પાડીને દિલાવર સહિત 9 શખ્સોને દબોચ્યા 2 - image

ધારાસભ્ય અરવિંદ લાડાણીના આરોપ પર પોલીસની પ્રતિક્રિયા

અરવિંદ લાડાણીએ આરોપ મુદ્દે DySP દિનેશ કોડિયાતરની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, જુગારની રેડમાંથી ફરાર આરોપીએ ધારાસભ્ય અરવિંદ લાડાણીને ગેરમાર્ગે દોર્યા છે. બાંટવા પોલીસ શનિવારે (9 ઓગસ્ટ) જુગારધામો પર દરોડા પાડવા ગઈ હતી. જેમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન 12 આરોપી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસની છબી ખરડાવવા માટે ધારાસભ્યને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ દારૂ અને જુગારની બદીને ડામવા માટે કટિબદ્ધ છે.

આ પણ વાંચો: વિસનગર પહોંચેલા અભિનેતા દીપક તિજોરીએ પોતાના પૂર્વજોની યાદો તાજી કરી, જાણો ટાવર જોઈ કેમ ભાવુક થયા 

માણાવદરના MLAના ગંભીર આક્ષેપો બાદ પોલીસ એક્શનમાં, જુગારધામ પર દરોડા પાડીને દિલાવર સહિત 9 શખ્સોને દબોચ્યા 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…
GUJARAT

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…

October 18, 2026
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો
GUJARAT

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

October 18, 2026
કૃષ્ણની જેલમુક્તિ દુનિયા જોવા ઈચ્છે છે: મોરારિબાપુ સ્વસ્તિક યાત્રાનો આઠમો દિવસ મથુરામાં અને નવમાં દિ…
GUJARAT

કૃષ્ણની જેલમુક્તિ દુનિયા જોવા ઈચ્છે છે: મોરારિબાપુ સ્વસ્તિક યાત્રાનો આઠમો દિવસ મથુરામાં અને નવમાં દિ…

October 18, 2026
Next Post
કચ્છના દરિયાકાંઠે વધુ એક બિનવારસી કન્ટેઇનર તણાઈ આવ્યું, કોસ્ટગાર્ડ દ્વારા તપાસ હાથ ધરાઈ | Unclaimed …

કચ્છના દરિયાકાંઠે વધુ એક બિનવારસી કન્ટેઇનર તણાઈ આવ્યું, કોસ્ટગાર્ડ દ્વારા તપાસ હાથ ધરાઈ | Unclaimed ...

સાબર ડેરીનો પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય, દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો | milk price increase…

સાબર ડેરીનો પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય, દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં વધારો | milk price increase...

‘વિચિત્ર વાત, ટ્રમ્પે આવા વ્યક્તિને મહત્ત્વ આપ્યું’ PAK આર્મી ચીફ મુનીરના નિવેદન પર બોલ્યું કોંગ્રેસ…

‘વિચિત્ર વાત, ટ્રમ્પે આવા વ્યક્તિને મહત્ત્વ આપ્યું’ PAK આર્મી ચીફ મુનીરના નિવેદન પર બોલ્યું કોંગ્રેસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઇના બે ગઠિયાઓએ કાપડના વેપારીને ૩.૯૦ કરોડની છેતરપિંડી કરી | Economics offence wings file 4 crore …

મુંબઇના બે ગઠિયાઓએ કાપડના વેપારીને ૩.૯૦ કરોડની છેતરપિંડી કરી | Economics offence wings file 4 crore …

1 year ago
વુડાનું રૂ. ૮૦૧.૭૦ કરોડનું બજેટ રજૂ, રસ્તા, રીંગરોડઅને આવાસ યોજનાઓને પ્રાથમિકતા | Vuda’s budget of R…

વુડાનું રૂ. ૮૦૧.૭૦ કરોડનું બજેટ રજૂ, રસ્તા, રીંગરોડઅને આવાસ યોજનાઓને પ્રાથમિકતા | Vuda’s budget of R…

7 months ago
સરકારી ભરતીમાં SC/ST માટે લાયકાત ગુણ ઘટાડવાની માંગ, ભાજપ સાંસદની મુખ્યમંત્રીને રજૂઆત | bjp mp jashub…

સરકારી ભરતીમાં SC/ST માટે લાયકાત ગુણ ઘટાડવાની માંગ, ભાજપ સાંસદની મુખ્યમંત્રીને રજૂઆત | bjp mp jashub…

1 year ago
પાળીયાદ ગામની સીમમાંથી બિયરના ટીનનો જથ્થો મળ્યો | A quantity of beer tins was found on the outskirts…

પાળીયાદ ગામની સીમમાંથી બિયરના ટીનનો જથ્થો મળ્યો | A quantity of beer tins was found on the outskirts…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News