gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: નાળિયેરી પૂનમે ખારવા સમાજે દરિયાદેવનું પૂજન કર્યું, હવે માછીમારો નીકળશે સમુદ્ર ખૂંદવા | Amre…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
અમરેલી: નાળિયેરી પૂનમે ખારવા સમાજે દરિયાદેવનું પૂજન કર્યું, હવે માછીમારો નીકળશે સમુદ્ર ખૂંદવા | Amre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં આજે ખારવા સમાજ દ્વારા નાળિયેરી પૂનમ (બળેવ) ના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ દિવસે ખારવા સમાજની બહેનો અને ભાઈઓએ શાસ્ત્રોક્ત વિધિ સાથે દરિયાદેવનું પૂજન કરીને સમૃદ્ધિ અને સલામતી માટે પ્રાર્થના કરી.

દરિયાદેવની પૂજા અને પ્રાર્થના

આ પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ખારવા સમાજની બહેનોએ દૂધના બેડાં સાથે દરિયાકિનારે પહોંચીને દરિયાદેવનો અભિષેક કર્યો હતો. બહેનોએ ખાસ કરીને પોતાના પિતા, ભાઈ અને પતિ સહિત જે લોકો દરિયામાં માછીમારી કરવા જાય છે, તેમની સલામતી અને રક્ષા માટે દરિયાદેવને પ્રાર્થના કરી હતી. આ પૂજાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આવનારા માછીમારીના દિવસોમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અકસ્માત ન થાય અને સૌ સુરક્ષિત રીતે પરત ફરે.

અમરેલી: નાળિયેરી પૂનમે ખારવા સમાજે દરિયાદેવનું પૂજન કર્યું, હવે માછીમારો નીકળશે સમુદ્ર ખૂંદવા 2 - image

આ પણ વાંચો: વર્ષમાં 8 મહિનામાં જળમગ્ન રહે છે આ શિવાલય, પાંડવ નિર્મિત મંદિર નીચે સ્વર્ગના પગથિયાં હોવાની માન્યતા

માછીમારીની મોસમનો પ્રારંભ

આ પૂજન બાદ હવે ખારવા સમાજના લોકો માછીમારી માટે દરિયામાં જવાની શરૂઆત કરશે. દરિયાદેવના આશીર્વાદ સાથે તમામ બોટ માછીમારી માટે રવાના થશે. આ પ્રસંગે ખારવા સમાજના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે, આ તહેવાર આપણા સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે દરિયાદેવને પ્રાર્થના કરીએ છીએ કે સૌ માછીમારો સુરક્ષિત રહે અને તેમને સારી માછીમારી મળે.

અમરેલી: નાળિયેરી પૂનમે ખારવા સમાજે દરિયાદેવનું પૂજન કર્યું, હવે માછીમારો નીકળશે સમુદ્ર ખૂંદવા 3 - image

આ પૂજામાં મોટી સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેણે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આ તહેવાર ખારવા સમાજની દરિયા પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

45 વર્ષ અગાઉ રાજકોટમાં પક્ષપલટાના વિરોધમાં ચીમન શુક્લએ 21 દિવસ ઉપવાસ કર્યા હતા | chiman shukla 21 da…
GUJARAT

45 વર્ષ અગાઉ રાજકોટમાં પક્ષપલટાના વિરોધમાં ચીમન શુક્લએ 21 દિવસ ઉપવાસ કર્યા હતા | chiman shukla 21 da…

April 17, 2026
મધ્યપ્રદેશના કરિયર કોચને અમદાવાદ પોલીસનો કડવો અનુભવ, ગુનેગાર જેવું વર્તન કરી લાંચ માગ્યાનો આરોપ | ah…
GUJARAT

મધ્યપ્રદેશના કરિયર કોચને અમદાવાદ પોલીસનો કડવો અનુભવ, ગુનેગાર જેવું વર્તન કરી લાંચ માગ્યાનો આરોપ | ah…

April 17, 2026
આસારામના આશ્રમની હાર: ગુજરાત હાઈકોર્ટે કહ્યું- ‘નિયમો તોડ્યા છે, જમીન સરકારને સોંપવી જ પડશે’ | Gujar…
GUJARAT

આસારામના આશ્રમની હાર: ગુજરાત હાઈકોર્ટે કહ્યું- ‘નિયમો તોડ્યા છે, જમીન સરકારને સોંપવી જ પડશે’ | Gujar…

April 17, 2026
Next Post
દાનમાં મળેલા હાથથી મૃતક ડોનરના ભાઈને બાંધી રાખડીઃ હિન્દુ-મુસ્લિમ એકતા સાથે સર્જાયા માનવતાના ભાવસભર દ…

દાનમાં મળેલા હાથથી મૃતક ડોનરના ભાઈને બાંધી રાખડીઃ હિન્દુ-મુસ્લિમ એકતા સાથે સર્જાયા માનવતાના ભાવસભર દ...

સ્ટેટ એગ્રીકલ્ચર બેંકમાં વડોદરા જિલ્લાએ સૌથી વધુથાપણ અને એકાઉન્ટનો રેકોર્ડ કર્યો | Vadodara district…

સ્ટેટ એગ્રીકલ્ચર બેંકમાં વડોદરા જિલ્લાએ સૌથી વધુથાપણ અને એકાઉન્ટનો રેકોર્ડ કર્યો | Vadodara district...

પાવીજેતપુર: વાંકી ગામ પાસે બે ST બસ અને ઈકો કારનો અકસ્માત, મુસાફરોને ઈજા, ટ્રાફિકજામ સર્જાયો | Chhot…

પાવીજેતપુર: વાંકી ગામ પાસે બે ST બસ અને ઈકો કારનો અકસ્માત, મુસાફરોને ઈજા, ટ્રાફિકજામ સર્જાયો | Chhot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડીસા બ્લાસ્ટ કેસ: આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધની કલમ લગાવાઈ, 3 રાજ્યોમાં તપાસ તેજ | accused in the De…

ડીસા બ્લાસ્ટ કેસ: આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધની કલમ લગાવાઈ, 3 રાજ્યોમાં તપાસ તેજ | accused in the De…

1 year ago
ગુજસીટોકના ગુનામાં પકડાયેલી સિકલીગર ગેંગના સાગરીત પાસે ચોરીના દાગીના લેનાર વેપારી પકડાયો | trader ca…

ગુજસીટોકના ગુનામાં પકડાયેલી સિકલીગર ગેંગના સાગરીત પાસે ચોરીના દાગીના લેનાર વેપારી પકડાયો | trader ca…

1 year ago
રોડ ક્રોસ કરતા વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડનું વાહનના ટાયર નીચે કચડા મોત | Emon chon mas mi chinnap a kkuf…

રોડ ક્રોસ કરતા વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડનું વાહનના ટાયર નીચે કચડા મોત | Emon chon mas mi chinnap a kkuf…

5 months ago
વડોદરા પાલિકામાં કોંગ્રેસના બે કોર્પોરેટરોની ‘ભૂલ’, ભાજપની દરખાસ્તને કરી દીધુ સમર્થન | Two Congress …

વડોદરા પાલિકામાં કોંગ્રેસના બે કોર્પોરેટરોની ‘ભૂલ’, ભાજપની દરખાસ્તને કરી દીધુ સમર્થન | Two Congress …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News