gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: પતિના સહકર્મીએ દુષ્કર્મ આચર્યું, ફરિયાદ ન લેવાતા પીડિતાનો આપઘાતનો પ્રયાસ | Woman Complaint A…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
અમરેલી: પતિના સહકર્મીએ દુષ્કર્મ આચર્યું, ફરિયાદ ન લેવાતા પીડિતાનો આપઘાતનો પ્રયાસ | Woman Complaint A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: અમરેલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક 22 વર્ષીય યુવતીએ તેના પતિના સહકર્મીએ જ દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ કેસમાં પોલીસની ભૂમિકા પર પણ સવાલો ઊઠી રહ્યા છે, કારણ કે પીડિત પક્ષે આક્ષેપ કર્યો છે કે પોલીસે શરૂઆતમાં ફરિયાદ ન નોંધીને આરોપીને છાવરવાનો પ્રયાસ કર્યો હતો.

દુષ્કર્મ અને ધમકીનો આક્ષેપ

મળતી માહિતી મુજબ, યુવતીના પતિના સહકર્મીએ જ આ કૃત્ય આચર્યું હોવાનું કહેવાય છે. 22 વર્ષીય યુવતીએ તેના પતિના સહકર્મી પર ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, યુવતીના પતિએ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હોવા છતાં, અસામાજિક તત્ત્વોએ તેને કેસ નહીં નોંધવા માટે ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

પોલીસે ફરિયાદ ન લેતાં પીડિતાનો આપઘાતનો પ્રયાસ

આ ગંભીર આક્ષેપો છતાં, અમરેલી પોલીસે શરૂઆતમાં ફરિયાદ દાખલ ન કરતાં પીડિત યુવતી માનસિક રીતે ભાંગી પડી હતી. પીડિત પક્ષનો આક્ષેપ છે કે પોલીસે હજી સુધી ફરિયાદ દાખલ કરી નથી અને આરોપીને છાવરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતા આખરે પીડિત યુવતીએ હતાશ થઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ યુવતીને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: જૂનાગઢ: માંગરોળના ભાટ ગામમાં શ્વાનના હુમલામાં 10 લોકોને ઈજા, 20 પશુને પણ બચકા ભર્યા

અમરેલી પોલીસ દોડતી થઈ

યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવતા જ અમરેલી સિટી પોલીસ દોડતી થઈ હતી. તંત્ર પર દબાણ વધતાં આખરે પોલીસે પીડિત યુવતીની ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં પોલીસની શરૂઆતની નિષ્ક્રિયતા અને પીડિતાના આપઘાતના પ્રયાસને કારણે પોલીસની કામગીરી અને કાયદાના શાસન પર ગંભીર સવાલો ઊભા થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…
GUJARAT

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

March 29, 2026
ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…
GUJARAT

ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…

March 29, 2026
વલસાડના ખેડૂતનો મેજિક આંબો : એક જ આંબા પર દેશવિદેશની 22 જાતની કેરીનો પાક | Magic Mango Tree in Valsa…
GUJARAT

વલસાડના ખેડૂતનો મેજિક આંબો : એક જ આંબા પર દેશવિદેશની 22 જાતની કેરીનો પાક | Magic Mango Tree in Valsa…

March 29, 2026
Next Post
જૂનાગઢ: માંગરોળના ભાટ ગામમાં શ્વાનના હુમલામાં 10 લોકોને ઈજા, 20 પશુને પણ બચકા ભર્યાં | 10 people inj…

જૂનાગઢ: માંગરોળના ભાટ ગામમાં શ્વાનના હુમલામાં 10 લોકોને ઈજા, 20 પશુને પણ બચકા ભર્યાં | 10 people inj...

વડોદરામાં 10 ફૂટ લાંબા મહાકાય મગરનું રેસ્ક્યુ, ભારે જહેમત બાદ ઝાડીઓમાંથી બહાર કઢાયો | 10 Foot Giant …

વડોદરામાં 10 ફૂટ લાંબા મહાકાય મગરનું રેસ્ક્યુ, ભારે જહેમત બાદ ઝાડીઓમાંથી બહાર કઢાયો | 10 Foot Giant ...

સાહેબ તો ગયા હવે સુરતીઓની સમસ્યાનો હલ તો લાવો: સુરતના ઉધના રોડ નંબર છ પર ચાર દિવસથી તુટેલી પાણીની લા…

સાહેબ તો ગયા હવે સુરતીઓની સમસ્યાનો હલ તો લાવો: સુરતના ઉધના રોડ નંબર છ પર ચાર દિવસથી તુટેલી પાણીની લા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભગવાન સ્વામિનારાયણે જીવન માટે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું..’, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં વડાપ્…

‘ભગવાન સ્વામિનારાયણે જીવન માટે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું..’, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં વડાપ્…

2 months ago
મારા પિતાને કેન્સર છે એટલે મારે લગ્ન કરવા પડી રહ્યા છે, બાકી રસ નથી | My father has cancer so I have…

મારા પિતાને કેન્સર છે એટલે મારે લગ્ન કરવા પડી રહ્યા છે, બાકી રસ નથી | My father has cancer so I have…

5 days ago
અમદાવાદના મંદિરમાં ભક્તિના બહાને છેતરપિંડી, શ્રદ્ધાળુ બનીને આવેલો શખસ 6 લાખનો હાર લઈ ફરાર | Fraudste…

અમદાવાદના મંદિરમાં ભક્તિના બહાને છેતરપિંડી, શ્રદ્ધાળુ બનીને આવેલો શખસ 6 લાખનો હાર લઈ ફરાર | Fraudste…

3 months ago
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂટણી પંચ સામે બે લાખનો દંડ ફટકાર્યો

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂટણી પંચ સામે બે લાખનો દંડ ફટકાર્યો

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News