gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં 10 ફૂટ લાંબા મહાકાય મગરનું રેસ્ક્યુ, ભારે જહેમત બાદ ઝાડીઓમાંથી બહાર કઢાયો | 10 Foot Giant …

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં 10 ફૂટ લાંબા મહાકાય મગરનું રેસ્ક્યુ, ભારે જહેમત બાદ ઝાડીઓમાંથી બહાર કઢાયો | 10 Foot Giant …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Crocodile Rescue In Vadodara: વડોદરાના મુજમહુડા વિસ્તારમાં શનિવારે (15મી નવેમ્બર) રાત્રે એક મહાકાય મગર ઝાડીઓમાં ફસાઈ જવાની ઘટના બનતાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, જીવદયા પ્રેમીઓ અને સ્થાનિકોની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડીને મગરને સુરક્ષિત રીતે બહાર કાઢી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

રહેણાંક વિસ્તાર નજીક ફસાયો મગર

મળતી માહિતી અનુસાર, મુજમહુડાના વિશ્વ જ્યોતિ આશ્રમ નજીક રહેણાંક વિસ્તારમાં એક મહાકાય મગર ઝાડીમાં ફસાઈ ગયો હોવાની જાણ થતાં વડોદરા એનિમલ રેસ્ક્યુ અને વાઈલ્ડલાઈફ રેસ્ક્યુની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આ દરમિયાન તેણે જોયું કે મગર અંદાજે 10.5 ફૂટ લાંબો અને 105 કિલો વજન ધરાવતો હતો. મગર એવી જગ્યાએ ઝાડીઓમાં ફસાયો હતો જ્યાંથી તેને બહાર કાઢવું અત્યંત મુશ્કેલ હતું અને તે હલચલ પણ કરી શકતો ન હતો.

આ પણ વાંચો: ભાવનગરની હચમચાવતી ઘટના: 10 દિવસથી ગુમ ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે બાળકોના મૃતદેહ જમીનમાં દાટેલા મળ્યા

ભારે જહેમત બાદ મગરનું સલામત રેસ્ક્યુ

વડોદરા એનિમલ રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક રહીશોની મદદથી ભારે જહેમત ઉઠાવી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન મગર તથા કોઈ વ્યક્તિને ઈજા ન થાય તે માટે સંપૂર્ણ સાવચેતી રાખવામાં આવી હતી. અંતે વોલિએન્ટર્સે સ્થાનિકો સાથે મળીને મગરને દોરડા વડે બાંધીને ખેંચીને સલામત રીતે બહાર કાઢ્યો હતો. સફળ રેસ્ક્યુ બાદ મગરને વન વિભાગના હવાલે સોંપવામાં આવ્યો છે, જે તેને તેના કુદરતી રહેઠાણમાં સુરક્ષિત રીતે છોડી મૂકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
સાહેબ તો ગયા હવે સુરતીઓની સમસ્યાનો હલ તો લાવો: સુરતના ઉધના રોડ નંબર છ પર ચાર દિવસથી તુટેલી પાણીની લા…

સાહેબ તો ગયા હવે સુરતીઓની સમસ્યાનો હલ તો લાવો: સુરતના ઉધના રોડ નંબર છ પર ચાર દિવસથી તુટેલી પાણીની લા...

માર્કેટ કરતાં સસ્તા ભાવે સોનુ ખરીદવા જતા રૂ. 31.46 લાખ ગુમાવ્યા | Lost Rs 31 46 lakh while buying go…

માર્કેટ કરતાં સસ્તા ભાવે સોનુ ખરીદવા જતા રૂ. 31.46 લાખ ગુમાવ્યા | Lost Rs 31 46 lakh while buying go...

વામનથી વિરાટ તરફ – કલાતીર્થનું એક કદમ

વામનથી વિરાટ તરફ – કલાતીર્થનું એક કદમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રવાસીઓ માટે માઠા સમાચાર, હરણાવ નદીના પૂરમાં રસ્તો ધોવાઈ જતાં પ્રવાસે માટે પોળો ફોરેસ્ટ બંધ | polo …

પ્રવાસીઓ માટે માઠા સમાચાર, હરણાવ નદીના પૂરમાં રસ્તો ધોવાઈ જતાં પ્રવાસે માટે પોળો ફોરેસ્ટ બંધ | polo …

12 months ago
આઊટસોર્સિંગની આફત : જામનગરની ડેન્ટલ કોલેજમાં 1.36 કરોડની ઉચાપત | Outsourcing disaster: 1 36 crores e…

આઊટસોર્સિંગની આફત : જામનગરની ડેન્ટલ કોલેજમાં 1.36 કરોડની ઉચાપત | Outsourcing disaster: 1 36 crores e…

3 months ago
ઇડી નાગરિકોના મૂળભૂત અધિકારોનું પણ ધ્યાન રાખે : સુપ્રીમની સલાહ | ED should also take care of the fun…

ઇડી નાગરિકોના મૂળભૂત અધિકારોનું પણ ધ્યાન રાખે : સુપ્રીમની સલાહ | ED should also take care of the fun…

1 year ago
વડોદરાના પૂર્વ વિસ્તારમાં 4.14 કરોડના ખર્ચે વરસાદી ગટર અને વરસાદી ચેનલ બનાવાશે | Rain drains and rai…

વડોદરાના પૂર્વ વિસ્તારમાં 4.14 કરોડના ખર્ચે વરસાદી ગટર અને વરસાદી ચેનલ બનાવાશે | Rain drains and rai…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News