gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી : ‘પોતાની જ સરકારમાં ન્યાય ન મળ્યો…’, લેટરકાંડના આરોપી સરપંચ સહિત ભાજપના કાર્યકરોએ આપ્યા રા…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
અમરેલી : ‘પોતાની જ સરકારમાં ન્યાય ન મળ્યો…’, લેટરકાંડના આરોપી સરપંચ સહિત ભાજપના કાર્યકરોએ આપ્યા રા…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે. જસવંતગઢના સરપંચ અને 25 વર્ષ જૂના પાયાના કાર્યકર અશોક માંગરોળીયા તેમજ યુવા કાર્યકર નિલેશ સાવલિયાએ પાર્ટીને ‘રામ-રામ’ કહી દીધા છે. આ રાજીનામા પાછળ ‘અન્યાય’ અને ‘તંત્રની નિષ્ફળતા’ જવાબદાર હોવાનું સામે આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે.

શિસ્તબદ્ધ રીતે ખેસ-ટોપી પરત કર્યા

રાજીનામું આપવાની પદ્ધતિ પણ ચર્ચાનો વિષય બની છે. અશોક માંગરોળીયાએ શિસ્તબદ્ધ રીતે ભાજપની ટોપી અને ખેસ પહેરીને જિલ્લા ભાજપ મહામંત્રીને રૂબરૂ અર્પણ કર્યા હતા. 25 વર્ષ સુધી જે પક્ષ માટે લોહી-પરસેવો એક કર્યો, તે જ પક્ષને અલવિદા કહેતી વખતે તેમની આંખોમાં અન્યાયનો રોષ સ્પષ્ટ દેખાતો હતો.

“ન્યાય નથી મળતો”: અશોક માંગરોળીયાના ગંભીર આક્ષેપ

જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયા ‘લેટર કાંડ’માં આરોપી રહી ચૂક્યા છે. જોકે, તેમનું કહેવું છે કે, “પોલીસે આ કેસમાં સી-સમરી ભરી દીધી છે, તેમ છતાં મને યોગ્ય ન્યાય મળી રહ્યો નથી. એક કાર્યકર તરીકે મને સતત અન્યાય થતો હોવાની અનુભૂતિ થઈ રહી છે, જેને કારણે મેં પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે.” પોતાની જ સરકાર સત્તામાં હોવા છતાં એક સરપંચ કક્ષાના કાર્યકરને ન્યાય માટે વલખાં મારવા પડે તે ભાજપની વહીવટી પકડ સામે સવાલો ઉભા કરે છે.

જિલ્લા ભાજપનો વળતો પ્રહાર: ‘વ્યક્તિગત મહત્વાકાંક્ષા’

બીજી તરફ જિલ્લા ભાજપ સંગઠને આ રાજીનામાને હળવાશથી લેતા વળતો પ્રહાર કર્યો છે. સ્થાનિક ભાજપના મતે, અશોક માંગરોળીયાને 29 ડિસેમ્બર 2024ના રોજ જ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ કે પદ મેળવવાની વ્યક્તિગત ઈચ્છાઓ પૂર્ણ ન થતા આ ડ્રામા કરવામાં આવી રહ્યો છે. બંધારણીય રીતે કોઈ પણ વ્યક્તિ બીજી પાર્ટીમાં જવા મુક્ત છે, અને પક્ષે તેમને ‘શુભેચ્છા’ પણ પાઠવી દીધી છે.

આ પણ વાંચો: ગુજરાતનું અર્થતંત્ર તો પાટે પણ જાહેર દેવાનો આંકડો ચોંકાવનારો, CAG રિપોર્ટ જાહેર

ચૂંટણી ટાણે ભાજપ માટે ચિંતાનો વિષય?

અમરેલીમાં ભાજપના પાયાના કાર્યકરોનું આ રીતે છૂટા પડવું એ ચૂંટણી પહેલા નુકસાનકારક સાબિત થઈ શકે છે. એક તરફ ‘અન્યાય’ની લાગણી અને બીજી તરફ ‘શિસ્તભંગ’ના આરોપો વચ્ચે હવે આ કાર્યકરો આગામી સમયમાં કયો પક્ષ પકડે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
ઘરેલુ ગેસ આપવા VGL દ્વારા અરજી કરાવવા જણાવ્યું પરંતુ કનેક્શન ક્યારે મળશે? તેની સ્પષ્ટતા નહીં | VGL a…

ઘરેલુ ગેસ આપવા VGL દ્વારા અરજી કરાવવા જણાવ્યું પરંતુ કનેક્શન ક્યારે મળશે? તેની સ્પષ્ટતા નહીં | VGL a...

સયાજીગંજ નટરાજ ટાઉનશીપ આસપાસ ગટરના ગંદા દુષિત પાણી રસ્તા પર વહેતા દુર્ગંધથી સ્થાનિકો હેરાન : રોગચાળા…

સયાજીગંજ નટરાજ ટાઉનશીપ આસપાસ ગટરના ગંદા દુષિત પાણી રસ્તા પર વહેતા દુર્ગંધથી સ્થાનિકો હેરાન : રોગચાળા...

નર્મદા પરિક્રમા: નદી પાર કરતી વખતે લાઈફ જેકેટ ફરજિયાત, નહીંતર થશે દંડ, જાણો નવા નિયમો | narmada pari…

નર્મદા પરિક્રમા: નદી પાર કરતી વખતે લાઈફ જેકેટ ફરજિયાત, નહીંતર થશે દંડ, જાણો નવા નિયમો | narmada pari...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર, જામજોધપુર અને લાલપુરમાં પોલીસના વરલી મટકાના જુગાર અંગે 5 સ્થળે દરોડા : 5 શખ્સો ઝડપાયા |…

જામનગર શહેર, જામજોધપુર અને લાલપુરમાં પોલીસના વરલી મટકાના જુગાર અંગે 5 સ્થળે દરોડા : 5 શખ્સો ઝડપાયા |…

4 months ago
જામનગર નજીક મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં રૂપિયા 10 લાખનું લોખંડ ઓછું પહોંચાડી છેતરપિંડીનો કારસો | fi…

જામનગર નજીક મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં રૂપિયા 10 લાખનું લોખંડ ઓછું પહોંચાડી છેતરપિંડીનો કારસો | fi…

11 months ago
જામનગરમાં કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવાના મામલે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન…

જામનગરમાં કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવાના મામલે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન…

8 months ago
પેટ્રોલ-ડીઝલ ડીલર એસો.ના પ્રમુખે જ જથ્થો ખૂટી રહ્યાની અફવા ફેલાવી, FIR | President of Petrol Diesel …

પેટ્રોલ-ડીઝલ ડીલર એસો.ના પ્રમુખે જ જથ્થો ખૂટી રહ્યાની અફવા ફેલાવી, FIR | President of Petrol Diesel …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News