gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમારી પાસે જાદુની છડી નથી, સરકારે બનાવેલી કમિટીની સમીક્ષા જરૂરી: દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કો…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in INDIA
0 0
0
અમારી પાસે જાદુની છડી નથી, સરકારે બનાવેલી કમિટીની સમીક્ષા જરૂરી: દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court on Delhi Air Pollution: દિલ્હી-NCRમાં સતત વધી રહેલા પ્રદૂષણના સ્તર અંગે સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે જણાવ્યું કે, ‘અમારી પાસે કોઈ જાદુઈ છડી નથી, જેને ફેરવવાથી આ સમસ્યા દૂર થઈ જાય.’ કોર્ટે સ્વીકાર્યું કે, ‘દિલ્હી-NCR માટે આ ખતરનાક સમય છે અને આ મામલાનો તાત્કાલિક ઉકેલ લાવવાનો પ્રયાસ થવો જોઈએ. હવાની ગુણવત્તાની ગંભીર સમસ્યાનો તરત નીકાલ કરવા માટે નક્કર પગલાં લેવાની જરૂર છે.’ આ કેસની આગામી સુનાવણી 1 ડિસેમ્બરના રોજ નિર્ધારિત કરાઈ છે.

અમારી પાસે જાદુની છડી નથી…

ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, ‘કોઈપણ જ્યુડિશિયલ ફોરમ પાસે કઈ જાદુઈ છડી છે જેને ફેરવીને આ સમસ્યાનો અંત લાવી શકાય? મને ખબર છે કે દિલ્હી-NCR માટે આ ખતરનાક સમય છે. અમને જણાવો કે અમે શું આદેશ આપી શકીએ, જેથી લોકોને તાત્કાલિક શુદ્ધ હવા મળી શકે.’

માત્ર વૈજ્ઞાનિકો પર ન છોડો

CJIએ વધુમાં કહ્યું કે, ‘પ્રદૂષણ પાછળ કોઈ એક કારણ નથી અને તેને માત્ર નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો પર છોડી દેવું યોગ્ય નથી.  આપણે તમામ કારણોને ઓળખવા પડશે. દરેક વિસ્તાર માટે અલગ સમાધાનની જરૂર છે. આ માટે, સરકાર દ્વારા રચાયેલી કમિટીઓ અને તેના કામકાજની પણ સમીક્ષા કરવી પડશે. સાથે જ, નિયમિત દેખરેખની પ્રક્રિયાને મજબૂત બનાવવી જરૂરી છે.’

આ પણ વાંચો: કર્ણાટકમાં રાજકીય ડખાં, સિદ્ધારમૈયા-શિવકુમાર વચ્ચે CM પદના વિવાદમાં ખડગેનું નિવેદન સામે આવ્યું

એમિકસે કોર્ટને માહિતી આપી કે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ(CAQM) આ મુદ્દે સતત નિર્દેશો આપી રહ્યું છે. CJI એ લાંબા ગાળાના ઉકેલ અને નિયમિત દેખરેખની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે, ‘આ મામલો દર વર્ષે દિવાળી પહેલાં ઔપચારિક રીતે યાદીમાં આવે છે. શિયાળા પછી તે ગાયબ થઈ જાય છે. આપણે નિયમિતપણે દેખરેખ રાખવી પડશે.’

જ્યારે એમિકસે ફરી એકવાર NCRની ગંભીર સ્થિતિ પર ભાર મૂક્યો, ત્યારે CJIએ આશ્વાસન આપ્યું કે અમે આના પર નિયમિત સુનાવણી કરીશું,’

અમારી પાસે જાદુની છડી નથી, સરકારે બનાવેલી કમિટીની સમીક્ષા જરૂરી: દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટ ચિંતિત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશી કંપનીઓને ઝટકો: ભારતમાં ઈ-સિગારેટ અને હીટેડ તમાકુ ઉત્પાદનો પરનો પ્રતિબંધ નહીં હટે | india reje…
INDIA

વિદેશી કંપનીઓને ઝટકો: ભારતમાં ઈ-સિગારેટ અને હીટેડ તમાકુ ઉત્પાદનો પરનો પ્રતિબંધ નહીં હટે | india reje…

February 11, 2026
12 ફેબ્રુઆરીએ ગુજરાત સહિત દેશભરમાં બેંક હડતાળ, નવા લેબર કોડ વિરુદ્ધ 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ખોલ્…
INDIA

12 ફેબ્રુઆરીએ ગુજરાત સહિત દેશભરમાં બેંક હડતાળ, નવા લેબર કોડ વિરુદ્ધ 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ખોલ્…

February 11, 2026
ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ‘આશા છે કે એવું નહીં થાય’ | India US …
INDIA

ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ‘આશા છે કે એવું નહીં થાય’ | India US …

February 11, 2026
Next Post
કર્ણાટકમાં ખુરશી માટે ખેંચતાણ વચ્ચે ડિકે શિવકુમારની હાઈકમાન્ડને આડકતરી ચેતવણી? સૂચક નિવેદનથી અટકળો ત…

કર્ણાટકમાં ખુરશી માટે ખેંચતાણ વચ્ચે ડિકે શિવકુમારની હાઈકમાન્ડને આડકતરી ચેતવણી? સૂચક નિવેદનથી અટકળો ત...

કર્ણાટકમાં રાજકીય ડખાં, સિદ્ધારમૈયા-શિવકુમાર વચ્ચે CM પદના વિવાદમાં ખડગેનું નિવેદન સામે આવ્યું | kar…

કર્ણાટકમાં રાજકીય ડખાં, સિદ્ધારમૈયા-શિવકુમાર વચ્ચે CM પદના વિવાદમાં ખડગેનું નિવેદન સામે આવ્યું | kar...

વડોદરાના છાણી વિસ્તારમાં પાણીના નેટવર્કમાં સુધારો કરવા ડબલ ખર્ચ કરાશે | Double spending to improve w…

વડોદરાના છાણી વિસ્તારમાં પાણીના નેટવર્કમાં સુધારો કરવા ડબલ ખર્ચ કરાશે | Double spending to improve w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસના જૂના જોગીએ PM મોદી-RSSના વખાણ કરતાં રાજકારણ ગરમાયું! રાહુલ ગાંધીને કરી ટકોર | Digvijay Si…

કોંગ્રેસના જૂના જોગીએ PM મોદી-RSSના વખાણ કરતાં રાજકારણ ગરમાયું! રાહુલ ગાંધીને કરી ટકોર | Digvijay Si…

2 months ago
‘ડુપ્લિકેટ નહીં ઓરિજિનલ CM જોઈએ…’, રાહુલ અને અખિલેશની હાજરીમાં તેજસ્વીએ ખુદને ગણાવ્યો મુખ્યમંત્રી …

‘ડુપ્લિકેટ નહીં ઓરિજિનલ CM જોઈએ…’, રાહુલ અને અખિલેશની હાજરીમાં તેજસ્વીએ ખુદને ગણાવ્યો મુખ્યમંત્રી …

6 months ago
ભાવનગરમાં હિટ એન્ડ રન: બેફામ કારચાલકે મહિલાને અડફેટે લેતા મોત, મોપેડચાલક પણ ઈજાગ્રસ્ત | Bhavnagar Hi…

ભાવનગરમાં હિટ એન્ડ રન: બેફામ કારચાલકે મહિલાને અડફેટે લેતા મોત, મોપેડચાલક પણ ઈજાગ્રસ્ત | Bhavnagar Hi…

2 months ago
BHIM 3.0 લોન્ચ: ધીમા ઇન્ટરનેટમાં પણ થશે UPI પેમેન્ટ, જાણો 5 ખાસિયત | NPCI launch BHIM 3 0 with new f…

BHIM 3.0 લોન્ચ: ધીમા ઇન્ટરનેટમાં પણ થશે UPI પેમેન્ટ, જાણો 5 ખાસિયત | NPCI launch BHIM 3 0 with new f…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News