gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમિતનગર સર્કલ પાસે ખાનગી વાહનોનો ફરી કબજોઃમુસાફરો બેસાડતાે કાર ચાલક PI ને ટક્કર મારી ફરાર | Private …

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
અમિતનગર સર્કલ પાસે ખાનગી વાહનોનો ફરી કબજોઃમુસાફરો બેસાડતાે કાર ચાલક PI ને ટક્કર મારી ફરાર | Private …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ અમિત નગર સર્કલ પાસે ફરી એક વાર મુસાફરોની ગેરકાયદે હેરાફેરી કરતા વાહનોએ કબજો જમાવવા માંડયો છે.જેને પગલે ગઇકાલે એક પોલીસ ઇન્સ્પેક્ટરે કારને અટકાવતાં કાર ચાલક તેમને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો.

અમિત નગર સર્કલ પાસે ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરતા વાહનોને કારણે વારંવાર ટ્રાફિક જામ થઇ જાય છે અને અકસ્માતના પણ બનાવો બનતા હોય છે.આમ છતાં વડોદરાથી અમદાવાદની જોખમી ટ્રીપ મારતા વાહનચાલકોને કોઇ અટકાવી શકતા નથી.

આ વિસ્તારમાં વાહનો પાર્ક કરવાને માટે તેમજ મુસાફરોને  બેસાડવાના મુદ્દે હુમલાના બનાવો પણ બનતા હોય છે.ગઇ કાલે બપોરે આવો જ એક બનાવ બન્યો હતો.જેમાં ટ્રાફિકના પીઆઇ ડીબી પરમાર ફરજ પર હતા ત્યારે એક કારમાં મુસાફરોને બેસાડવામાં આવી રહ્યા હોવાથી તેમણે કાર ચાલકને અટકાવ્યો હતો.

પીઆઇ વાહનમાંથી નીચે ઉતરીને સામે આવતાં જ કાર ચાલક ફુલસ્પીડે કાર ચલાવી તેમને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો.જેથી પીઆઇ પડી ગયા હતા.પરંતુ તેમને ગંભીર ઇજાઓ થઇ નહતી.

બનાવ અંગે તેમણે કારના નંબરને આધારે હરણી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે.

અમિત નગરથી મુસાફરો લઇ જતી કારને નડિયાદ પાસે અકસ્માત થતાં 10 ના મોત થયા હતા

અમિત નગર સર્કલ પાસેથી ઉપડતા વાહનો વધારે ટ્રીપ મારવા માટે બેફામ રીતે વાહનો હાંકતા હોવાથી અકસ્માતના બનાવો પણ બનતા હોય છે.

એપ્રિલ-૨૦૨૪માં અમિત નગર સર્કલથી મુસાફરોને લઇ જતી કાર અને ટ્રક વચ્ચે નડિયાદ નજીક અકસ્માત થતાં મુંબઇ, અમદાવાદ,વડોદરા,નડિયાદ જેવા શહેરોના ૧૦ મુસાફરોના મોત થયા હતા.

ફેબુ્રઆરી-૨૦૧૮માં અંબે સ્કૂલના વિદ્યાર્થી હેતને એસટી  બસે અડફેટમાં લેતાં તેનું મોત નીપજ્યું હતું.જ્યારે,પાંચ મહિના પહેલાં રોડ ક્રોસ કરવા જતાં રાજુ અંસારી નામના આઠ વર્ષના બાળકનું પણ બસની અડફેટમાં મોત થયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
રેલવેના મેમુ શેડની ઓરડીનો દારૃના ગોડાઉન તરીકે ઉપયોગ | liquer caught in railway memu sheds room

રેલવેના મેમુ શેડની ઓરડીનો દારૃના ગોડાઉન તરીકે ઉપયોગ | liquer caught in railway memu sheds room

પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીનું ઓપન એર થિયેટર પંદર વર્ષ બાદ ફરી શરુ થશે | open air theater of performing…

પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીનું ઓપન એર થિયેટર પંદર વર્ષ બાદ ફરી શરુ થશે | open air theater of performing...

ગોત્રીના કોમ્પ્લેક્સના ચોથે માળે ફ્લેટમાં આગ લાગતાં ગભરાટ ફેલાયો,બારીના કાચ તોડ્યા | fire caught at …

ગોત્રીના કોમ્પ્લેક્સના ચોથે માળે ફ્લેટમાં આગ લાગતાં ગભરાટ ફેલાયો,બારીના કાચ તોડ્યા | fire caught at ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આવ રે વરસાદ… કેરલમમાં ચોમાસાનું આગમન: સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, તંત્ર ઍલર્ટ મોડ પર | kerala mon…

આવ રે વરસાદ… કેરલમમાં ચોમાસાનું આગમન: સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, તંત્ર ઍલર્ટ મોડ પર | kerala mon…

2 months ago
ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસો

ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસો

6 months ago
અખંડ રામધૂનના 61 વર્ષ: જામનગરના બાલા હનુમાન મંદિરે રચ્યો નવો ઇતિહાસ, શ્રદ્ધાનો અદ્ભુત કીર્તિમાન! | A…

અખંડ રામધૂનના 61 વર્ષ: જામનગરના બાલા હનુમાન મંદિરે રચ્યો નવો ઇતિહાસ, શ્રદ્ધાનો અદ્ભુત કીર્તિમાન! | A…

1 year ago
ભારતીય કંપનીઓનો નફો રેકોર્ડ સ્તરે | Profits of Indian companies at record levels

ભારતીય કંપનીઓનો નફો રેકોર્ડ સ્તરે | Profits of Indian companies at record levels

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News