gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમિતાભ બચ્ચનની યાદો સમાન અરવલ્લીનો પહાડ નામશેષ: ખનન માફિયાઓએ સુંદરતાને ખાડામાં ફેરવી નાખી | Amitabh …

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
અમિતાભ બચ્ચનની યાદો સમાન અરવલ્લીનો પહાડ નામશેષ: ખનન માફિયાઓએ સુંદરતાને ખાડામાં ફેરવી નાખી | Amitabh …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mining Mafia Erases Heritage: ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળાઓનો પ્રારંભ જ્યાંથી થાય છે તેવા ઈડર પાસેના લાલોડા ગામનો એક ઐતિહાસિક પહાડ આજે માત્ર સરકારી કાગળ પર રહી ગયો હોય તેમ લાગે છે. જે પહાડ પર બેસીને બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને પોતાની યાદગાર પળો વિતાવી હતી, તે આજે ગેરકાયદેસર ખનનને કારણે એક ઊંડા ખાડામાં ફેરવાઈ ગયો છે.

‘કભી કભી’ ગીત અને લાલોડાનો નાતો

વર્ષ 1999માં અમિતાભ બચ્ચને તેમના પ્રખ્યાત મ્યુઝિક આલ્બમ ‘કભી કભી’ના શૂટિંગ માટે ઈડરના લાલોડા ગામની પસંદગી કરી હતી. અમિતાભ બચ્ચને આ પહાડોના પથ્થરો પર બેસીને ‘કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ’ ગીતનું શૂટિંગ કર્યું હતું. તે સમયે આ પહાડો કુદરતી કલાના ઉત્તમ નમૂના સમાન હતા, જે પ્રકૃતિ પ્રેમીઓ અને સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતા. જ્યારે શૂટિંગ ચાલતું હતું ત્યારે હજારોની સંખ્યામાં લોકો અમિતાભ બચ્ચનને જોવા માટે લાલોડા ગામમાં ઉમટી પડ્યા હતા.

ખનન માફિયાઓનો કહેર અને રાજકીય વગ

સ્થાનિક અહેવાલો અનુસાર, ઈડરનો આ સુંદર પહાડ થોડા જ વર્ષોમાં ખનન માફિયાઓનો ભોગ બન્યો છે. જ્યાં એક સમયે કેમેરા ફરતા હતા અને ગીતો રેકોર્ડ થતા હતા, ત્યાં આજે માત્ર પથ્થરો કાપી નાખવામાં આવતા મોટા ખાડાઓ જોવા મળે છે.

તે સમયે ત્યાંના રાજકારણમાં સ્થાનિક ધારાસભ્ય અને તત્કાલીન શિક્ષણ મંત્રી રમણલાલ વોરાનું વર્ચસ્વ ખૂબ ચર્ચામાં હતું. આરોપ છે કે સ્થાનિક રાજકારણ અને માફિયાઓની મિલીભગતના કારણે આ સંપદાને ભારે નુકસાન થયું છે.

સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ

અરવલ્લીના પહાડોને બચાવવા માટે ડિસેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટે મહત્વના નિર્ણયો લીધા છે. કોર્ટે 100 મીટરથી વધુ ઊંચાઈવાળા પહાડોને જ અરવલ્લી ગણવાના અગાઉના વિવાદાસ્પદ નિર્ણય પર સ્ટે આપ્યો છે અને નવી સમિતિ બનાવવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી અરવલ્લીના બચેલા પહાડોના સંરક્ષણ માટે આશાનું કિરણ જાગ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એફવાયનો એન્ટ્રન્સ ટેસ્ટ અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં પણ લેવાશે | commerce faculty of msu will con…
GUJARAT

એફવાયનો એન્ટ્રન્સ ટેસ્ટ અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં પણ લેવાશે | commerce faculty of msu will con…

March 27, 2026
ઉછીના આપેલા ૫૦૦ રૃપિયાની તકરારમાં હુમલો | Attack over dispute over loan of Rs 500
GUJARAT

ઉછીના આપેલા ૫૦૦ રૃપિયાની તકરારમાં હુમલો | Attack over dispute over loan of Rs 500

March 27, 2026
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…
GUJARAT

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…

March 27, 2026
Next Post
દેશના સૌથી સ્વચ્છ શહેરનું પાણી ‘ઝેરીલું’! 3ના મોત અને 100થી વધુ લોકો હોસ્પિટલ ભેગા | Toxic Water in …

દેશના સૌથી સ્વચ્છ શહેરનું પાણી 'ઝેરીલું'! 3ના મોત અને 100થી વધુ લોકો હોસ્પિટલ ભેગા | Toxic Water in ...

‘કાળાબજારી કરો છો, દુકાનને તાળા મરાવી દઈશ..’ લાંચ રૂપે 50000 માગનાર AAP કાર્યકર સહિત 2ની ધરપકડ | AAP…

'કાળાબજારી કરો છો, દુકાનને તાળા મરાવી દઈશ..' લાંચ રૂપે 50000 માગનાર AAP કાર્યકર સહિત 2ની ધરપકડ | AAP...

સોશિયલ મીડિયા પોસ્ટમાં ભાંગરો વટાયો: ‘પ્રદેશ ઉપાધ્યક્ષ’ને બદલે ‘શહેર ઉપપ્રમુખ’ લખતા ઝંખનાબેન પટેલની …

સોશિયલ મીડિયા પોસ્ટમાં ભાંગરો વટાયો: ‘પ્રદેશ ઉપાધ્યક્ષ’ને બદલે ‘શહેર ઉપપ્રમુખ’ લખતા ઝંખનાબેન પટેલની ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેસાણા હિટ એન્ડ રનઃ અજાણ્યા વાહને બે વૃદ્ધાને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત, ડ્રાઇવર ફરાર | Mehsana Hit…

મહેસાણા હિટ એન્ડ રનઃ અજાણ્યા વાહને બે વૃદ્ધાને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત, ડ્રાઇવર ફરાર | Mehsana Hit…

5 months ago
મહીસાગર: વીરપુરમાં ગરબા રમવા ગયેલા દલિત મહિલા સાથે ભેદભાવ, 4 સામે ફરિયાદ, પોલીસ પર નામ દબાવવાનો આરોપ…

મહીસાગર: વીરપુરમાં ગરબા રમવા ગયેલા દલિત મહિલા સાથે ભેદભાવ, 4 સામે ફરિયાદ, પોલીસ પર નામ દબાવવાનો આરોપ…

6 months ago
અમરેલીના ખાંભામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી 30 વર્ષીય યુવકની હત્યા, 3 આરોપી પોલીસ સકંજામાં | 30 year…

અમરેલીના ખાંભામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી 30 વર્ષીય યુવકની હત્યા, 3 આરોપી પોલીસ સકંજામાં | 30 year…

7 months ago
૨૦૨૬ની ચૂંટણી ફક્ત મતદાન નથી પણ લોકશાહી લડાઇ છે | tvk president vijay

૨૦૨૬ની ચૂંટણી ફક્ત મતદાન નથી પણ લોકશાહી લડાઇ છે | tvk president vijay

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News