gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in GUJARAT
0 0
0
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat High Courts: ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓ પર સ્ટે મૂકવાની માંગને નામંજૂર કરી છે. આ ચૂંટણીઓમાં 16 મહાનગરપાલિકા, 86 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 261 તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર સ્ટે મૂકવાની હાઇકોર્ટમાં અરજી થઈ હતી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર સ્ટે મૂકવામાં આવે તેવી પાથુજી છગાજી ઠાકોર નામના વ્યક્તિએ તેમના વકીલ હર્ષ કે. રાવલ મારફતે હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં ગુજરાત લોકલ ઓથોરિટીઝ કાયદા(સંશોધન) અધિનિયમ-2023ની બંધારણીય માન્યતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. આ અધિનિયમ મુજબ રાજ્યની તમામ સ્થાનિક સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો(OBC) માટે 27% અનામતનો પ્રાવધાન કરવામાં આવ્યો છે.

અરજદાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે, રાજ્ય સરકારે 13 એપ્રિલ, 2023ના રોજ સમર્પિત આયોગ દ્વારા રજૂ કરાયેલા અહેવાલની ભલામણોને અમલમાં મૂક્યા વગર આ સુધારો કર્યો હતો. આ આયોગનું અધ્યક્ષપદ પૂર્વ ઓરિસ્સા હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ કે. એસ. ઝવેરીએ સંભાળ્યું હતું. આ પગલું સુપ્રીમ કોર્ટના કે. કૃષ્ણ મૂર્તિ વિ. યુનિયન ઓફ ઇન્ડિયા અને વિકાસ કિશનરાવ ગાવલી વિ. મહારાષ્ટ્ર રાજ્ય કેસોમાં નક્કી કરાયેલા સિદ્ધાંતોના વિરુદ્ધ છે.

આ ચુકાદાઓ મુજબ ‘ટ્રિપલ ટેસ્ટ’નો અમલ આવશ્યક છે, જેમાં (1) પ્રાયોગિક માહિતી એકત્ર કરવા માટે સમર્પિત આયોગની રચના, (2) સ્થાનિક સંસ્થાઓ મુજબ અનામતનું પ્રમાણ નક્કી કરવું અને (3) કુલ અનામત 50%થી વધુ ન થવું જોઈએ.

રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સાથે વિનય વિશેન (એજીપી) દલીલ કરી હતી કે, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સમયસર ચૂંટણી લોકશાહીની મૂળભૂત આવશ્યકતા છે અને તેને અટકાવી શકાય નહીં.

આ પણ વાંચો: ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી

રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉના આયોગનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી. કારણ કે તે બંધારણીય માપદંડોને અનુરૂપ નહોતો. તેમજ 04 સપ્ટેમ્બર, 2025ના ઠરાવ દ્વારા પૂર્વ હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બી. એન. કારિયા અધ્યક્ષતામાં નવો સમર્પિત આયોગ રચવામાં આવ્યો છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ ડી. એન. રેની ખંડપીઠે ચૂંટણી પર સ્થગિતી મૂકવાની માંગને નામંજૂર કરી હતી. આ મામલે આગળની સુનાવણી ઓગસ્ટ 2026માં રાખવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી
GUJARAT

કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

August 10, 2026
અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન
GUJARAT

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

August 10, 2026
Next Post
ઉછીના આપેલા ૫૦૦ રૃપિયાની તકરારમાં હુમલો | Attack over dispute over loan of Rs 500

ઉછીના આપેલા ૫૦૦ રૃપિયાની તકરારમાં હુમલો | Attack over dispute over loan of Rs 500

એફવાયનો એન્ટ્રન્સ ટેસ્ટ અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં પણ લેવાશે | commerce faculty of msu will con…

એફવાયનો એન્ટ્રન્સ ટેસ્ટ અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં પણ લેવાશે | commerce faculty of msu will con...

આરટીઈ હેઠળ વડોદરામાં 362 બેઠકોનો ઘટાડો, આ વર્ષે 4400 બેઠકો પર પ્રવેશ મળશે | 4400 seats in schools of…

આરટીઈ હેઠળ વડોદરામાં 362 બેઠકોનો ઘટાડો, આ વર્ષે 4400 બેઠકો પર પ્રવેશ મળશે | 4400 seats in schools of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર NSUI પ્રમુખની ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં ધરપકડ: અમદાવાદમાં ABVP નો ઉગ્ર વિરોધ | bhavnagar nsui…

ભાવનગર NSUI પ્રમુખની ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં ધરપકડ: અમદાવાદમાં ABVP નો ઉગ્ર વિરોધ | bhavnagar nsui…

8 months ago
VIDEO: મહારાષ્ટ્રમાં વોટર ટેન્ક ટાવર તૂટી પડતા બની દુર્ઘટના, 3 શ્રમિકોના કરૂણ મોત, અનેક ઈજાગ્રસ્ત | …

VIDEO: મહારાષ્ટ્રમાં વોટર ટેન્ક ટાવર તૂટી પડતા બની દુર્ઘટના, 3 શ્રમિકોના કરૂણ મોત, અનેક ઈજાગ્રસ્ત | …

8 months ago
સંસદમાં ફરી ઘમસાણ: ખડગેએ પૂછ્યું ‘શું અમે આતંકવાદી છીએ?’, નડ્ડાનો જવાબ- મારી પાસેથી ટ્યુશન લઈ લો | c…

સંસદમાં ફરી ઘમસાણ: ખડગેએ પૂછ્યું ‘શું અમે આતંકવાદી છીએ?’, નડ્ડાનો જવાબ- મારી પાસેથી ટ્યુશન લઈ લો | c…

1 year ago
ડભોઇ તાલુકાના કુંઢેલા ગામે ૯.૩૪ લાખના માદક પદાર્થ સાથે ત્રણ ઝડપાયા | Three arrested with drugs worth…

ડભોઇ તાલુકાના કુંઢેલા ગામે ૯.૩૪ લાખના માદક પદાર્થ સાથે ત્રણ ઝડપાયા | Three arrested with drugs worth…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News