gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોશિયલ મીડિયા પોસ્ટમાં ભાંગરો વટાયો: ‘પ્રદેશ ઉપાધ્યક્ષ’ને બદલે ‘શહેર ઉપપ્રમુખ’ લખતા ઝંખનાબેન પટેલની …

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
સોશિયલ મીડિયા પોસ્ટમાં ભાંગરો વટાયો: ‘પ્રદેશ ઉપાધ્યક્ષ’ને બદલે ‘શહેર ઉપપ્રમુખ’ લખતા ઝંખનાબેન પટેલની …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Major Blunder in Social Media Post: ભાજપ પ્રદેશ સંગઠનનું નવું માળખું જાહેર થતાની સાથે જ નવી ટીમમાં સ્થાન પામેલા નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ ઉત્સાહમાં ક્યારેક ગંભીર ભૂલો પણ થઈ જતી હોય છે. આવો જ એક કિસ્સો સુરતના પૂર્વ ધારાસભ્ય ઝંખનાબેન પટેલ સાથે બન્યો છે, જેમણે સોશિયલ મીડિયા પર પોતાની નવી નિમણૂક અંગે પોસ્ટ મૂકવામાં મોટો ભાંગરો વાટ્યો હતો.

શું હતો સમગ્ર મામલો?

તાજેતરમાં ભાજપ પ્રદેશ સંગઠનમાં ઝંખનાબેન પટેલની નિમણૂક ‘પ્રદેશ ઉપાધ્યક્ષ’ તરીકે કરવામાં આવી છે. આ નિમણૂક બાદ તેઓ સોમવારે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલને રૂબરૂ મળવા પહોંચ્યા હતા. મુલાકાત બાદ તેમણે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો હતો, પરંતુ કેપ્શનમાં પોતાની પદવી ખોટી લખી નાખી હતી. તેમણે પ્રદેશ ઉપાધ્યક્ષને બદલે ‘સુરત શહેર ભાજપના ઉપપ્રમુખ’ તરીકે જવાબદારી સોંપવા બદલ આભાર માન્યો હતો. આ પોસ્ટ જોતા જ કાર્યકરોમાં આશ્ચર્ય ફેલાયું હતું. લોકોમાં એવી ચર્ચા શરૂ થઈ હતી કે નેતાએ પોતાનો જ ‘ડી-ગ્રેડ’ કરી નાખ્યો છે.

કલાકો બાદ ભૂલ સુધારી

આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા અને પક્ષના આંતરિક વર્તુળોમાં કટાક્ષ શરૂ થતા, ઝંખનાબેન પટેલને પોતાની ભૂલ સમજાઈ હતી. કલાકો સુધી આ પોસ્ટ સોશિયલ મીડિયા પર રહ્યા બાદ આખરે જૂની પોસ્ટ ડિલીટ કરી નવી પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી. જોકે, ત્યાં સુધીમાં આ છબરડો રાજકીય વર્તુળોમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો હતો.

નેતાઓની ઉતાવળ

આજના સમયમાં કોઈપણ પદ કે જવાબદારી મળે એટલે તરત જ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાની હોડ જામતી હોય છે, જેમાં ક્યારેક આવી ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम
GUJARAT

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

August 14, 2026
એર માર્શલ પી.વી. શિવાનંદ, દ્વારા ઐતિહાસિક ‘સમુદ્ર પ્રદક્ષિણા’ અભિયાનની મહિલા અધિકારીઓનું કરાયું સન્મ…
GUJARAT

એર માર્શલ પી.વી. શિવાનંદ, દ્વારા ઐતિહાસિક ‘સમુદ્ર પ્રદક્ષિણા’ અભિયાનની મહિલા અધિકારીઓનું કરાયું સન્મ…

August 14, 2026
Next Post
ફરી ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ, રોડ પર ફેંકી ભાગ્યા નરાધમ, ફરિદાબાદની હચમચાવતી ઘટના | Molestetaio…

ફરી ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ, રોડ પર ફેંકી ભાગ્યા નરાધમ, ફરિદાબાદની હચમચાવતી ઘટના | Molestetaio...

પાલીતાણામાં ભરતદાસ ગોંદડીયા બાપુ ની પુણ્યતિથિ નિમિત્તે એક નવી પહેલ કરવામાં આવી સ્કૂલમાં અભ્યાસ કરતી …

પાલીતાણામાં ભરતદાસ ગોંદડીયા બાપુ ની પુણ્યતિથિ નિમિત્તે એક નવી પહેલ કરવામાં આવી સ્કૂલમાં અભ્યાસ કરતી ...

ઇન્વેસ્ટમેન્ટ જગતના ‘મહારથી’ વોરેન બફેટની નિવૃત્તિ: 95 વર્ષની વયે 60 વર્ષની CEO તરીકેની ઇનિંગનો અંત …

ઇન્વેસ્ટમેન્ટ જગતના 'મહારથી' વોરેન બફેટની નિવૃત્તિ: 95 વર્ષની વયે 60 વર્ષની CEO તરીકેની ઇનિંગનો અંત ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલાઓ લગ્નોમાં સોનાના ફક્ત 3 દાગીના પહેરી શકશે, નિયમ તોડ્યો તો 50 હજાર દંડ… જાણો કોણે કર્યું આવું…

મહિલાઓ લગ્નોમાં સોનાના ફક્ત 3 દાગીના પહેરી શકશે, નિયમ તોડ્યો તો 50 હજાર દંડ… જાણો કોણે કર્યું આવું…

10 months ago
17 રાજ્યોમાં 12 કલાકમાં વાવાઝોડા સાથે વરસાદનું ઍલર્ટ, કાલે 80 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન | Tomorrow W…

17 રાજ્યોમાં 12 કલાકમાં વાવાઝોડા સાથે વરસાદનું ઍલર્ટ, કાલે 80 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન | Tomorrow W…

2 months ago
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

કલર મર્ચન્ટ કોઓપરેટીવ બેન્કના ફડચા અધિકારીને રિકવરી કરવામાં રસ જ નથી | colour merchant cooperative b…

8 months ago
વડોદરાના માંજલપુરમાં મોલ નજીક કોમ્પ્લેક્સના પહેલા માળે ફાઇનાન્સની ઓફિસમાં આગ | Fire breaks out in fi…

વડોદરાના માંજલપુરમાં મોલ નજીક કોમ્પ્લેક્સના પહેલા માળે ફાઇનાન્સની ઓફિસમાં આગ | Fire breaks out in fi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News