gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમૂલ ચીઝ પ્લાન્ટમાંથી કેમિક્લયુકત પાણી કેનાલમાં છોડતા ખેતી પર અસર | Chemical laden water from Amul c…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
અમૂલ ચીઝ પ્લાન્ટમાંથી કેમિક્લયુકત પાણી કેનાલમાં છોડતા ખેતી પર અસર | Chemical laden water from Amul c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહેમદાવાદના જીભયપુરા પાસે 

– બે ગામનો સરપંચનો રજૂઆતો છતાં ઉકેલ નહીં : બે દિવસ પહેલા જીપીસીબીએ પાણીના સેમ્પલ લીધા 

નડિયાદ : મહેમદાવાદના જીભયપુરા પાસે આવેલા અમૂલ ચીઝ પ્લાન્ટ ફરી વિવાદ સર્જાયો છે.આ પ્લાન્ટમાંથી કેમિકલ અને વોશવાળુ ગંદુ પાણી માઇનોલ કેનાલમાં છોડવામાં આવી રહ્યાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આ પાણીથી પાક નિષ્ફળ જઇ રહ્યો છે અને પીવાના પાણીનો સ્ત્રોત પણ દુષિત થતાં સ્વાસ્થય પર અસર પડી છે. 

મહેમદાવાદ તાલુકાના ખાત્રક ચોકડી – નડિયાદ રોડ પર આવેલા અમૂલ ચીઝ પ્લાન્ટ દ્વારા કેમિક્લયુક્ત પાણી તળાવમાંથી પાઇપલાઇન નાખીને છોડવામાં આવી રહ્યું છે.આ પાણી દેવકી વણસોલ ગામ તરફ જઇ રહ્યું છે. 

ખેડૂતોના જણાવ્યા મુજબ, ચોમાસામાં વરસાદ પડે છે ત્યારે વધુ પાણી છોડવામાં આવી રહ્ય્ છે. આ પાણીના કારણે આસપાસના ખેતરોમાં પાક નિષ્ફળ જઇ રહ્યો છે.વણસોલ ગામ બાજુના મુખ્ય રોડ પર પાણી ભરાયેલુ રહે છે. 

આ મામલે જીભઇપુરા અને દેવકી વણસોલ ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા લેખિત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ નક્કર પગલાં લેવાયા નથી. 

અમૂલ ચીઝ પ્લાન્ટમાં બોર બનાવીને ગંદુ પાણી જમીનમાં ઉતારવામાં આવી રહ્યું છે. જેના કારણે આસપાસના પીવાના પાણીના બોરમાં પણ દુર્ગધયુક્ત પાણી આવી રહ્યાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. જોકે બે દિવસ પહેલા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. 

ખાનગી કંપનીને પાણી કાઢવાની મંજૂરી સિંચાઈ વિભાગનો પહેલો કિસ્સો

સિંચાઈ વિભાગ દ્વારા પહેલીવાર કોઈ ખાનગી સંસ્થાને કેનાલમાંથી પાણી કાઢવાની મંજૂરી આપવામાં આવી છે. સામાન્ય રીતે સિંચાઈ માટે પાણીની જરૂરિયાત હોય ત્યારે જ પાણી છોડવામાં આવે છે. પરંતુ, ખેડા જિલ્લામાં સિંચાઈ વિભાગ દ્વારા એક પ્રાઇવેટ સંસ્થાને આ પ્રકારની મંજૂરી આપતા અનેક સવાલો ઉભા થયા છે. આસપાસના ખેડૂતોએ પણ આ મામલે વિરોધ કર્યો છે અને તંત્રની નીતિ સામે પ્રશ્નો ઉભા કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાવ થરાદમાં ખેડૂતો સહિત 100થી વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો દાવો, ખાતામાંથી ઉપડી ગયા હજારો રૂપિ…
GUJARAT

વાવ થરાદમાં ખેડૂતો સહિત 100થી વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો દાવો, ખાતામાંથી ઉપડી ગયા હજારો રૂપિ…

March 30, 2026
વન ડે, વન રોડ હેઠળ ખોડીયારનગરથી માણેક પાર્ક અને વોર્ડ નં. 2 ચાણક્યપુરીના હંગામી દબાણોનો સફાયો | One …
GUJARAT

વન ડે, વન રોડ હેઠળ ખોડીયારનગરથી માણેક પાર્ક અને વોર્ડ નં. 2 ચાણક્યપુરીના હંગામી દબાણોનો સફાયો | One …

March 30, 2026
પ્રતાપ નગર પાલિકાનું રેતી ભરેલું ટ્રેક્ટર અચાનક પડેલા ભુવામાં ફસાયુ | A tractor loaded with sand bel…
GUJARAT

પ્રતાપ નગર પાલિકાનું રેતી ભરેલું ટ્રેક્ટર અચાનક પડેલા ભુવામાં ફસાયુ | A tractor loaded with sand bel…

March 30, 2026
Next Post
અભ્યાસ માટે પરિવારથી દૂર મોકલતા સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીનો આપઘાત | Student commits suicide in Sure…

અભ્યાસ માટે પરિવારથી દૂર મોકલતા સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીનો આપઘાત | Student commits suicide in Sure...

ચિખોદરાથી સારસાનો રોડ બિસ્માર બનતા 7 ગામના લોકોનો ચક્કજામ | People of 7 villages protest as Chikhoda…

ચિખોદરાથી સારસાનો રોડ બિસ્માર બનતા 7 ગામના લોકોનો ચક્કજામ | People of 7 villages protest as Chikhoda...

નડિયાદ પાસે એક્સપ્રેસ વે પર અકસ્માતમાં એક વ્યકિતનું મોત | One person dies in accident on expressway …

નડિયાદ પાસે એક્સપ્રેસ વે પર અકસ્માતમાં એક વ્યકિતનું મોત | One person dies in accident on expressway ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર રેલવે ડિવિઝનમાં 134મી અંબેડકર જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

ભાવનગર રેલવે ડિવિઝનમાં 134મી અંબેડકર જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

12 months ago
ભારતમાં ડમ્પિંગ રોકવા માલસામાનની આયાત પર સત્તાવાળાઓની ચાંપતી નજર | Authorities keep a close eye on i…

ભારતમાં ડમ્પિંગ રોકવા માલસામાનની આયાત પર સત્તાવાળાઓની ચાંપતી નજર | Authorities keep a close eye on i…

12 months ago
BIG NEWS: પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય | India Pakistan Increased A…

BIG NEWS: પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય | India Pakistan Increased A…

10 months ago
VIDEO: અમદાવાદમાં અસામાજિક તત્ત્વોની ગુંડાગીરીના CCTV: વાડજમાં પાન પાર્લર પર ગ્રાહકને કાચની બોટલ માર…

VIDEO: અમદાવાદમાં અસામાજિક તત્ત્વોની ગુંડાગીરીના CCTV: વાડજમાં પાન પાર્લર પર ગ્રાહકને કાચની બોટલ માર…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News