gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમૂલ ડેરીના ચૂંટણી વિવાદમાં હાઇકોર્ટના સ્ટેને પગલે બે ઉમેદવાર ચૂંટણી લડી શકશે | 2 candidates will be…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
અમૂલ ડેરીના ચૂંટણી વિવાદમાં હાઇકોર્ટના સ્ટેને પગલે બે ઉમેદવાર ચૂંટણી લડી શકશે | 2 candidates will be…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારીપત્ર રદ કરવાના નિર્ણયને પડકાર

આણંદ બેઠક પર વિજયસિંહ મહિડા અને કપડવંજ બેઠક પર શારદાબેન પટેલનું ઉમેદવારીપત્ર માન્યઃ ત્રણ ઉમેદવારોએ અરજી પાછી ખેંચી

અમદાવાદ: અમૂલ(ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ)ની આગામી તા.૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાનારી પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં પાંચ  ઉમેદવારોના ઉમેદવારીપત્રો રદ કરવાના ચૂંટણી અધિકારીના નિર્ણયને નારાજ ઉમેદવારોએ હાઇકોર્ટમાં રિટ અરજી કરી પડકાર્યો હતો. જો કે, ત્રણ ઉમેદવારોના કિસ્સામાં હાઇકોર્ટે રાહત નહી આપતાં તેઓએ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી, જયારે અન્ય બે ઉમેદવારો શારદાબહેન હરિભાઇ પટેલ અને વિજયસિંહ મહિડાના કિસ્સામાં તેમના ઉમેદવારીપત્ર રદ કરવાના ચૂંટણી અધિકારીના નિર્ણય પર જસ્ટિસ નિરલ આર.મહેતાએ સ્ટે ફરમાવી દીધો હતો. જેને પગલે હવે આ બંને ઉમેદવારો ચૂંટણી લડી શકશે. હાઇકોર્ટે ચૂંટણી અધિકારી સહિતના સંબંધિત પક્ષકારોને નોટિસ કાઢી કેસની વધુ સુનાવણી તા.૨૫મીએ રાખી હતી. 

અમૂલ (ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ)ની તા.૧૦મી સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. જો કે, પાંચ જેટલા ઉમેદવારોના કિસ્સામાં સંબંધિત વાંધેદારો અને બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારો તરફથી આ પાંચ ઉમેદવારો વિરૂદ્ધ ચૂંટણી અધિકારી સમક્ષ વાંધાઓ આપી તેમનું ઉમેદવારીપત્ર રદ કરવા માંગણી કરી હતી. વાંધેદારો તરફથી અપાયેલા વાંધાઓ ગ્રાહ્ય રાખી ચૂંટણી અધિકારીએ શારદાબહેન હરિભાઇ પટેલ, વિજયસિંહ મહિડા સહિત પાંચ ઉમેદવારોના ઉમેદવારીપત્રો રદ કર્યા હતા. 

ચૂંટણી અધિકારીના નિર્ણયથી નારાજ આ પાંચેય ઉમેદવારો તરફથી હાઇકોર્ટમાં રિટ અરજી કરાઇ હતી, જેમાં સંબંધિત વાંધેદારો અને બિનહરીફ જાહેર ઉમેદવારો તરફથી બે વકીલોએ જણાવ્યું હતું કે, ચૂંટણી અધિકારીનો ઉમેદવારીપત્ર રદ કરવાનો નિર્ણય બિલકુલ યોગ્ય અને વાજબી છે કારણ કે, જે ઉમેદવારીપત્રો રદ કરાયા છે તે ઉમેદવારોના પરિવારના લોકો કે સગા-સંબંધી અમૂલમાં નોકરી કરે છે અને ગુજરાત કો.ઓ.સોસાયટીઝ એકટની કલમ-૩૨ હેઠળ જો ઉમેદવારોના પરિવારમાંથી કોઇપણ  કે સગા-સંબંધી જે તે સહકારી મંડળીમાં નોકરી કરતા હોય તો તે ઉમેદવારી કરવા માટે ગેરલાયક ઠરે છે. મંડળીઓના પેટા નિયમ-૧૭માં પણ આ જ પ્રકારની સ્પષ્ટ જોગવાઇ છે ત્યારે તેમના ઉમેદવારીપત્રો રદ કરવાનો નિર્ણય કાયદેસર, વાજબી અને યોગ્ય ઠરે છે. 

પક્ષકારોને સાંભળ્યા બાદ જસ્ટિસ નિરલ આર.મહેતાએ પાંચ પૈકીના ત્રણ ઉમેદવારોના કિસ્સામાં રાહત આપવાનો ઇન્કાર કરી દેતાં તેમને પોતાની અરજી પાછી ખેંચી લેવી પડી હતી, જયારે બે ઉમેદવારો શારદાબહેન હરિભાઇ પટેલ (કપડવંજ) અને વિજયસિંહ મહિડા (આણંદ)ના કિસ્સામાં તેમના ઉમેદવારીપત્રો રદ કરવાના ચૂંટણી અધિકારીના નિર્ણય સામે સ્ટે ફરમાવ્યો હતો. હાઇકોર્ટના આ મનાઇહુકમને પગલે હવે આ બંને ઉમેદવારો તા.૧૦મીએ યોજાનારી ચૂંટણી લડી શકશે. કેસની વધુ સુનાવણી તા.૨૫ સપ્ટેમ્બરે રખાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના પૂર્વ કોર્પોરેટરની હત્યા પ્રયાસ કેસમાં પૂર્વ વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફીની જામીન અરજી ફગાવા…
GUJARAT

જામનગરના પૂર્વ કોર્પોરેટરની હત્યા પ્રયાસ કેસમાં પૂર્વ વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફીની જામીન અરજી ફગાવા…

April 4, 2026
જામનગર પાલિકા ચૂંટણી : આમ આદમી પાર્ટીએ વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર કરી | Jamnagar Municipal Electio…
GUJARAT

જામનગર પાલિકા ચૂંટણી : આમ આદમી પાર્ટીએ વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર કરી | Jamnagar Municipal Electio…

April 4, 2026
જામનગર શહેર ભાજપ દ્વારા લેવાયેલી સેન્સ પ્રક્રિયા બે દિવસના મંથન બાદ પૂર્ણ થઇ : કુલ 583 દાવેદારો નોંધ…
GUJARAT

જામનગર શહેર ભાજપ દ્વારા લેવાયેલી સેન્સ પ્રક્રિયા બે દિવસના મંથન બાદ પૂર્ણ થઇ : કુલ 583 દાવેદારો નોંધ…

April 4, 2026
Next Post
મણિપુરમાં બે વર્ષે શાંતિ પ્રયાસો સફળ નેશનલ હાઇવે ખૂલતા લોકોને રાહત | Peace efforts in Manipur succes…

મણિપુરમાં બે વર્ષે શાંતિ પ્રયાસો સફળ નેશનલ હાઇવે ખૂલતા લોકોને રાહત | Peace efforts in Manipur succes...

ડ્રેનેજ-કેચપીટ કામગીરી કરવા ૭૦ કરોડથી વધુ ખર્ચ છતાં અમદાવાદના પાંચ વોર્ડના લોકો પ્રદૂષિત પાણી પીવા મ…

ડ્રેનેજ-કેચપીટ કામગીરી કરવા ૭૦ કરોડથી વધુ ખર્ચ છતાં અમદાવાદના પાંચ વોર્ડના લોકો પ્રદૂષિત પાણી પીવા મ...

ખાનગી કંપની દ્વારા દૂષિત પાણી ઠાલવવામાં આવતા ખેડૂતોમાં રોષ | Farmers angry over private company dump…

ખાનગી કંપની દ્વારા દૂષિત પાણી ઠાલવવામાં આવતા ખેડૂતોમાં રોષ | Farmers angry over private company dump...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાયો ટેકનોલોજી એન્જિનિયરીંગના છાત્રોએ પાણી શુદ્ધિકરણ માટે અનોખુ મોડલ વિકસાવ્યું | Biotechnology Engi…

બાયો ટેકનોલોજી એન્જિનિયરીંગના છાત્રોએ પાણી શુદ્ધિકરણ માટે અનોખુ મોડલ વિકસાવ્યું | Biotechnology Engi…

3 months ago
ચાર દિવસ બૅન્કનું કામકાજ રહેશે ઠપ? આ માંગ મુદ્દે બૅન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરે તેવી શક્યતા! | Bank E…

ચાર દિવસ બૅન્કનું કામકાજ રહેશે ઠપ? આ માંગ મુદ્દે બૅન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરે તેવી શક્યતા! | Bank E…

2 months ago
માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી: GSSSBની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ | Recruitme…

માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી: GSSSBની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ | Recruitme…

3 months ago
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ અસામાજિક તત્ત્વોનો આતંક, યુવક પર જીવલેણ હુમલા મામલે 11ની ધરપકડ | Anti…

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ અસામાજિક તત્ત્વોનો આતંક, યુવક પર જીવલેણ હુમલા મામલે 11ની ધરપકડ | Anti…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News