gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમૂલ ડેરીની ચૂંટણી માટે આજથી ફોર્મ ભરાશે ભાજપ અને કોંગ્રેસની પેનલ વચ્ચે રસાકસી | Forms for Amul Dair…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
અમૂલ ડેરીની ચૂંટણી માટે આજથી ફોર્મ ભરાશે ભાજપ અને કોંગ્રેસની પેનલ વચ્ચે રસાકસી | Forms for Amul Dair…
3
VIEWS
Share on FacebookShare on Twitter

– કોંગ્રેસની વિશ્વાસ પેનલના 11 ઉમેદવારો 27 અને 28 મીએ ફોર્મ ભરશે

– આંતરિક વિખવાદ અને જૂથબંધીની સમસ્યા નિવારવા ભાજપમાં હજૂ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ

આણંદ : આણંદ અમૂલ ડેરીની તા. ૧૦મી સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીના ઉમેદવારીપત્રો તા. ૨૦મી ઓગસ્ટથી ભરાશે. ત્યારે કોંગ્રેસની વિશ્વાસ પેનલ દ્વારા ૧૧ જેટલા ઉમેદવારોના તા. ૨૭ અને ૨૮મીના રોજ ફોર્મ ભરાશે. જ્યારે ભાજપ હજુ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં પડયું હોવાથી તારીખો અંગે હજુ અવઢવમાં છે.

અમૂલ ડેરીની ચૂંટણી તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ યોજવા સંદર્ભે જાહેરનામું પણ પ્રસિદ્ધ થઈ ગયું છે. ત્યારે તા. ૨૦મી ઓગસ્ટથી હવે ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થશે. ભાજપ દ્વારા પેનલની રચના કરવામાં આવી છે પરંતુ, ભાજપને મોટાભાગની બેઠકમાં એકથી વધુ ઉમેદવારોના પરિણામે અંદરો અંદર વિખવાદ અને જૂથબંધીની સમસ્યાઓના કારણે ઉમેદવારો અંગે અવઢવની સ્થિતિ છે. જ્યારે ઠાસરા સિવાયની બેઠકમાં કોંગ્રેસની વિશ્વાસ પેનલ દ્વારા ૧૧ બેઠકોમાં સક્ષમ ઉમેદવારોની પેનલની પસંદગી થઈ ચૂકી હોવાનું જાણવા મળ્યું છે.

માતરના પૂર્વ ધારાસભ્ય અને વિશ્વાસ પેનલના અગ્રણી કેસરીસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, વિશ્વાસ પેનલ દ્વારા ૧૧ બ્લોકમાં ભાજપને હરાવે તેવા ઉમેદવારોની પસંદગી કરી સૌની સાથે ચર્ચાઓ પણ કરાઈ છે. તા. ૨૭થી ૨૮મી ઓગસ્ટે આણંદ પ્રાંત કચેરીમાં જઈ તમામ ઉમેદવારો ઉમેદવારીપત્રો રજૂ કરશે. બાદમાં તમામ ઉમેદવારોને એક સરખા નિશાન ફાળવાશે. ગત ટર્મમાં ભાજપ માત્ર બે બેઠક જીત્યું હતું પરંતુ, કોંગ્રેસમાંથી બીજા સભ્યો લઈ જઈને અમૂલમાં સત્તા મેળવી હતી. ત્યારે આ વખતે ૭ બેઠક જીતવાની વાત કરતું ભાજપ પશુપાલકોને ભ્રમિત કરી રહ્યું છે. 

ઠાસરા બેઠક પર કોંગ્રેસની વિશ્વાસ પેનલ ઉમેદવાર ઊભો નહીં રાખે

અમૂલની ઠાસરા બેઠક મહિલા અનામત હોવાથી આ બેઠક ભાજપના રામસિંહ પરમારના પુત્રવધૂ ઉમેદવારીપત્ર ભરવાના હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે કોંગ્રેસની વિશ્વાસ પેનલ દ્વારા એક પણ ઉમેદવાર ઉભો નહીં રાખવાની જાહેરાત કરાઈ છે. જેથી ઠાસરા બેઠક બિનહરીફ થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

મોટાભાગની બેઠકમાં એકથી વધુ દાવેદારોથી ભાજપને ઉમેદવારો પસંદગીમાં અવઢવ

આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાની ૧૨ બેઠકોમાં ઉમેદવારોની પસંદગી ભાજપ માટે માથાનો દુઃખાવો બની ગયો છે. સમતુલન ના જળવાય તો ભાજપના જ કેટલાક ઉમેદવારો બળવો કરે તેવી સ્થિતિ ઉભી થઈ છે. હાલ ભાજપ પાસે મોટાભાગની બેઠકો પર એકથી વધુ ઉમેદવારો દાવેદારી કરતા જો કંઈ કાચું કપાય તો ભાજપને ચૂંટણીમાં નુકસાન જાય તેવી સંભાવનાઓને કારણે ઉમેદવાર પસંદ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.

ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હજૂ ચાલું છે : ભાજપના ચૂંટણી ઈન્ચાર્જ

અમૂલ ડેરીની ચૂંટણીના ભાજપના ઈન્ચાર્જ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હજુ ચાલુ છે. ટૂંક સમયમાં ફાઇનલ ઉમેદવારની પસંદગી થઈ જશે. તમામ ઉમેદવારો તા. ૨૫થી ૨૭મી ઓગસ્ટના રોજ ઉમેદવારીપત્ર ભરશે અને ભાજપની પેનલથી જ ચૂંટણી લડશે.

અમૂલ ડેરીની ચૂંટણીમાં કોંગ્રેસની વિશ્વાસ અને ભાજપની પેનલના સંભવિત ઉમેદવારો

નંબર બેઠક ભાજપ (સહકાર પેનલ)       કોંગ્રેસ (વિશ્વાસ પેનલ)

આણંદ
જિલ્લો

૧      બોરસદ      ધર્મદેવસિંહ ડાભી / દત્તેશ અમીન રાજેન્દ્રસિંહ પરમાર 

                        (પૂર્વ ધારાસભ્ય અમૂલ પૂર્વ
વા.ચે.)

૨      આણંદ       કાન્તીભાઈ સોઢા પરમાર. વા.ચે.
અમુલ વિજયભાઈ મહીડા – વડોદ

૩      ખંભાત       ચંદુભાઈ પરમાર/સંજય પટેલ. ભાજપ
પ્રમુખ ઘનશ્યામ ભરવાડ/ગોવિંદ ભરવાડ

૪      પેટલાદ     વિપુલ પટેલના પત્ની (રંગાઈપુરા)        સતીષભાઈ પટેલના પત્ની (ગાડા)

ખેડા  જિલ્લો

૫      નડીયાદ     વિપુલ પટેલ – અમુલ ચેરમેન      કેસરીસિંહ સોલંકી (પૂર્વ ધારા
સભ્ય)

૬      માતર        ભગવતભાઈ પરમાર/વિશાલ પટેલ      સંજય પટેલ/કેસરીસિંહ સોલંકી

૭      મહેમદાવાદ        ગૌતમ ચૌહાણ (પૂર્વ ધારાસભ્ય)    જુવાનભાઈ ચૌહાણ – અમુલ
ડીરેક્ટર

૮      કઠલાલ     ગેલાભાઈ ઝાલા (અમુલ ડીરેક્ટર) રમણભાઈ સોલંકી કઠલાલ

                કનુભાઈ ડાભી/રાજુભાઈ પટેલ

૯      કપડવંજ    ધવલ પટેલ/જયેશ પટેલ    ચેતનસિંહ પરમાર

૧૦   ઠાસરા       રામસિંહ પરમારના પુત્રવધુ  – ખાલી બેઠક રહેશે –

મહિસાગર
જિલ્લો

૧૧   બાલાસિનોર        પપ્પુ પાઠક        ઉદેસિંહભાઈ

12    વિરપુર      શાયભપરમાર ડીરે. અમૂલ રઘુસિંહ
પરમાર વિરપુર નટુભાઈ પરમાર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દંતાલીમાં પાવર ઓફ એટર્નીનો દૂરઉપયોગ કરીને જમીનનો દસ્તાવેજ કરી દેવાયો | Land document was made throug…
GUJARAT

દંતાલીમાં પાવર ઓફ એટર્નીનો દૂરઉપયોગ કરીને જમીનનો દસ્તાવેજ કરી દેવાયો | Land document was made throug…

February 14, 2026
આજે બીસીએની ચૂંટણી ૩૧ પદો માટે ૬૨ ઉમેદવારો મેદાનમાં | 62 candidates in fray for 31 posts in BCA elec…
GUJARAT

આજે બીસીએની ચૂંટણી ૩૧ પદો માટે ૬૨ ઉમેદવારો મેદાનમાં | 62 candidates in fray for 31 posts in BCA elec…

February 14, 2026
અમદાવાદ: વેલેન્ટાઇન ડે પર 24 વર્ષીય યુવક કરૂણ મોત, બ્રેક મારતા પડી ગયો પાછળથી ટ્રક માથા પર ચઢી ગઈ | …
GUJARAT

અમદાવાદ: વેલેન્ટાઇન ડે પર 24 વર્ષીય યુવક કરૂણ મોત, બ્રેક મારતા પડી ગયો પાછળથી ટ્રક માથા પર ચઢી ગઈ | …

February 14, 2026
Next Post
ચૂંટણી પંચની અનિયંત્રિત સત્તા સામે પૂર્વ CJI એ ઊઠાવ્યા સવાલ, એક દેશ એક ચૂંટણી અંગે જુઓ શું કહ્યું | …

ચૂંટણી પંચની અનિયંત્રિત સત્તા સામે પૂર્વ CJI એ ઊઠાવ્યા સવાલ, એક દેશ એક ચૂંટણી અંગે જુઓ શું કહ્યું | ...

દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામા મેધમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્ય…

દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામા મેધમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્ય...

BIG NEWS : દિલ્હીમાં મુખ્યમંત્રીને લોક દરબારમાં કોઈએ લાફો ઝીંકી દીધો, ભાજપ લાલઘૂમ | Delhi CM Slapped…

BIG NEWS : દિલ્હીમાં મુખ્યમંત્રીને લોક દરબારમાં કોઈએ લાફો ઝીંકી દીધો, ભાજપ લાલઘૂમ | Delhi CM Slapped...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભારત રશિયાથી ઓઇલ ખરીદી નફો કમાય છે’, ટ્રમ્પની ટેરિફમાં ભારેખમ વૃદ્ધિની ધમકી | Trump Accuses India o…

‘ભારત રશિયાથી ઓઇલ ખરીદી નફો કમાય છે’, ટ્રમ્પની ટેરિફમાં ભારેખમ વૃદ્ધિની ધમકી | Trump Accuses India o…

6 months ago
દેશમાં ભયાવહ હુમલાના ષડયંત્રનો પર્દાફાશ : પાંચ આતંકીની ધરપકડ

દેશમાં ભયાવહ હુમલાના ષડયંત્રનો પર્દાફાશ : પાંચ આતંકીની ધરપકડ

5 months ago
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ ‘માસ્ટરમાઈન્ડ’! ઉદ્ધવ ઠાકરેનો દાવો | Maharasht…

અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ ‘માસ્ટરમાઈન્ડ’! ઉદ્ધવ ઠાકરેનો દાવો | Maharasht…

2 weeks ago
પહલગામમાં નરસંહાર કરતી વખતે આતંકીઓએ ઘટનાનું રેકોર્ડિંગ કર્યું હતું, NIAની તપાસમાં ખુલાસો | Terrorist…

પહલગામમાં નરસંહાર કરતી વખતે આતંકીઓએ ઘટનાનું રેકોર્ડિંગ કર્યું હતું, NIAની તપાસમાં ખુલાસો | Terrorist…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News