gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામમાં નરસંહાર કરતી વખતે આતંકીઓએ ઘટનાનું રેકોર્ડિંગ કર્યું હતું, NIAની તપાસમાં ખુલાસો | Terrorist…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2025
in INDIA
0 0
0
પહલગામમાં નરસંહાર કરતી વખતે આતંકીઓએ ઘટનાનું રેકોર્ડિંગ કર્યું હતું, NIAની તપાસમાં ખુલાસો | Terrorist…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam News | પહલગામના બૈસરનમાં 22 એપ્રિલે આતંકીઓએ મોટા નરસંહારને અંજામ આપ્યું હતું જેમાં 26 પર્યટકોને તેમના પરિજનો અને બાળકો સામે જ ગોળી મારી દીધી હતી. આ આતંકી હુમલાની તપાસ હાલમાં એનઆઈને સોંપાઈ છે. એનઆઈએએ જ્યારે ઘટનાસ્થળે પહોંચીને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે આતંકીઓએ આ નરસંહારનો વીડિયો રેકોર્ડિંગ કર્યો હતો. આતંકીઓ તેમના શરીર પર બોડી કેમેરા લગાવીને આવ્યા હતા. 

સતત પૂછપરછનો દોર યથાવત્ 

એનઆઈએના સૂત્રોએ જણાવ્યું કે તપાસ એજન્સીએ આ આતંકી હુમલા અંગે જમ્મુમાં કેસ નોંધ્યો છે અને  અનૌપચારીક રીતે તો આ મામલે મંગળવારથી જ તપાસ શરૂ કરી દીધી હતી. ઘટનાના દિવસે પોલીસ અને આઈજીના નેતૃત્વમાં એનઆઈએની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારથી જ ત્યાં તપાસનો દોર ચાલી રહ્યો છે. 

તપાસમાં મળી મહત્ત્વની જાણકારી 

NIA અધિકારીએ જણાવ્યું હતું કે આ ક્રૂર આતંકવાદી હુમલાની શરૂઆતની તપાસમાં સંકેત મળ્યો છે કે આતંકવાદીઓની સંખ્યા પાંચથી સાતની વચ્ચે હોઈ શકે છે અને આતંકવાદીઓને ઓછામાં ઓછા બે સ્થાનિક લોકોએ પણ મદદ કરી હતી જેમણે પાકિસ્તાનમાં તાલીમ લીધી હતી. ઘટના બાદ સુરક્ષા એજન્સીઓએ ત્રણ આતંકવાદીઓના સ્કેચ પણ જાહેર કર્યા હતા. ત્રણેય પાકિસ્તાનના છે અને તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’ 12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ | PM Modi Becomes …
INDIA

June 10, 2026
મમતા બેનરજીને એક અઠવાડિયામાં બીજો મોટો ઝટકો, વધુ એક દિગ્ગજ સાંસદનું રાજીનામું | TMC Crisis: Sushmita…

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

Next Post
NCERTનું મોટું પગલું, ધો.7ના નવા પુસ્તકોમાંથી મુઘલ અને દિલ્હી સલ્તનતને લગતાં પ્રકરણ હટાવ્યાં | Chapt…

NCERTનું મોટું પગલું, ધો.7ના નવા પુસ્તકોમાંથી મુઘલ અને દિલ્હી સલ્તનતને લગતાં પ્રકરણ હટાવ્યાં | Chapt...

પહલગામ હુમલા પછી પીઓકેમાં એલર્ટ, પાકે. સેના ખડકી | Alert in PoK after Pahalgam attack Pak Army on al…

પહલગામ હુમલા પછી પીઓકેમાં એલર્ટ, પાકે. સેના ખડકી | Alert in PoK after Pahalgam attack Pak Army on al...

યુપીના કૌશાંબીમાં મોટી દુર્ઘટના, તળાવ કિનારે ભેખડ ધસી, 5 મહિલાના દટાઈ જતાં મોત | Major accident in U…

યુપીના કૌશાંબીમાં મોટી દુર્ઘટના, તળાવ કિનારે ભેખડ ધસી, 5 મહિલાના દટાઈ જતાં મોત | Major accident in U...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફોરએવર મિસ ઈન્ડિયા ટાઇટલ માટે દેશભરમાંથી સ્પર્ધકો જયપુર પહોંચ્યા

6 months ago
‘ઓપરેશન સિંદૂર’ બાદ ગુજરાત સહિતના સરહદી રાજ્યોના CM સાથે કેન્દ્રીય ગૃહમંત્રીની બેઠક, આવતીકાલે સર્વપક…

1 year ago
World Down Syndrome Day : દર વર્ષે 30 થી 35 હજાર બાળકો ડાઉન સિન્ડ્રોમ સાથે જન્મે છે | world down syn…

ભારતીય સેનામાં સામેલ થશે અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘INS તમાલ’, રશિયા દ્વારા ડિલિવરીની તૈયારી પૂર્ણ | Arm…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News