gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાઇવે પર ઉભેલી ટ્રકમાં પાછળથી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck rams into parke…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
હાઇવે પર ઉભેલી ટ્રકમાં પાછળથી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck rams into parke…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,હાઇવે  પર તરસાલી બ્રિજ નજીક આગળ ઉભેલી ટ્રકમાં પાછળથી ટ્રક ઘુસી જતા ડ્રાઇવર કેબિનમાં જ ફસાઇ ગયો હતો. માથામાં ગંભીર  ઇજા થતા તેનું સ્થળ પર જ મોત થયું હતું.

ડભોઇ રોડ સોમા તળાવ  પાસે ઓમ રેસિડેન્સીમાં રહેતા પ્રતિમાબેન હરિશચંદ્ર વૈદ્ય ગત ૧૩ મી  ઓગસ્ટે  વહેલી સવારે મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા. સોમા તળાવ બ્રિજ પરથી તેઓ ચાલતા જતા હતા. તે દરમિયાન એક વાહન ચાલકે તેઓને ટક્કર મારતા માથામાં ગંભીર ઇજા થતા બેભાન થઇ ગયા હતા. પ્રતિમાબેનને સૌ  પ્રથમ સયાજી હોસ્પિટલ અને ત્યારબાદ ત્રણ ખાનગી હોસ્પિટલમાં તેઓને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. એક મહિના પછી પણ તેઓ હજી બેભાન છે. તેમની પુત્રીની ફરિયાદના આધારે કપુરાઇ  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહારાષ્ટ્રનો  ટ્રક ડ્રાઇવર હારૃન મોહંમદકલામ શેખ (ઉં.વ.૪૩) આજે વહેલી સવારે ટ્રક લઇને સુરત તરફ ટ્રક લઇને જઇ રહ્યો હતો. તરસાલી બ્રિજ ઉતરતા હાઇવે પર આગળ ઉભેલી એક ટ્રકમાં તેની ટ્રક પાછળથી ઘુસી જતા તે ડ્રાઇવર કેબિનમાં ફસાઇ ગયો હતો. માથામાં ગંભીર ઇજા થતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. જે અંગે કપુરાઇ પોલીસે સ્થળ પર જઇ મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાવ-થરાદમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત: પંપો પર અફરાતફરી, લોકો કેરબા અને ડ્રમ લઈને દોડ્યા | Vav Tharad …
GUJARAT

May 15, 2026
કલોલની સઈજ GIDCમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત, 1 ગંભીર: ટાંકી સાફ કરવા જતાં ઘટી દુર્ઘટના | Kalol GID…

સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું, 48 કલાક બાદ રાજ્યના વાતાવરણમાં ફરી ફેરફાર, હવામાન વિભાગની આગાહી…

Next Post
ભારત-અમેરિકા ટ્રેડ ડીલની ગાડી ફરી પાટે ચઢી, સાત કલાક મંત્રણા | India US trade deal back on track tal…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની ગાડી ફરી પાટે ચઢી, સાત કલાક મંત્રણા | India US trade deal back on track tal...

સ્કૂલે જવા બસની રાહ જોતા બાળકો પાછળ ગાય દોડતા નાસભાગ | Cow runs after children waiting for bus to go…

સ્કૂલે જવા બસની રાહ જોતા બાળકો પાછળ ગાય દોડતા નાસભાગ | Cow runs after children waiting for bus to go...

એ.ટી.એમ.તોડવાની કોશિશ કરી મોડેમ ચોરી જતો આરોપી | Accused tried to break into ATM and stole modem

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AIના વપરાશથી દેશના જીડીપીમાં 550 અબજ ડોલરનો ઉમેરો શકય | The use of AI can add 550 billion to the cou…

4 months ago
ચાંદીની તેજી ‘મોટી સટ્ટાબાજી’:મોટા કડાકાની ચેતવણી | Silver rally ‘big bet’: Warning of big crash

હાર બાદ RJDની મીટિંગમાં ભાવુક થયા તેજસ્વી યાદવ! કહ્યું- હું પાર્ટી જોઉં કે પરિવાર | tejashwi yadav e…

6 months ago
રાજા,સ્ત્રી અને શાસ્ત્ર કોઈના વશમાં ન હોય: મોરારિબાપુ રામકથા”માનસ ગોપનાથ”તળાજાના ગોપનાથના ટીંબે વિરા…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News