gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં આજથી ટૂંકી મુદ્દત માટે ટોલ વસૂલાશે નહી | amritsar…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં આજથી ટૂંકી મુદ્દત માટે ટોલ વસૂલાશે નહી | amritsar…
8
VIEWS
Share on FacebookShare on Twitter

Amritsar-Jamnagar Expressway : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે. અમૃતસર-જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટરના સ્ટ્રેચ પર આજથી (15 જુલાઈ 2025) ટોલ વસૂલાત સ્થગિત કરવામાં આવી છે. આ નિર્ણયથી વાહનચાલકોને રાહત મળશે.

ભારતમાલા પ્રોજ્ક્ટ અંતર્ગતના મહત્વપૂર્ણ એવા અમૃતસર-જામનગર એક્સપ્રેસવે (NH-754K) પર સાંચોર-સાંતલપુર સેક્શનના પેકેજ-4માં અત્યારે રિપેરિંગની મહત્વપૂર્ણ કામગીરી ચાલુ હોવાથી, અહીં 28.71 કિલોમીટરના સ્ટ્રેચમાં લાગતો ટોલ ટૂંકી મુદ્દત માટે માફ કરવામાં આવ્યો છે. NHAIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 15 જુલાઇ 2025 સવારે 8 વાગ્યાથી આ નિર્ણય લાગુ થઇ જશે. રિપેરિંગની નિર્ધારિત કામગીરી પૂર્ણ થયા સુધી 28.71 કિલોમીટરના સ્ટ્રેચનો ટોલ નાગરિકો માટે ફ્રી રહેશે. 

આ પણ વાંચો: ગંભીરા બાદ જૂનાગઢના માંગરોળમાં બ્રિજ તૂટી પડવા અંગે તંત્રએ જુઓ શું આપ્યો જવાબ

રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર સુધી 125 કિલોમીટરનો માર્ગ એક મહત્વપૂર્ણ ઇકોનોમિક કોરિડોર છે.  ભારતમાલા પ્રોજેક્ટનો ઉદેશ દેશના ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોની પૂર્વ ક્ષેત્રના વિસ્તારો સાથે કનેક્ટીવીટી વધારવાનો છે. જામનગર, કંડલા અને મુન્દ્રા જેવા પોર્ટસ પરથી ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોને વિવિધ ઉત્પાદનોની આયાત-નિકાસની વૈશ્વિક સુવિધા પણ આ પ્રોજેક્ટથી આપવાનું આયોજન છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતનો સુવર્ણ દબદબો, પ્રથમ દિવસે પાંચ ગોલ્ડ મેડલ જીત્યા
GUJARAT

June 6, 2026
મોરબી-હળવદ હાઈવે પર લોહિયાળ અકસ્માત, ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનના મોત | Morbi Halvad High…

મહેસાણામાં ચોંકાવનારી ઘટના : શાળા મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યો, બે NRI સહિત 14 સામે ગુનો | Me…

Next Post
જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને હાઇડ્રા ક્રેઈનના ચાલકે હડફેટમાં લઈ કચડી ના…

જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને હાઇડ્રા ક્રેઈનના ચાલકે હડફેટમાં લઈ કચડી ના...

જામનગરના દરેડમાં મોબાઇલ ફોનમાં વાત કરી રહેલા યુવાનના હાથમાંથી બે ગઠિયાઓ મોબાઇલ ફોન ઝુંટવીને છું મંતર…

જામનગરના દરેડમાં મોબાઇલ ફોનમાં વાત કરી રહેલા યુવાનના હાથમાંથી બે ગઠિયાઓ મોબાઇલ ફોન ઝુંટવીને છું મંતર...

લાલપુરના મેઘપર ગામે પરપ્રાંતિય યુવાનનો પગ લપસી જતાં કૂવામાં પડી જવાથી ડૂબી જતાં કરૂણ મૃત્યુ | A migr…

લાલપુરના મેઘપર ગામે પરપ્રાંતિય યુવાનનો પગ લપસી જતાં કૂવામાં પડી જવાથી ડૂબી જતાં કરૂણ મૃત્યુ | A migr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડૂતોનો રોષ પારખીને વડોદરા જિલ્લામાં ૧૦૭ ટીમો સર્વે માટે દોડાવાઇ | Sensing the anger of farmers 107…

7 months ago
અનિલ અંબાણી પર ED નો બેવડો પ્રહાર! હવે ડઝનેક બેન્કોને પત્ર લખી વધારી મુશ્કેલી | /ed summons bankers …

10 months ago
પંજાબમાં પક્ષપલટા પર સંગ્રામ: હરભજન સિંહના ઘરની બહાર લખાયું ‘ગદ્દાર’, CM ભગવંત માને ભાજપની ઝાટકણી કા…

1 month ago
લિંક્ડઈન પર નોકરી શોધી રહેલા પીજના યુવક સાથે રૂપિયા 1.16 લાખની ઠગાઈ | A young man from Peja who was …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News