gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકન કંપનીએ ‘સેલરી સ્કેમ’નો આરોપ મૂકી 200 ભારતીય સહિત 700 લોકોની નોકરી છીનવી | us company lays of…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in INDIA
0 0
0
અમેરિકન કંપનીએ ‘સેલરી સ્કેમ’નો આરોપ મૂકી 200 ભારતીય સહિત 700 લોકોની નોકરી છીનવી | us company lays of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

US Mortgage Giant fires 200 Indian Employees: અમેરિકાની દિગ્ગજ મોર્ગેજ કંપની ‘ફેની મે’એ 9 અને 10 એપ્રિલના રોજ છેતરપિંડીનો આરોપ લગાવીને 700 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે, જેમાંના 200 ભારતીયો છે અને એ 200માંના મોટાભાગના તેલુગુ ભાષી છે. કર્મચારીઓએ તેલુગુ સંગઠનો સાથે સહયોગ કરીને કંપનીના ‘મેચિંગ ગિફ્ટ પ્રોગ્રામ’નો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ છે. ફેની મેએ તેના પુનર્ગઠન પ્રયાસોના ભાગ રૂપે આ છટણી નૈતિક ધોરણોને આધારે કરી હોવાનું જણાવ્યું હતું. ફેની મે (ફેડરલ નેશનલ મોર્ટગેજ એસોસિએશન) એ અમેરિકન સરકાર દ્વારા પ્રાયોજિત કંપની છે. એની સ્થાપના 1968 માં કરવામાં આવી હતી. 

‘મેચિંગ ગ્રાન્ટ પ્રોગ્રામ’ શું હોય છે?

‘મેચિંગ ગ્રાન્ટ’ એ ભંડોળનો એક એવો પ્રકાર છે, જેમાં દાતા અમુક-તમુક પ્રોજેક્ટ માટે દાન આપવા સંમત થાય છે, પરંતુ માત્ર ત્યારે જ જો અરજદાર વ્યક્તિ અથવા સંસ્થા પણ તે પ્રોજેક્ટ માટે ભંડોળનું યોગદાન આપે. ઉદાહરણ લઈને સમજીએ તો, ધારોકે તમે ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને ભણાવવા માટે અભ્યાસ વર્ગ ચલાવવા માંગો છો. એ માટે જે ખર્ચ થાય એનો એક હિસ્સો તમે ફાળવો અને એને અનુરૂપ બાકીનો હિસ્સો બીજી કોઈ વ્યક્તિ કે સંસ્થા ફાળવે તો એ રીતે મળેલું દાન ‘મેચિંગ ગ્રાન્ટ’ કહેવાય. એનો હિસ્સો વન-ટુ-વન (એટલે કે બંને પક્ષે એકસમાન ફાળો આપવો), ટુ-ટુ-વન (બે ભાગ સંસ્થાના અને એક ભાગ અરજદારનો) કે પછી થ્રી-ટુ-વન (ત્રણ ભાગ સંસ્થાના અને એક ભાગ અરજદારનો) પણ હોઈ શકે. 

મેચિંગ ગ્રાન્ટનો દુરુપયોગ કરાયો

મેચિંગ ગ્રાન્ટ્સનો ઉપયોગ મુખ્યત્વે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક સેવાઓ માટે થતો હોય છે. ફેની મે દ્વારા કાઢી મૂકવામાં આવેલા કર્મચારીઓએ આવી મેચિંગ ગ્રાન્ટમાં જ ધાંધલી કરી હોવાના આરોપ લગાવાયા છે. ‘મેચિંગ ગ્રાન્ટ’ પ્રોગ્રામનો દુરુપયોગ કરીને નાણાં હડપ કરવાને ઈરાદે કંપની પાસેથી ખોટી રીતે દાન કઢાવવામાં આવ્યું હતું. 

તેલુગુ એસોસિએશનનું નામ સંડોવાયું

ભંડોળનો દુરુપયોગ કરવા માટે ‘તેલુગુ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા’ (TANA) સાથે સાંઠગાંઠ કરવામાં આવી હતી. છૂટા કરાયેલા કર્મચારીઓમાંથી એક TANA ખાતે પ્રાદેશિક ઉપપ્રમુખ તરીકે કાર્યરત હોવાનું કહેવાય છે, જ્યારે બીજો એક ‘અમેરિકન તેલુગુ એસોસિએશન’ (ATA) ના ભૂતપૂર્વ પ્રમુખના જીવનસાથી છે. આ બે ઉપરાંત અન્ય સંગઠનો પણ આ કાંડમાં સંડોવાયેલા છે અને તેમની સામે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ ‘અમારા શત્રુ વિચારે છે કે…’, પાકિસ્તાની સૈન્ય પ્રમુખે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, કાશ્મીરનો રાગ આલાપ્યો

ભારતીય-અમેરિકન રાજકારણીએ સ્પષ્ટતા માંગી

અમેરિકાના વર્જિનિયા રાજ્યના ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન સુહાસ સુબ્રમણ્યમે ફેની મે પાસેથી આ મુદ્દે સ્પષ્ટતા માંગી છે. તેમનું કહેવું છે કે, ફેની મેએ સંપૂર્ણ તપાસ કર્યા વિના અને પુરાવા આપ્યા વિના જ ભારતીય અને અમેરિકન સમુદાયના કર્મચારીઓને કાઢી મૂક્યા છે. 

તેલુગુ એસોસિએશન અગાઉ પણ વિવાદોમાં

‘તેલુગુ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા’ અગાઉ પણ આવા જ આરોપનો સામનો કરી ચૂક્યું છે. ડિસેમ્બર 2024 માં કેલિફોર્નિયાની કોર્ટે TANA ને ગ્રાન્ડ જ્યુરી સમક્ષ જુબાની આપવા માટેનું સમન્સ જારી કર્યું હતું. એ કેસમાં વર્ષ 2019 થી 2024 સુધી પ્રાપ્ત થયેલા દાનની રકમ, ખર્ચ કરાયેલ રકમ અને પ્રતિનિધિઓની વિગતોનો રેકોર્ડ માંગવામાં આવ્યો હતો.

એપલ કંપની સાથે પણ આવી છેતરપિંડી થઈ છે

સખાવત સંબંધિત કાર્યક્રમોમાંથી ઉચાપત કરવાની વાત અમેરિકામાં નવી નથી. આ વર્ષની શરૂઆતમાં ટેક-કંપની એપલના કર્મચારીઓ સામે પણ આવા જ આરોપો લગાવવામાં આવ્યા હતા. કલ્યાણકારી યોજનાઓનો ઉપયોગ નાણાકીય છેતરપિંડી માટે કરવા બદલ એપલ દ્વારા 100 થી વધુ કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા. આ કર્મચારીઓ દાન આપવાનો ઢોંગ કરીને પછી એ દાન પરત મેળવી લેતા હતા, જેથી દાન કરાયેલી રકમ પર સરકારને આપવાનો થતો ટેક્સ બચાવી શકાય.

અમેરિકન કંપનીએ 'સેલરી સ્કેમ'નો આરોપ મૂકી 200 ભારતીય સહિત 700 લોકોની નોકરી છીનવી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

54000 કરોડના ડિજિટલ ફ્રોડ સરકારની બેદરકારી : સુપ્રીમ | Government’s negligence in Rs 54 000 crore di…
INDIA

54000 કરોડના ડિજિટલ ફ્રોડ સરકારની બેદરકારી : સુપ્રીમ | Government’s negligence in Rs 54 000 crore di…

February 10, 2026
સાઈબર ફ્રોડની નવી ખતરનાક ટેકનિક ‘નકલી મોબાઈલ ટાવર’ | ‘Fake mobile tower’ a new dangerous technique o…
INDIA

સાઈબર ફ્રોડની નવી ખતરનાક ટેકનિક ‘નકલી મોબાઈલ ટાવર’ | ‘Fake mobile tower’ a new dangerous technique o…

February 10, 2026
મણિપુરમાં નવેસરથી હિંસા ભડકી, અનેક ઘરો સળગાવાયા | Fresh violence breaks out in Manipur several house…
INDIA

મણિપુરમાં નવેસરથી હિંસા ભડકી, અનેક ઘરો સળગાવાયા | Fresh violence breaks out in Manipur several house…

February 10, 2026
Next Post
વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સાત દિવસનો સમય આપ્યો, જુઓ શું આપ્યા નિર્દેશ | waqf am…

વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સાત દિવસનો સમય આપ્યો, જુઓ શું આપ્યા નિર્દેશ | waqf am...

માતા વૈષ્ણો દેવી ધામમાં અચાનક ભીડ ઘટી, શ્રદ્ધાળુઓની સંખ્યા અડધી થઈ, જાણો તેનું કારણ | Crowd suddenly…

માતા વૈષ્ણો દેવી ધામમાં અચાનક ભીડ ઘટી, શ્રદ્ધાળુઓની સંખ્યા અડધી થઈ, જાણો તેનું કારણ | Crowd suddenly...

સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં 18 ટેમ્પરરી સ્ટ્રકચર સીલ કરાયા, પતરાના શેડ દુર કરાયા | 18 temporary str…

સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં 18 ટેમ્પરરી સ્ટ્રકચર સીલ કરાયા, પતરાના શેડ દુર કરાયા | 18 temporary str...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ, ગમે તે ઘડીએ શપથગ્રહણ, ગાંધીનગર તરફ સૌની નજર | new cabinet countdow…

નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ, ગમે તે ઘડીએ શપથગ્રહણ, ગાંધીનગર તરફ સૌની નજર | new cabinet countdow…

4 months ago
ગુજરાત ટેલેન્ટ એવોર્ડમાં યુવા ક્રિએટર્સને મળ્યો ગૌરવ

ગુજરાત ટેલેન્ટ એવોર્ડમાં યુવા ક્રિએટર્સને મળ્યો ગૌરવ

5 days ago
કલોલના પૂર્વમાં છોકરાઓ ઝઘડવા બાબતે મારામારી | Fight breaks out over boys fighting in east of Kalol

કલોલના પૂર્વમાં છોકરાઓ ઝઘડવા બાબતે મારામારી | Fight breaks out over boys fighting in east of Kalol

5 months ago
અમદાવાદમાં વાયુ પ્રદૂષણ રોકવા 5 વર્ષમાં 548 કરોડ ખર્ચ્યા છતાં હવા દિવસે ને દિવસે ઝેરી! | ahmedabad a…

અમદાવાદમાં વાયુ પ્રદૂષણ રોકવા 5 વર્ષમાં 548 કરોડ ખર્ચ્યા છતાં હવા દિવસે ને દિવસે ઝેરી! | ahmedabad a…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News