gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકાને ખુશ કરવા તૂર્કિયે પાકિસ્તાનને આપશે ઝટકો, ભારતને રશિયાથી ખરીદેલી S-400 આપશે! | Pakistan Fri…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in INDIA
0 0
0
અમેરિકાને ખુશ કરવા તૂર્કિયે પાકિસ્તાનને આપશે ઝટકો, ભારતને રશિયાથી ખરીદેલી S-400 આપશે! | Pakistan Fri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

S-400 Defense System: શું પાકિસ્તાનને કાશ્મીર સહિત દરેક મુદ્દે સમર્થન આપતું તૂર્કિયે હવે દગાબાજી પર ઉતરી આવ્યુ છે? તુર્કીને રશિયા પાસેથી મળેલી S-400 મિસાઈલ સિસ્ટમ હવે ભારતને આપશે. વાસ્તવમાં આ વાત તૂર્કિયેના એક મીડિયા રિપોર્ટથી નીકળી છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રશિયાએ 2019માં તૂર્કિયેને આપેલી જમીનથી હવામાં પ્રહાર કરતી S-400 મિસાઈલ સિસ્ટમ પાછી ખરીદવાની ઓફર કરી છે. રશિયાએ તેને ભારત સહિત અન્ય દેશોને વેચવાની ઓફર કરી હોવાના અહેવાલ છે. એક અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે.

અમેરિકાને ખુશ કરવા તૂર્કિયે પાકિસ્તાનને આપશે ઝટકો

અહેવાલ પ્રમાણે તૂર્કિયે કથિત રીતે ફાઈટર જેટ, ડ્રોન અને મિસાઇલોને શોધી કાઢવા, તેને ટ્રેક કરવા અને નષ્ટ કરવામાં સક્ષમ લાંબા અંતરની સિસ્ટમને લઈને અમેરિકા સાથે પોતાના વિવાદનો અંત આણવા માંગે છે. આ સિસ્ટમનું સ્થાન લેવા માટે તૂર્કિયે ખુદ એક ડિફેન્સ સિસ્ટમ વિકસાવી રહ્યું છે. આવી સ્થિતિમાં તે રશિયન ડિફેન્સ સિસ્ટમ પોતાની પાસે રાખીને અમેરિકાને નારાજ કરવા નથી માગતું. 

મીડિયાએ વધુમાં જણાવ્યું કે અંકારા હજુ પણ S-400 ડિફેન્સ સિસ્ટમનો એક્ટિવપણે ઉપયોગ નથી કરતું. આ સાથે જ તેને ક્યારેય ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (NATO) માં સામેલ કરવામાં નથી આવ્યું. તુર્કીની મોટાભાગની મિસાઈલો પણ પોતાની અડધી લાઈફ પૂરી કરી ચૂકી છે, જેના કારણે તેમના જાળવણી ખર્ચ એક મોટો બોજ બની ગયો છે. 

રશિયા અપગ્રેડ કરશે, પછી ભારતને મળશે

બીજી તરફ અહેવાલમાં કેટલાક ભારતીય મીડિયાના હવાલે એ સૂચવ્યું હતું કે, આ સોદાના પરિણામે ભારતને પોતાની S-400 ડિફેન્સ સિસ્ટમ મળી શકે છે, જેને રશિયા પહેલા અપગ્રેડ કરશે. ત્યારબાદ જ ચીન અને પાકિસ્તાન જેવા ખતરાનો સામનો કરવા માટે તહેનાત કરવામાં આવશે. જોકે, રશિયા કે તૂર્કિયે બંનેમાંથી કોઈએ હજુ સુધી આ અહેવાલની પુષ્ટિ કરી નથી. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે રશિયા યુક્રેન યુદ્ધ મોરચા પરથી નિકાસ માટે કોઈપણ S-400 છોડી શકશે નહીં. તૂર્કિયેએ હવે ઘણી હદ સુધી અમેરિકા સાથે સોદો કરી લીધો છે અને હવે તેને આ સિસ્ટમોની જરૂર નથી, જ્યારે ભારત શક્ય તેટલી વહેલી તકે આવી વધુ સિસ્ટમો મેળવવા આતુર છે.

S-400 પર અમેરિકાએ લગાવ્યા છે પ્રતિબંધ

બંને પક્ષોના હિત પહેલા કરતાં વધુ જરૂરી છે, કારણ કે, રશિયાને વૈશ્વિક હથિયાર બજારમાં પોતાની ઝડપથી ઘટતી ભૂમિકા પાછી મેળવવી પડશે, કારણ કે 2022થી તેનું મોટાભાગનું ઉત્પાદન નિકાસથી હટીને અગ્રિમ મોરચે સ્થાનાંતરિત થઈ ગયુ છે. નવો ટ્રિપ કોરિડોર રશિયાના સમગ્ર દક્ષિણ પરિધિ ક્ષેત્રમાં અમેરિકા-તૂર્કિયે  લશ્કરી-વ્યૂહાત્મક ભાગીદારીનો પાયો નાખે છે, જો કે શરત એ છે કે, S-400 સંબંધિત અમેરિકન પ્રતિબંધો હટાવવામાં આવે. મે મહિનામાં ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત-પાકિસ્તાન અથડામણોએ નવી દિલ્હી માટે હવાઈ સંરક્ષણને નવી પ્રાથમિકતા બનાવી દીધી છે.

આ પણ વાંચો: ફ્લાઇટ્સમાં પાવર બેન્કના ઉપયોગ પર એમિરેટ્સનો પ્રતિબંધ, જાણો મુસાફરને શું અસર થશે…

અહેવાલ પ્રમાણે કેટલીક શક્તિઓ હજુ પણ આ સોદાને નિષ્ફળ બનાવી શકે છે. મુખ્યત્વે યુએસ અને રશિયાના કટ્ટરપંથીઓ જેઓ ક્રમશ: નાટો સાથી દ્વારા મોસ્કોને લશ્કરી સાધનો વેચવા તથા એ હથિયાર પ્રણાલીને પાછી ખરીદવાના સિદ્ધાંત સામે વાંધો ઉઠાવી શકે છે જેને તેણે નાટો સહયોગીઓને વેચ્યા હતા, જે હવે યુક્રેનને ભંડોળ પૂરું પાડી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા આસો સુદ – ૯ને તા. ૦૧/૧૦/૨૦૨૫ના પાવન દિને અંબા…

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા આસો સુદ - ૯ને તા. ૦૧/૧૦/૨૦૨૫ના પાવન દિને અંબા...

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થું વધારવા કેબિનેટની મંજૂરી | cabinet nod to da hike f…

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થું વધારવા કેબિનેટની મંજૂરી | cabinet nod to da hike f...

દમણ નર્સિંગ કોલેજના આચાર્યની હત્યા કરનાર એકાઉન્ટને આજીવન કેદ | Accused who killed Daman Nursing Coll…

દમણ નર્સિંગ કોલેજના આચાર્યની હત્યા કરનાર એકાઉન્ટને આજીવન કેદ | Accused who killed Daman Nursing Coll...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રા ડિવિઝનમાંથી પકડાયેલા રૂ. 1.12 કરોડના દારૂનો નાશ કરાયો | Liquor worth Rs 1 12 crore seized…

ધ્રાંગધ્રા ડિવિઝનમાંથી પકડાયેલા રૂ. 1.12 કરોડના દારૂનો નાશ કરાયો | Liquor worth Rs 1 12 crore seized…

7 months ago
ઇથેનોલના કારણે ખેડૂતો સમૃદ્ધ થતા હોવાના દાવા ભ્રામક, પાકની ઝડપી ચૂકવણી સિવાય એક રૂપિયાનો ફાયદો નથી

ઇથેનોલના કારણે ખેડૂતો સમૃદ્ધ થતા હોવાના દાવા ભ્રામક, પાકની ઝડપી ચૂકવણી સિવાય એક રૂપિયાનો ફાયદો નથી

10 months ago
‘સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને બંધારણીય કોર્ટ, બંને એકબીજાથી ઉતરતી કે શ્રેષ્ઠ નથી’ CJI ગવઈનું મોટુ…

‘સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને બંધારણીય કોર્ટ, બંને એકબીજાથી ઉતરતી કે શ્રેષ્ઠ નથી’ CJI ગવઈનું મોટુ…

11 months ago
જામનગરની ઠેબા ચોકડી પાસે અકસ્માતની હારમાળા!, ટ્રકચાલકે એક સાથે પાંચ વાહનોને અડફેટે લીધા | Serial Acc…

જામનગરની ઠેબા ચોકડી પાસે અકસ્માતની હારમાળા!, ટ્રકચાલકે એક સાથે પાંચ વાહનોને અડફેટે લીધા | Serial Acc…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News