gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકા પર જ ભારે પડશે ટ્રમ્પનો ટેરિફ! મોંઘવારી અને બેરોજગારીના કારણે સંતુલન બનાવવું અઘરું | trump t…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in INDIA
0 0
0
અમેરિકા પર જ ભારે પડશે ટ્રમ્પનો ટેરિફ! મોંઘવારી અને બેરોજગારીના કારણે સંતુલન બનાવવું અઘરું | trump t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

USA Inflation May Rise Due To Tariff:  અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત અન્ય દેશો પર લાદવામાં આવેલા ટેરિફના કારણે અમેરિકામાં જ મોંઘવારી વધવાની ભીતિ છે. ટ્રમ્પના આ વલણના કારણે અમેરિકાની અર્થવ્યવસ્થા 0.4-0.5 ટકા સુધી ઘટી શકે છે. એસબીઆઇ રિસર્ચ રિપોર્ટ અનુસાર, અમેરિકાની ટેરિફ નીતિ તેને જ ભારે પડી શકે છે. જ્યાં મોંઘવારી વધશે તેમજ વેપાર ખાધમાં પણ વધારો થશે. 

એસબીઆઇ રિસર્ચ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકામાં મોંઘવારીનો દર 2026 દરમિયાન 2 ટકાથી વધુ રહેવાનો અંદાજ છે. જેની પાછળનું કારણ ટેરિફ છે. ટેરિફના લીધે પુરવઠામાં વિક્ષેપ આવી શકે છે. તેમજ એક્સચેન્જ રેટમાં પણ વધઘટ થશે. પરિણામે અમેરિકામાં મોંઘવારી પર નવું પ્રેશર સર્જાશે. હાલમાં જ લાગુ ટેરિફ અને નબળા ડૉલરના કારણે ખાસ કરીને ઈલેક્ટ્રોનિક્સ, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા આયાત સંવેદનશીલ ક્ષેત્રો પર માઠી અસર વધી છે. 

ભારત પર ટેરિફની અસર અમેરિકાને વધુ

વધુમાં રિપોર્ટમાં નોંધ લેવામાં આવી છે કે, ભારતીય ચીજવસ્તુઓ પર 50 ટકા સુધીનો ટેરિફ લાગુ કરવાનો અમેરિકાનો નિર્ણય તેની અર્થવ્યવસ્થાના વિકાસમાં નડતરરૂપ બનશે. મોંઘવારી વધશે, વિકાસ મંદ પડશે. અમેરિકા મોટાપાયે ભારતીય ટેક્સટાઇલ, ચામડું, જ્વેલરી પર નિર્ભર છે. જેના પર ટેરિફના કારણે અમેરિકાનો જીડીપી 40-50 બેઝિસ પોઇન્ટ સુધી ઘટશે. ઉત્પાદન ખર્ચ પણ વધશે.

ટેરિફ દૂર કરવો આવશ્યક

અમેરિકાના જેક્સન હોલમાં ફેડના વાર્ષિક સંમેલનને સંબોધિત કરતાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલે જણાવ્યું હતું કે, વધતી કિંમતો અને રોજગારની નબળી સ્થિતિ વચ્ચે સંતુલન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કિંમતો પર ઊંચા ટેરિફની સ્પષ્ટ અસર જોવા મળી છે. જુલાઈમાં અમેરિકાનો જથ્થાબંધ ફુગાવો 1 ટકા વધ્યો હતો. જે ત્રણ વર્ષમાં સૌથી વધુ હતો. ટેરિફના કારણે તેમાં વૃદ્ધિ આવી હતી. વાર્ષિક ધોરણે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ 3.3 ટકા વધ્યો છે. સેવાઓ, ઉપયોગી વસ્તુઓ, ફર્નિચર અને કપડાં પર ટેરિફ લાગુ કરતાં આયાત ખર્ચ વધ્યો છે. અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે, જ્યાં સુધી ટેરિફ પાછો નહીં ખેંચાય, ત્યાં સુધી અમેરિકાના માથાદીઠ ખર્ચમાં વધારો થઈ શકે છે. અમેરિકન્સનું બજેટ ખોરવાઈ શકે છે.

અમેરિકા પર જ ભારે પડશે ટ્રમ્પનો ટેરિફ! મોંઘવારી અને બેરોજગારીના કારણે સંતુલન બનાવવું અઘરું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકનારા યુવકોનું જાહેરમાં સરઘસ કાઢ્યું, આરોપીઓએ માફી માગી | Vado…

વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકનારા યુવકોનું જાહેરમાં સરઘસ કાઢ્યું, આરોપીઓએ માફી માગી | Vado...

પૂરના પાણીમાં શાળા ગરકાવ થઈ જતાં 400 વિદ્યાર્થીઓ ફસાયા, NDRF-આર્મીની ટીમો રવાના: પંજાબમાં આફત | 400 …

પૂરના પાણીમાં શાળા ગરકાવ થઈ જતાં 400 વિદ્યાર્થીઓ ફસાયા, NDRF-આર્મીની ટીમો રવાના: પંજાબમાં આફત | 400 ...

જળસ્તર વધતાં ડેમમાંથી પાણી છોડાયું: ભારતે માનવતાના ધોરણે પાકિસ્તાનને ત્રીજી વખત આપ્યું ઍલર્ટ | india…

જળસ્તર વધતાં ડેમમાંથી પાણી છોડાયું: ભારતે માનવતાના ધોરણે પાકિસ્તાનને ત્રીજી વખત આપ્યું ઍલર્ટ | india...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેક્સ આવકના ૭૨૪ કરોડના ટાર્ગેટ સામે ૭૧૩.૧૯ કરોડ મળ્યા | Tax revenue received was Rs 713 19 crore aga…

ટેક્સ આવકના ૭૨૪ કરોડના ટાર્ગેટ સામે ૭૧૩.૧૯ કરોડ મળ્યા | Tax revenue received was Rs 713 19 crore aga…

12 months ago
વડોદરા : પ્રતાપનગર યાર્ડમાં ઈન્જિનિયરિંગ બ્લોકના કારણે 14 નવેમ્બરે કેટલીક ટ્રેનો રદ | Vadodara: Some…

વડોદરા : પ્રતાપનગર યાર્ડમાં ઈન્જિનિયરિંગ બ્લોકના કારણે 14 નવેમ્બરે કેટલીક ટ્રેનો રદ | Vadodara: Some…

4 months ago
VIDEO: ઉજ્જૈનમાં મહાકાલ મંદિરની બહાર ભીષણ આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો | fire near ujjain mahakal te…

VIDEO: ઉજ્જૈનમાં મહાકાલ મંદિરની બહાર ભીષણ આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો | fire near ujjain mahakal te…

11 months ago
ભારતને મળ્યો રહસ્યમય કિલ્લો, ખોદકામમાં મળી મૂર્તિઓ, ખૂલ્યા ઇતિહાસના અનેક રાઝ | aurangabad ancient co…

ભારતને મળ્યો રહસ્યમય કિલ્લો, ખોદકામમાં મળી મૂર્તિઓ, ખૂલ્યા ઇતિહાસના અનેક રાઝ | aurangabad ancient co…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News