gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા : પ્રતાપનગર યાર્ડમાં ઈન્જિનિયરિંગ બ્લોકના કારણે 14 નવેમ્બરે કેટલીક ટ્રેનો રદ | Vadodara: Some…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
વડોદરા : પ્રતાપનગર યાર્ડમાં ઈન્જિનિયરિંગ બ્લોકના કારણે 14 નવેમ્બરે કેટલીક ટ્રેનો રદ | Vadodara: Some…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Railway : વડોદરા રેલવે વિભાગના વિશ્વામિત્રી–ડભોઈ સેક્શનમાં આવેલ પ્રતાપનગર સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ માટે 14 નવેમ્બરના રોજ એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે. આ કામના કારણે અનેક લોકલ અને પેસેન્જર ટ્રેનો રદ રહેશે.

 પ્રતાપનગર–એકતાનગર વચ્ચે દોડતી તમામ મેમુ ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. ઉપરાંત, પ્રતાપનગર–છોટાઉદેપુર તથા પ્રતાપનગર–જોબટ વચ્ચે ચાલતી પેસેન્જર ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. કુલ 12 ટ્રેનો  સંપૂર્ણપણે રદ રહેશે. તે સિવાય અલીરાજપુર–પ્રતાપનગર પેસેન્જર માત્ર ડભોઈ સુધી ચાલશે અને ડભોઈથી પ્રતાપનગર વચ્ચે રદ રહેશે, જ્યારે  પ્રતાપનગર–અલીરાજપુર પેસેન્જર ડભોઈથી આગળ ચાલશે. રેલવે વિભાગે આ ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા અપીલ કરી છે. અત્રે નોંધનીય છે કે, અગાઉ 9થી 13 નવેમ્બર સુધી બ્લોક લેવાતા પ્રતાપ નગરથી છોટાઉદેપુર અને એકતાનગર તરફની મેમુ તથા પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના ઓઢવમાં રિંગ રોડ પર સ્પાની આડમાં કૂટણખાનું પકડાયું, ત્રિપુરાની મહિલાઓ પકડાઈ | Prostitution …
GUJARAT

May 21, 2026
વડોદરા પાણીગેટમાં જુગારધામ ચલાવતા વૃદ્ધ સહિત 11 શખસોની ધરપકડ, ₹57,040નો મુદ્દામાલ જપ્ત | Vadodara Po…

અમદાવાદમાં વધુ એક આધેડ ઊંચા વળતરની લાલચમાં ફસાયા, 57.85 લાખનો ચૂનો | Ahmedabad Graphic Designer Dupe…

Next Post
મોંઘવારી ઘટી ! શાકભાજી-ફળોના ભાવ ઘટતાં છૂટક ફુગાવો ઘટીને 0.25% થયો | CPI Inflation : મોંઘવારી ઘટી શા…

મોંઘવારી ઘટી ! શાકભાજી-ફળોના ભાવ ઘટતાં છૂટક ફુગાવો ઘટીને 0.25% થયો | CPI Inflation : મોંઘવારી ઘટી શા...

BIG NEWS: દિલ્હીમાં PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ, રાજનાથ સિંહ સહિતના મંત્રીઓ રહ્યા હાજર…

BIG NEWS: દિલ્હીમાં PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ, રાજનાથ સિંહ સહિતના મંત્રીઓ રહ્યા હાજર...

અંડર-19 ત્રિકોણીય શ્રેણી માટે ભારત A અને B ટીમોની જાહેરાત : અફઘાનિસ્તાન સામે 17થી 30 નવેમ્બર સુધી બે…

અંડર-19 ત્રિકોણીય શ્રેણી માટે ભારત A અને B ટીમોની જાહેરાત : અફઘાનિસ્તાન સામે 17થી 30 નવેમ્બર સુધી બે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિંગાપોરમાં લેબર સપ્લાય કરવાના નામે વડોદરાના કોન્ટ્રાક્ટર સાથે 38 લાખની ઠગાઈ | Vadodara contractor c…

7 months ago
VIDEO: ભાજપ નેતાએ ગુલાંટ મારી…! બ્રિજભૂષણ સિંહ સ્ટેજ પર પટકાયા, જન્મદિવસના કાર્યક્રમમાં બની ઘટના |…

4 months ago
74 લાખ ફોર્મ પરત ન આવતા ચૂંટણી પંચ ઊંધા માથે, બોગસ મતદારોના આરોપના ભયે સરકાર દબાણ હેઠળ | election co…

5 months ago
ભાદરવામાં ગુજરાતમાં મેળાની મોસમ, 10 વધુ ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાનું આયોજન | Bhadarva Month Celebr…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News