gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમે ભારતની સાથે છીએ : આર્જેન્ટીના અને સ્વિત્ઝર્લેન્ડના રાજદૂતોએ દિલ્હી વિસ્ફોટની ટીકા કરતાં ભારતને વ…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in INDIA
0 0
0
અમે ભારતની સાથે છીએ : આર્જેન્ટીના અને સ્વિત્ઝર્લેન્ડના રાજદૂતોએ દિલ્હી વિસ્ફોટની ટીકા કરતાં ભારતને વ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દિલ્હી વિસ્ફોટની દુનિયાભરમાં ટીકા થઇ રહી છે, સામાન્યત: દરેક બાબતમાં અને વિશેષત: યુદ્ધોમાં તટસ્થ રહેતાં સ્વિત્ઝર્લેન્ડે કરેલી ઉગ્ર ટીકાએ દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે

નવી દિલ્હી : સ્વિત્ઝર્લેન્ડનાં ભારત સ્થિત રાજદૂત માયા તિસાફીએ સોમવારે સાંજે દિલ્હીમાં થયેલા વિસ્ફોટો અંગે પોતાની અને પોતાના દેશવતી ભારત પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ દર્શાવતાં કહ્યું હતું કે આ ત્રાસવાદી હુમલાને તથા દરેક પ્રકારના ત્રાસવાદનો સ્વિત્ઝર્લેન્ડ વિરોધ કરે છે, અને ત્રાસવાદને વખોડી કાઢે છે. સ્વિત્ઝર્લેન્ડની સરકાર અને સ્વિત્ઝર્લેન્ડની જનતા પણ આ કરૂણ ઘટનામાં ભારતની સાથે જ છે.

સામાન્યત: મહ્દ અંશે મૌન સેવતાં દુનિયાના સૌથી વધુ તટસ્થ દેશનાં રાજદૂતે પણ આ નપુંસક અને પાપીષ્ટ કૃત્યની ઉગ્ર ટીકા પ્રત્યે સૌ કોઇનું ધ્યાન જાય તે સહજ છે.

આ ઉપરાંત આર્જેન્ટિનાના ભારત સ્થિત રાજદૂત મેરિયાનો કૉસિનોએ પણ દિલ્હી બોમ્બ બ્લાસ્ટને વખોડી કાઢ્યો છે. તેઓએ પોસ્ટ ટ પર લખ્યું છે જૂનાં દિલ્હીમાં સોમવારે થયેલા બોમ્બ વિસ્ફોટની સત્તાવાર માહિતી આપી હતી. આર્જેન્ટીના દરેક પ્રકારના ત્રાસવાદને વખોડી કાઢે છે. અને આ દુ:ખદ ઘડીમાં આર્જેન્ટીનાની સરકાર તથા તેની જનતા ભારતની સાથે ઉભી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
‘દરેક કાશ્મીરીઓ આતંકવાદી નથી, માત્ર કેટલાક લોકો…’ દિલ્હી બ્લાસ્ટ મામલે બોલ્યા CM ઓમર અબ્દુલ્લા | J…

‘દરેક કાશ્મીરીઓ આતંકવાદી નથી, માત્ર કેટલાક લોકો...’ દિલ્હી બ્લાસ્ટ મામલે બોલ્યા CM ઓમર અબ્દુલ્લા | J...

દિલ્હી વિસ્ફોટ : પાકિસ્તાન ગભરાયું : મોદીની પગલા લેવાની પ્રતિજ્ઞા : પાક. મંત્રી કહે છે ”લડાઈ માટે પ…

દિલ્હી વિસ્ફોટ : પાકિસ્તાન ગભરાયું : મોદીની પગલા લેવાની પ્રતિજ્ઞા : પાક. મંત્રી કહે છે ''લડાઈ માટે પ...

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ અલ-ફલાહ યુનિવર્સિટીને ઝટકો, AIUએ સભ્યપદ રદ કર્યું | Delhi Blast Al Falah U…

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ અલ-ફલાહ યુનિવર્સિટીને ઝટકો, AIUએ સભ્યપદ રદ કર્યું | Delhi Blast Al Falah U...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર જિલ્લા ભાજપે 26 કાર્યકરને સસ્પેન્ડ કરતા ફફડાટ | Bhavnagar district BJP suspends 26 workers sp…

2 months ago
13.26 કરોડ સાથે ફેબુ્રઆરીમાં ઈ-વે બિલની સંખ્યા અત્યારસુધીમાં ત્રીજી મોટી | The number of e way bills…

4 months ago
અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા, અનેક ડેમ ઓવરફ્લો | rains in Amreli district caused …

10 months ago
મિત્રને ફેરવવા આપેલી કાર બારોબાર ગીરવે મૂકી દીધી | The car that was given to a friend for a spin was…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News