gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી વિસ્ફોટ : પાકિસ્તાન ગભરાયું : મોદીની પગલા લેવાની પ્રતિજ્ઞા : પાક. મંત્રી કહે છે ”લડાઈ માટે પ…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in INDIA
0 0
0
દિલ્હી વિસ્ફોટ : પાકિસ્તાન ગભરાયું : મોદીની પગલા લેવાની પ્રતિજ્ઞા : પાક. મંત્રી કહે છે ”લડાઈ માટે પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– L-e-T  અને જે.ઇ.એમ. પાકના હાથમાં નથી ?!

– L-e-T  અને J-e-M એ કરેલા હુમલા પછી પાક. કેબિનેટની મિટીંગ : ભારતની કેબિનેટ મિટીંગમાં ગૃહમંત્રી, રક્ષામંત્રી, વિદેશ અને વિત્ત મંત્રી ઉપસ્થિત રહ્યા

નવી દિલ્હી : દિલ્હી લાલ કિલ્લા પાસે થયેલા બૉમ્બ વિસ્ફોટ પછી વડાપ્રધાન મોદીએ નિશ્ચયાત્મક પગલા લેવાની ‘પ્રતિજ્ઞા’ લેતા પાકિસ્તાન ગભરાઈ ગયું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘માત્ર ૨૪ કલાકમાં જ બે વખત હુમલા કરનાર ત્રાસવાદીઓ અને તેની પાછળ રહેલા ‘માસ્ટર માઇન્ડ’ને હવે તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.’

પ્રાથમિક તપાસમાં જ જાણવા મળ્યું છે કે, દિલ્હી હુમલાઓ અને પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સાથે જ સીધો સંબંધ છે. આ સાથે પાકિસ્તાનમાં તંગદિલી વધી ગઈ છે તે સમજી ગયું છે કે ભારત હવે વળતો હુમલો કરશે જ.

આથી પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે પ્રમુખ આસિફ અલી ઝરદારીની ઉપસ્થિતિમાં કેબિનેટના વરિષ્ઠ મંત્રીઓની મિટિંગ બોલાવી હતી તેમાં આંતરિક બાબતોના મંત્રી મોહસિન નકવી, કાનૂન મંત્રી આઝીમ નાસીર તરાર અને પૂર્વ વડાપ્રધાન યુસુફ રાઝા ગિલાની પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ મિટિંગ પૂર્વે જ પાકિસ્તાની કેબિનેટના કેટલાય મંત્રીઓએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, હવે દેશ ભારત સાથેના ‘યુદ્ધની સ્થિતિ’માં આવી ગયો છે. આરોગ્ય મંત્રી સૈયદ મુસ્તફા કમાલે કહ્યું હતું કે, ‘મેથી શરૂ થયેલો ભારત- પાક. સંઘર્ષ હજી ચાલે જ છે તે બંધ નથી થયો અને દિલ્હી વિસ્ફોટ પછી સરહદે તંગદિલી વધુ તીવ્ર બની છે.’

પાકિસ્તાનમાં પરિસ્થિતિ એટલી હદે તંગ બની ગઈ છે કે, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે યુદ્ધ કરવાથી દૂર રહેવા જણાવ્યું. ખ્વાજા- આસિફે તેમ પણ કહ્યું હોવાનું મનાય છે કે, પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ કરી શકે તેવી તેની આર્થિક સ્થિતિ જ નથી. અફઘાન સામે પણ યુદ્ધ કરી શકે તેટલી આર્થિક ક્ષમતા નથી.

બીજી તરફ લાલ-કિલ્લા મેટ્રો રેલ્વે સ્ટેશન પાસે થયેલા આ બોમ્બ વિસ્ફોટ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭, લોકકલ્યાણ માર્ગ સ્થિત પોતાના નિવાસસ્થાને ‘કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીઝ’ (CCS) ની તાત્કાલિક મિટીંગ બોલાવી હતી આ સી.સી.એસ.માં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, વિદેશમંત્રી એસ. જયશંકર અને વિત્ત મંત્રી નિર્મલા સીતારામન ઉપસ્થિત રહ્યા હતાં.

મિટીંગના પ્રારંભ પૂર્વે સર્વેએ બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ રૂપે બે મિનિટનું મૌન પાળ્યું હતું.

આ મિટીંગમાં કેબિનેટે આ હુમલાને વખોડી કાઢ્યો હતો અને જાસૂસી સંસ્થાઓને તે હુમલો કોણે કરાવ્યો છે તે શોધી કાઢવા અનુરોધ કર્યો હતો.

નિરીક્ષકોનું અનુમાન છે કે, હવે તુર્ત જ સેનાઓના વડાઓની સાથે સઘન મંત્રણા શરૂ થઈ જશે. પછી સંભવત: વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિની મુલાકાત લેશે.

ટુંકમાં દિલ્હી બોમ્બ બ્લાસ્ટે પરિસ્થિતિ અત્યંત ગંભીર બનાવી દીધી છે. તે તો નિશ્ચિત છે. નિરીક્ષકો તેમ પણ માને છે કે એલ-ઇ-ટી અને જે.ઇ.એમ. ઉપર હવે પાક. સરકારનો કાબૂ રહ્યો હોય તેમ લાગતું નથી. વાસ્તવમાં પાકિસ્તાનના લશ્કરી વડા અને લશ્કર જ આવા હુમલા કરાવી ભારતમાં દહેશત ફેલાવવાનો મિથ્યા ‘યત્ન’ કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …
INDIA

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …

May 11, 2026
દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહ…
INDIA

દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહ…

May 11, 2026
સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G…
INDIA

સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G…

May 11, 2026
Next Post
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ અલ-ફલાહ યુનિવર્સિટીને ઝટકો, AIUએ સભ્યપદ રદ કર્યું | Delhi Blast Al Falah U…

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ અલ-ફલાહ યુનિવર્સિટીને ઝટકો, AIUએ સભ્યપદ રદ કર્યું | Delhi Blast Al Falah U...

માઇનસ ૨.૧ ડિગ્રી સાથે શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત

માઇનસ ૨.૧ ડિગ્રી સાથે શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત

અગનપછેડી ઓઢી પતિએ પત્નીને બાથ ભીડી, સાસુ પણ દાઝી ગયાં | Husband beats wife with fire extinguisher mo…

અગનપછેડી ઓઢી પતિએ પત્નીને બાથ ભીડી, સાસુ પણ દાઝી ગયાં | Husband beats wife with fire extinguisher mo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગૂગલ ભારતમાં રૂ. 1.33 લાખ કરોડનું રોકાણ કરશે | Google to invest Rs 1 33 lakh crore in India

ગૂગલ ભારતમાં રૂ. 1.33 લાખ કરોડનું રોકાણ કરશે | Google to invest Rs 1 33 lakh crore in India

7 months ago
રાજકોટમાં વધુ એક સ્પામાંથી કૂટણખાનું પકડાયું, 4ની ધરપકડ | Another spa busted in Rajkot 4 arrested

રાજકોટમાં વધુ એક સ્પામાંથી કૂટણખાનું પકડાયું, 4ની ધરપકડ | Another spa busted in Rajkot 4 arrested

6 months ago
મુળીના ભેટ ગામમાં ગેરકાયદે કાર્બોસેલના ખનન ઝડપાયું | Illegal mining of carbocell caught in Bhet vill…

મુળીના ભેટ ગામમાં ગેરકાયદે કાર્બોસેલના ખનન ઝડપાયું | Illegal mining of carbocell caught in Bhet vill…

7 months ago
બોરસદના બોચાસણ પાસે ત્રિપલ અકસ્માતમાં ટ્રેલરના ક્લીનરનું મોત | Trailer cleaner dies in triple accide…

બોરસદના બોચાસણ પાસે ત્રિપલ અકસ્માતમાં ટ્રેલરના ક્લીનરનું મોત | Trailer cleaner dies in triple accide…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News