gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમ્યુકો અને પોલીસે હટાવેલા ફેરિયાઓએ પાનકોર નાકા પર ફરી અડ્ડો જમાવી દીધો | shop keepers facing troubl…

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in GUJARAT
0 0
0
અમ્યુકો અને પોલીસે હટાવેલા ફેરિયાઓએ પાનકોર નાકા પર ફરી અડ્ડો જમાવી દીધો | shop keepers facing troubl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરુવાર

અમદાવાદના પાનકોર નાકાથી માંડીને ત્રણ દરવાજાના વિસ્તારમાં રસ્તાઓ પરના ફેરિયાઓને હટાવ્યા પછી પંદર જ દિવસમાં ફરી ફેરિયાઓએ અડ્ડો જમાવી દેતા દુકાનદારોની હાલત છતી દુકાને ધંધા વિનાના વેપારી જેવી થઈ ગઈ છે. પંદર દિવસ પહેલા જ વેપારીઓની દુકાનના પ્રવેશ દ્વારા પાસે અડ્ડો જમાવીને બેસી જતાં તથા દાદાગીરી કરતાં ફેરિયાઓને હટાવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે બારથી ચઉદ દિવસમાં જ ફરીથી ફૂટપાથ પર જમાવટ કરવા માંડી હતી. 

ત્રણ દરવાજા વિસ્તારના રસ્તા અને ફૂટપાથ પર બેસતા પાથરણાવાળાઓને કારણે આ વિસ્તારની દુકાનોમાં ગ્રાહકો પ્રવેશી જ ન શકતા હોવાથી દુકાનદારો અને પાથરણાવાળાઓ વચ્ચેનો તનાવ સતત વધી રહ્યો છે. દુકાનદારોેની ફરિયાદ છે કે પાથરણાવાળાઓ રસ્તો રોકીને બેસી ગયા હોવાથી તેમની દુકાનમાં ગ્રાહકો આવી શકતા જ નથી.

આ મુદ્દે પોલીસને વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પોલીસ સાંભળતા જ નથી. પખવાડિયા પૂર્વે વેપારીઓની વારંવારની ફરિયાદને ધ્યાનમાં લઈને તમણે પાથરણાવાળાઓને દૂર તો કર્યા હતા. પરંતુ અમ્યુકોના સત્તાવાળાઆ ગયા પછી દસથી બાર દિવસમાં જ તેમણે ધીમે ધીમે ત્યાં બેસવાનું પાછુ ચાલુ કરી દેતા દુકાનદારોની સ્થિતિ ફરી એકવાર જૂની સ્થિતિ જેવી જ થઈ ગઈછે. ે

એક તરફ ઓનલાઈન કંપનીઓ મોટા ડિસ્કાઉન્ટ આપીને તેમના ંા તોડી રહ્યા છે. રિટેઈલ ચેઈનવાળા પણ દુકાનદારોના ધંધો તોડવા માંડયા છે. હવે ફેરિયાઓ તેમના ધંધાને હડપ કરી જવા માટે સક્રિય થઈ રહ્યા છે.પરિણામે દુકાનદારોને ત્રેવડો માર પડી રહ્યો છે. શ્રી અમદાવાદ વેપારી મહાસંગઠન તરફથી આ મુદ્દે પોલીસને તથા અમ્યુકોના અકિારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે. પાંચ કૂવાથી ત્રણ દરવાજાના વિસ્તારના દુકાનદારોની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે

 દુકાનાદરોના ૫૦થી ૬૦ ટકા ધંધા તૂટી ગયા છે. તેથી તેમણે અમ્યુકોના અધિકારીઓને પણ ફરિયાદ કરી છે. પોલીસ કમિશનરને પણ ફરિયાદ કરવામાં આવી છે. મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર, ઉદ્યોગો ઠપ થતાં બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું | Wor…
GUJARAT

સુરત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર, ઉદ્યોગો ઠપ થતાં બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું | Wor…

April 6, 2026
રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…
GUJARAT

રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…

April 6, 2026
અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…
GUJARAT

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

April 6, 2026
Next Post
સોનાની ચુનીના પેકેટનો હાથફેરો કરનાર મહિલા ટોળકીની ધરપકડ | Gang of women arrested for smuggling packe…

સોનાની ચુનીના પેકેટનો હાથફેરો કરનાર મહિલા ટોળકીની ધરપકડ | Gang of women arrested for smuggling packe...

પીધેલા ડમ્પર ચાલકે બાઈક સવારને ઘસડયો ઃ યુવકનું ઘટનાસ્થળે જ મોત | Drunk dumper driver hits biker: You…

પીધેલા ડમ્પર ચાલકે બાઈક સવારને ઘસડયો ઃ યુવકનું ઘટનાસ્થળે જ મોત | Drunk dumper driver hits biker: You...

ઓઢવમાં અકસ્માતના બહાને બે વેપારીને માર મારી રૃા. ૪.૫૦ લાખ લૂંટી લીધા | Iwe 4 50 lakh ra angei seni e…

ઓઢવમાં અકસ્માતના બહાને બે વેપારીને માર મારી રૃા. ૪.૫૦ લાખ લૂંટી લીધા | Iwe 4 50 lakh ra angei seni e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોકાણકારો દ્વારા ઇન્ડેક્સ ઓપ્શન્સમાં ધૂમ કામકાજ | Investors see a boom in index options

રોકાણકારો દ્વારા ઇન્ડેક્સ ઓપ્શન્સમાં ધૂમ કામકાજ | Investors see a boom in index options

11 months ago
યુવક ટુ-વ્હીલર ચોરીના રવાડા ચડયો ચોરી કરાયેલા પાંચ વાહન જપ્ત કરાયા | ahmdabad police nabbed youth tw…

યુવક ટુ-વ્હીલર ચોરીના રવાડા ચડયો ચોરી કરાયેલા પાંચ વાહન જપ્ત કરાયા | ahmdabad police nabbed youth tw…

7 months ago
લેબ ટેક્નિશિયનની નવી ભરતી માટે ધારાધોરણ બદલાયા, સરકારે પગારમાં પણ કાપ મૂક્યો | New Recruitment Polic…

લેબ ટેક્નિશિયનની નવી ભરતી માટે ધારાધોરણ બદલાયા, સરકારે પગારમાં પણ કાપ મૂક્યો | New Recruitment Polic…

4 months ago
ટ્રસ્ટની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરી ભાડાપટ્ટે આપી દીધી હોવાનો આક્ષેપ | Allegations of illegal con…

ટ્રસ્ટની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરી ભાડાપટ્ટે આપી દીધી હોવાનો આક્ષેપ | Allegations of illegal con…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News