gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે 15 દિવસથી ઉકરડો યથાવત, સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ | Garbage Pile …

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
સુરત પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે 15 દિવસથી ઉકરડો યથાવત, સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ | Garbage Pile …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : દેશના સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત આગવું સ્થાન મેળવનારા સુરત શહેરમાં જ કેટલીક જગ્યાએ સ્વચ્છતા વ્યવસ્થાની વાસ્તવિકતા ચિંતાજનક બની રહી છે. શહેરના સેન્ટ્રલ ઝોન હેઠળના સલાબતપુરા વિસ્તારમાં આવેલી પાલિકાની ડીકેએમ હોસ્પિટલ નજીક છેલ્લા આશરે 15 દિવસથી રસ્તા પર કચરાનો ઉકરડો પડ્યો હોવાથી સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ અંગે અનેક વખત મહાનગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની સેવા પણ નિયમિત ન મળતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. પરિણામે જાહેર માર્ગ પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે અને આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે.

ચોમાસાની ઋતુ નજીક આવતાં મચ્છરજન્ય અને ચેપી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સ્થાનિકોએ વ્યક્ત કરી છે. જોકે, માત્ર પાલિકા તંત્રને જ જવાબદાર ઠેરવવા સાથે કેટલાક વિસ્તારોમાં લોકો દ્વારા પણ જાહેર સ્થળોએ કચરો ફેંકવાની વૃત્તિને કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સ્વચ્છ સુરતનું ગૌરવ જાળવવા માટે પાલિકાએ કચરા ઉપાડવાની વ્યવસ્થા વધુ અસરકારક બનાવવાની સાથે નાગરિકોએ પણ પોતાની જવાબદારી નિભાવવી જરૂરી બની છે. અન્યથા સ્વચ્છતાના દાવાઓ વચ્ચે શહેરના કેટલાક વિસ્તારોમાં ગંદકી ફેલાઈ રહી છે તે પાલીકા અને લોકો બંને માટે ચિંતાજનક છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
દંડા વડે મારે, પિટબુલ કૂતરા કરડે… ઉત્તરપ્રદેશમાં 2 વર્ષથી કેદ 13 શ્રમિકો મુક્ત, હચમચાવતી ઘટના | UP…

દંડા વડે મારે, પિટબુલ કૂતરા કરડે... ઉત્તરપ્રદેશમાં 2 વર્ષથી કેદ 13 શ્રમિકો મુક્ત, હચમચાવતી ઘટના | UP...

પદ્મધારા સ્ટ્રક્ચર પ્રા.લિ.માં ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Short Circuit Triggers Su…

પદ્મધારા સ્ટ્રક્ચર પ્રા.લિ.માં ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Short Circuit Triggers Su...

હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો | viral video himachal kin…

હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો | viral video himachal kin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-2026’ જાહેર કરશે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર રહેશે ભાર મૂકાશે | Gujarat I…

2 months ago
ભાવનગર મહાનગરપાલિકાએ છેલ્લા 7 માસમાં 231 પશુઓને છોડયા | Bhavnagar Municipal Corporation released 231…

12 months ago
છોટા ઉદેપુરમાં બોર્ડની પરીક્ષા વચ્ચે વિવાદ, આચાર્ય અને ડેપો મેનેજર વચ્ચે બસ મુદ્દે માથાકૂટ | Chhota …

5 months ago
‘જ્યાં સુધી બંધારણમાં સુધારો નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રાખીશું’ સુપ્રીમ કોર્ટેના ચુકાદા બાદ CM સ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News