gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અરુણાચલ અમારું છે અને રહેશે, કાલ્પનિક નામો રાખવાથી કંઈ નહીં થાય: ભારતનો ચીનને જડબાતોડ જવાબ | india m…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in INDIA
0 0
0
અરુણાચલ અમારું છે અને રહેશે, કાલ્પનિક નામો રાખવાથી કંઈ નહીં થાય: ભારતનો ચીનને જડબાતોડ જવાબ | india m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

China India Arunachal Pradesh Dispute: ભારતે ચીનના એ પ્રયાસોને કડક તમાચો માર્યો છે, જેમાં તેણે અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલવાનો પ્રયત્ન કર્યો છે. વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરી કહ્યું છે કે આ પ્રકારની હરકતો ભ્રામક અને નિરર્થક છે અને ભારત તેનો સંપૂર્ણપણે અસ્વીકાર કરે છે. મંત્રાલય મુજબ ચીન તરફથી લેવામાં આવેલું આ પગલું ખોટું અને પાયાવિહોણું છે. અરુણાચલ પ્રદેશ હંમેશાથી ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે અને રહેશે.

‘ખોટા દાવા કરવાથી જમીની હકીકત બદલાતી નથી’

ભારતે સ્પષ્ટ કર્યું છે કે ચીન દ્વારા કોઈપણ રીતે નામ બદલવા અથવા ખોટા દાવા કરવાથી જમીની હકીકત બદલાતી નથી. સરકારે એમ પણ કહ્યું કે ચીનના આ પ્રકારના પ્રયાસો ભ્રામક અને પાયાવિહોણા છે, જેને ભારત સંપૂર્ણપણે ફગાવી દે છે. આ દરમિયાન વિદેશ મંત્રાલયે પુનરોચ્ચાર કર્યો હતો કે તે પોતાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર કોઈ બાંધછોડ કરશે નહીં. અરુણાચલ પ્રદેશ હંમેશાથી દેશનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો રહ્યો છે અને રહેશે. 

અરુણાચલ અમારું છે અને રહેશે, કાલ્પનિક નામો રાખવાથી કંઈ નહીં થાય: ભારતનો ચીનને જડબાતોડ જવાબ 2 - image

તમામ દાવાઓને ભારતે સંપૂર્ણપણે ફગાવી દીધા

જણાવી દઈએ કે વિદેશ મંત્રાલયનું આ નિવેદન ચીનના એ રિપોર્ટ બાદ આવ્યું છે જેમાં તેણે અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોના નવા નામ જાહેર કરવાનો પ્રયાસ કર્યો હતો. આવી સ્થિતિમાં, ભારતે તેને ફરી એકવાર રાજકીય અને ઉશ્કેરણીજનક પગલું ગણાવ્યું છે અને આવા તમામ દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.

ચીનને ચેતવણી

ભારતે જણાવ્યું કે ચીન દ્વારા ખોટા દાવા કરવાથી કે પાયાવિહોણી વાતો ફેલાવવાથી વાસ્તવિકતા બદલાતી નથી. આવા કૃત્યો ભારત-ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને સુધારવાના પ્રયાસોમાં અવરોધ ઊભો કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરળમાં વિજયનને ત્યાં દરોડા : ઇડી પર પથ્થરમારો | Raids on Vijayan’s residence in Kerala: Stones pelt…
INDIA

કેરળમાં વિજયનને ત્યાં દરોડા : ઇડી પર પથ્થરમારો | Raids on Vijayan’s residence in Kerala: Stones pelt…

May 28, 2026
રાજસ્થાનનું શ્રીગંગાનગર 48.2 ડિગ્રી સાથે વિશ્વનું સૌથી ગરમ સ્થળ | Rajasthan’s Sriganganagar is the h…
INDIA

રાજસ્થાનનું શ્રીગંગાનગર 48.2 ડિગ્રી સાથે વિશ્વનું સૌથી ગરમ સ્થળ | Rajasthan’s Sriganganagar is the h…

May 28, 2026
મમતા સામે ફરિયાદ, ટીએમસીના 15 સાંસદોની રાજીનામાની તૈયારી | Complaint against Mamata 15 TMC MPs prepa…
INDIA

મમતા સામે ફરિયાદ, ટીએમસીના 15 સાંસદોની રાજીનામાની તૈયારી | Complaint against Mamata 15 TMC MPs prepa…

May 28, 2026
Next Post
નસવાડીમાં કરુણ ઘટના, કાંધા ગામે ધાબા પર કામ કરતા શ્રમિકને હાઈ ટેન્શન લાઈનનો કરંટ લાગતા મોત | Naswadi…

નસવાડીમાં કરુણ ઘટના, કાંધા ગામે ધાબા પર કામ કરતા શ્રમિકને હાઈ ટેન્શન લાઈનનો કરંટ લાગતા મોત | Naswadi...

બિહારના નવા મુખ્યમંત્રીની જાહેરાત શિવરાજ સિંહ ચૌહાણ કરશે, ભાજપે સોંપી જવાબદારી | Shivraj Singh Chouh…

બિહારના નવા મુખ્યમંત્રીની જાહેરાત શિવરાજ સિંહ ચૌહાણ કરશે, ભાજપે સોંપી જવાબદારી | Shivraj Singh Chouh...

સુરત પાલિકા અને પોલીસને પડકાર: દબાણ કરનારાઓએ તાપી બ્રીજ પર જ રવિવારી બજાર શરુ કરી દીધું | Surat: CCT…

સુરત પાલિકા અને પોલીસને પડકાર: દબાણ કરનારાઓએ તાપી બ્રીજ પર જ રવિવારી બજાર શરુ કરી દીધું | Surat: CCT...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજવા રોડ પર ટુ વ્હિલર પર જતી વિદ્યાર્થિનીને કાર ચાલકે ટક્કર મારી | On Ajwa Road A student riding a t…

આજવા રોડ પર ટુ વ્હિલર પર જતી વિદ્યાર્થિનીને કાર ચાલકે ટક્કર મારી | On Ajwa Road A student riding a t…

7 months ago
PM મોદીનો મોટો નિર્ણય, UNGAની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય, જાણો કોણ જશે? | India pm narendra m…

PM મોદીનો મોટો નિર્ણય, UNGAની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય, જાણો કોણ જશે? | India pm narendra m…

9 months ago
બાલાસિનોરમાં 26,783 ઘરમાં સર્વે છ વોર્ડ દીઠ મહોલ્લા ક્લિનિક શરૂ કરાયા | Mohalla clinics started in B…

બાલાસિનોરમાં 26,783 ઘરમાં સર્વે છ વોર્ડ દીઠ મહોલ્લા ક્લિનિક શરૂ કરાયા | Mohalla clinics started in B…

5 months ago
ભાજપ કિસાન મોરચા દ્વારા પ્રદેશ હોદ્દેદારો અને વિવિધ સેલના કન્વીનરોની નિમણૂક, જુઓ યાદી | BJP Kisan Mo…

ભાજપ કિસાન મોરચા દ્વારા પ્રદેશ હોદ્દેદારો અને વિવિધ સેલના કન્વીનરોની નિમણૂક, જુઓ યાદી | BJP Kisan Mo…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News