gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માતા-પિતા જમતા હતા, બાળક પાણીમાં 15 મિનિટ તરફાડિયા મારતું રહ્યું: સુરતની હોટલમાં કરુણ ઘટના | Surat H…

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in GUJARAT
0 0
0
માતા-પિતા જમતા હતા, બાળક પાણીમાં 15 મિનિટ તરફાડિયા મારતું રહ્યું: સુરતની હોટલમાં કરુણ ઘટના | Surat H…
7
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News : સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલી જાણીતી યુફોરિયા હોટલમાં બનેલી એક અત્યંત કરુણ ઘટનામાં દોઢ વર્ષના માસૂમ બાળકનું વોટર પોન્ડમાં ડૂબી જવાથી મોત થયું છે. બાળક તેના માતા-પિતા સાથે હોટલમાં જમવા માટે ગયું હતું, ત્યારે રમતા-રમતા તે બેન્કવેટ હોલની બહાર આવેલા વોટર પોન્ડમાં પડી ગયું હતું. આ ઘટના બાદ તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈ જવાયું હતું, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વિજયભાઈ સાવલિયા તેમના પત્ની અને દોઢ વર્ષના પુત્ર ક્રિસીવ સાથે શહેરની યુફોરિયા હોટલમાં જમવા માટે ગયા હતા. આ હોટલ તેના આકર્ષક વોટર ફીચર્સને કારણે ‘પાણીવાળી હોટલ’ તરીકે પણ ઓળખાય છે. આ દરમિયાન ક્રિસીવ રમતા રમતા બેન્કવેટ હોલની બહાર નીકળી ગયો અને ત્યાં આવેલા વોટર પોન્ડમાં અચાનક પડી ગયો.

આસપાસ કોઈની નજર ન પડતાં, નિર્દોષ બાળક લગભગ 15 મિનિટ સુધી પાણીમાં તરફડિયાં મારતું રહ્યું હતું. આખરે, બેન્કવેટ હોલની બહાર બેઠેલા એક અન્ય ગ્રાહકની નજર આ માસૂમ પર પડી અને તેમણે તાત્કાલિક બૂમાબૂમ કરી હતી. ઘટનાની જાણ થતાં જ હોટલનો સ્ટાફ અને ક્રિસીવના માતા-પિતા ત્યાં દોડી આવ્યા હતા.

તાત્કાલિક બાળકને પાણીમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. તબીબોએ તપાસ કરતાં તેને મૃત જાહેર કર્યો હતો. આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. એક નિર્દોષ બાળકના મોતથી તેના માતા-પિતા પર જાણે આભ તૂટી પડ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ
GUJARAT

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

August 23, 2026
અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
Next Post
NDAમાં નવાજૂની? કેબિનેટ મંત્રીના પક્ષે એકલા હાથે પંચાયત ચૂંટણી લડવાની જાહેરાત કરતાં ભાજપમાં ખળભળાટ |…

NDAમાં નવાજૂની? કેબિનેટ મંત્રીના પક્ષે એકલા હાથે પંચાયત ચૂંટણી લડવાની જાહેરાત કરતાં ભાજપમાં ખળભળાટ |...

પોર બ્રિજ ઉપર ચાલુ કારમાં પોલીસ કર્મચારીને છાતીમાં દુખાવો : મોત | Policeman dies after chest pain in…

પોર બ્રિજ ઉપર ચાલુ કારમાં પોલીસ કર્મચારીને છાતીમાં દુખાવો : મોત | Policeman dies after chest pain in...

અમદાવાદીઓ ખાસ જાણી લેજો! ‘નમોત્સવ’ કારણે બંધ રહેશે બાપુનગરનો આ રસ્તો, જાણો વૈકલ્પિક રૂટ | Bapunagar …

અમદાવાદીઓ ખાસ જાણી લેજો! 'નમોત્સવ' કારણે બંધ રહેશે બાપુનગરનો આ રસ્તો, જાણો વૈકલ્પિક રૂટ | Bapunagar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મમતાની તૃણમૂલ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પર હુમલો, ડ્રાઈવરને માર્યો, ભાજપ સમર્થકો પર આરોપ | TMC MLA …

મમતાની તૃણમૂલ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પર હુમલો, ડ્રાઈવરને માર્યો, ભાજપ સમર્થકો પર આરોપ | TMC MLA …

3 months ago
એસ.ટી. બસના ડ્રાઇવરે બાઇકસવારને કચડી નાખતા મોત | ST bus driver crushed to death a biker

એસ.ટી. બસના ડ્રાઇવરે બાઇકસવારને કચડી નાખતા મોત | ST bus driver crushed to death a biker

3 months ago
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

4 weeks ago
GPSCનું ભરતી કેલેન્ડર જાહેર, વિવિધ વિભાગોમાં ક્લાસ 1-2ની 329 જગ્યા, જુઓ લિસ્ટ | GPSC Recruitment Cal…

GPSCનું ભરતી કેલેન્ડર જાહેર, વિવિધ વિભાગોમાં ક્લાસ 1-2ની 329 જગ્યા, જુઓ લિસ્ટ | GPSC Recruitment Cal…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News