gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અર્બન,કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પટાવાળા, વોર્ડબોય,આયાની ૨૮૮ જગ્યા ભરવા ૧૬ કરોડ ખર્ચ કરાશે | Urban a…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
અર્બન,કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પટાવાળા, વોર્ડબોય,આયાની ૨૮૮ જગ્યા ભરવા ૧૬ કરોડ ખર્ચ કરાશે | Urban a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,30
ઓગસ્ટ,2025

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ૯૦ અર્બન તથા ૧૨
કોમ્યુનિટી હેલ્થ સેન્ટર આવેલા છે.જેમાં પટાવાળા
,વોર્ડબોય,
આયા અને મેતરાણીની ૨૮૮ જગ્યા આઉટસોર્સિંગથી ભરાશે. રાજયના આરોગ્ય વિભાગની
ગ્રાન્ટમાંથી રુપિયા ૧૬ કરોડના ખર્ચે બે વર્ષ માટે આ સ્ટાફની સેવા લેવાશે
. આઉટ સોર્સિંગથી
સ્ટાફ મેળવવા અર્બન હેલ્થ સોસાયટીએ પ્રક્રીયા કરતા આઠ એજન્સી લોએસ્ટ વન આવી
હતી.એનો નિષ્કર્ષ એ છે કે
,
એજન્સીઓએ મેનપાવર પુરો પાડવા રીંગ કરી કામ મેળવ્યુ છે.નોંધનીય બાબત એ છે કે આઠ
પૈકીની ત્રણ એજન્સીઓને અગાઉ મેનપાવર પુરો પાડવા કોન્ટ્રાકટ અપાયો હતો.તમામ
એજન્સીઓએ મિનીમમ મંથલી સર્વિસ ચાર્જ રુપિયા ૭૨૯ જેટલો  ભર્યો હતો.ત્રણ એજન્સીઓને ચિઠ્ઠી ઉછાળીને કામ
અપાયુ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોટાભાગની જગ્યા ઉપર સીધી ભરતી
કરવાના બદલે આઉટ સોર્સિંગથી મેનપાવર પુરો પાડતી એજન્સીઓ પાસેથી જુદી જુદી જગ્યા
કરાર આધારીત ભરતીથી ભરવામાં આવે છે. કોર્પોરેશનના અર્બન અને કોમ્યુનિટી હેલ્થ
સેન્ટરમાં ૧ એપ્રિલ-૨૪થી ૩૧ સપ્ટેમ્બર-૨૫ સુધીના સમય માટે મારૃતિ ટ્રાવેલ્સને ૫૦
ટકા
, સૌમ્યા
એન્ટરપ્રાઈઝને ૨૫ ટકા અને ડી.આર.એન્ટરપ્રાઈઝને ૨૫ ટકા મુજબ વર્ક ઓર્ડર અપાયો હતો.આ
મુદત પુરી થતી હોવાથી વધુ બે વર્ષ માટે આઉટ સોર્સિંગથી સ્ટાફની ભરતી કરવા
પ્રક્રીયા કરાઈ હતી.દૈનિક લઘુત્તમ વેતન રુપિયા૪૮૭ 
પણ તમામ એજન્સીઓએ એક સરખી કિંમતથી ભર્યુ હતુ.એ મુજબ જોતા એક એજન્સી પાસેથી
૩૬ નો સ્ટાફ કોર્પોરેશન બે વર્ષ માટે મેળવશે.રજાના લાભ સાથે એજન્સી પ્રતિ કર્મચારી
મહીને રુપિયા ૧૮૯૨૩ રૃપિયા ચૂકવશે.અલ્ટ્રા મોર્ડન એજન્સી
, કલીન ઈન્ડિયા તથા
શાશ્વત સાફલ્ય પ્રા.લિ.ને ચિઠ્ઠી ઉછાળીને કામગીરી આપવા નિર્ણય કરાયો
હતો.કોર્પોરેશનના ઈતિહાસમાં આ બીજી વખત ચિઠ્ઠી ઉછાળીને વર્ગ-ચારના સ્ટાફની
આઉટ  સોર્સિંગથી ભરતી કરવામાં આવી છે.જે
બાબત મ્યુનિ.વર્તુળોમાં ચર્ચાનો વિષય બનવા પામી છે.

કઈ-કઈ એજન્સીને વર્ક ઓર્ડર અપાયો

કલીન ઈન્ડિયા,
ડી.આર.એન્ટરપ્રાઈઝ, એથોસ
એચ.આર.મેનેજમેન્ટ પ્રા.લિ.
,કુમાર
એજયુકેશન સોસાયટી
, સૌમ્યા
એન્ટરપ્રાઈઝ
, શાશ્વત
સાફલ્ય પ્રા.લિ.
, મારૃતિ
ટ્રાવેલ્સ અને અલ્ટ્રા મોર્ડન એજન્સી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
Next Post
સોનામાં આગ ઝરતી તેજી : રૂ.1,06,700 ની ટોચે | Gold sees explosive rise: Peaks at Rs 1 06 700

સોનામાં આગ ઝરતી તેજી : રૂ.1,06,700 ની ટોચે | Gold sees explosive rise: Peaks at Rs 1 06 700

શહેરના તમામ ૪૮ વોર્ડમાં બેસ્ટ સફાઈ કામદાર સ્પર્ધા યોજી ખાસ ઈન્સેન્ટીવ અપાશે | In all 48 wards of the…

શહેરના તમામ ૪૮ વોર્ડમાં બેસ્ટ સફાઈ કામદાર સ્પર્ધા યોજી ખાસ ઈન્સેન્ટીવ અપાશે | In all 48 wards of the...

‘હવે તો શ્વાન પણ આશીર્વાદ આપી રહ્યા છે, આખી દુનિયામાં ફેમસ…’ સુપ્રીમના જજનું નિવેદન ચર્ચામાં

'હવે તો શ્વાન પણ આશીર્વાદ આપી રહ્યા છે, આખી દુનિયામાં ફેમસ...' સુપ્રીમના જજનું નિવેદન ચર્ચામાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાલાસિનોરમાં દારૂની 10,428 બોટલ પર પોલીસ તંત્રએ રોડ રોલર ફેરવી દીધું | Police roll road roller over …

બાલાસિનોરમાં દારૂની 10,428 બોટલ પર પોલીસ તંત્રએ રોડ રોલર ફેરવી દીધું | Police roll road roller over …

9 months ago
પેટ્રોલ બાદ હવે ડીઝલમાં Isobutanol મિશ્ર કરવાની તૈયારી, જાણો તેની શું અસર થશે? | isobutanol in diese…

પેટ્રોલ બાદ હવે ડીઝલમાં Isobutanol મિશ્ર કરવાની તૈયારી, જાણો તેની શું અસર થશે? | isobutanol in diese…

1 year ago
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં પંપ હાઉસમાં સર્જાયેલી દુર્ઘટનામાં પાણીના સમ્પમાં પડી જતાં વેટર્નરી…

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં પંપ હાઉસમાં સર્જાયેલી દુર્ઘટનામાં પાણીના સમ્પમાં પડી જતાં વેટર્નરી…

6 months ago
વિધર્મી વારસદારને મિલકતમાં ઘુસાડવાના મામલે રામધૂન

વિધર્મી વારસદારને મિલકતમાં ઘુસાડવાના મામલે રામધૂન

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News