gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવસારી ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત અધિકારી પાસેથી રૂપિયા 1,02,46,949 અપ્રમાણસર મિલકત મળી | navsari reti…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
નવસારી ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત અધિકારી પાસેથી રૂપિયા 1,02,46,949 અપ્રમાણસર મિલકત મળી | navsari reti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Navsari corruption case : ACBએ નવસારી ખાણ ખનીજ વિભાગના તત્કાલીન મદદનીશ ભુસ્તરશાસ્ત્રી અને હાલ નિવૃત્ત અધિકારી સંદિપ મધુકર ખોપકર સામે અપ્રમાણસર મિલકત રાખવાના ગંભીર આક્ષેપોને આધારે ગુનો દાખલ કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ પોતાની કાયદેસરની આવકની સરખામણીમાં રૂપિયા 1,02,46,949 જેટલી ગેરકાયદેસર સંપત્તિ એકઠી કરી હતી. ACBની ઊંડાણપૂર્વકની તપાસમાં આ મામલો બહાર આવતા વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે.

મળતી માહિતી મુજબ સંદિપ ખોપકર દ્વારા જમા કરેલી આ મિલકત તેમની કુલ આવક કરતાં 62.13% જેટલી વધારે હોવાનું ખૂલ્યું છે. આ ગેરકાયદેસર સંપત્તિ માટે આરોપીએ ફરજ દરમ્યાન પદ અને સત્તાનો દુરુપયોગ કરીને વિવિધ સ્ત્રોતો દ્વારા ગેરકાયદેસર રીતે નાણાં મેળવ્યા હતા. આ નાણાંનો ઉપયોગ તેમણે સ્થાવર મિલકતો જેમ કે જમીન, મકાન તેમજ જંગમ મિલકતો જેમ કે વાહનો અને બેંક ખાતામાં જમા રકમ રૂપે કર્યો હતો. તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સંપત્તિનું કોઈ પણ કાયદેસર સ્ત્રોત મળ્યું નથી, જેનાથી કેસ વધુ ગંભીર બની રહ્યો છે.

આ મુદ્દે સરકારી ફરિયાદી તરીકે નવસારી ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે ફરિયાદ નોધાવી છે. ફરિયાદના આધારે આરોપી સામે કલમ 13(1)(ઇ) તેમજ કલમ 13(1)(બી) અને 13(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કેસની વધુ કાર્યવાહીમાં વડોદરાના માંજલપુર ખાતે સ્થિત આમ્રપાલી સોસાયટીના બી-71 માં રહેતા સંદિપ મધુકર ખોપકરને ACBએ 24 નવેમ્બર, 2025ના રોજ ધરપકડ કરી છે. ધરપકડ પછી તેમના બેંક ખાતા, મિલકતો તથા આર્થિક લેવડદેવડની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
જામનગરમાં નવો ફલાય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયાના બીજા દિવસે જ અકસ્માત સર્જાયો | An accident occurred the…

જામનગરમાં નવો ફલાય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયાના બીજા દિવસે જ અકસ્માત સર્જાયો | An accident occurred the...

જામનગરમાં મહાકાળી સર્કલ પાસે બે ટુ-વ્હીલર અથડાતાં એક સ્કૂટરના ચાલક યુવાનને ગંભીર ઈજા, પગની આંગળીઓ કપ…

જામનગરમાં મહાકાળી સર્કલ પાસે બે ટુ-વ્હીલર અથડાતાં એક સ્કૂટરના ચાલક યુવાનને ગંભીર ઈજા, પગની આંગળીઓ કપ...

જામજોધપુરમાં મોમાઈ માતાજીના મંદિર તેમજ બહુચરાજીના મંદિર પાસેથી વરલીમટકાનો જુગાર રમનારા બે બુકી પકડાય…

જામજોધપુરમાં મોમાઈ માતાજીના મંદિર તેમજ બહુચરાજીના મંદિર પાસેથી વરલીમટકાનો જુગાર રમનારા બે બુકી પકડાય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાબરકાંઠા જૂથ અથડામણઃ પોલીસે 60 લોકો સામે નામજોગ ગુનો દાખલ કરી 20ની કરી અટકાયત | Sabarkantha Violenc…

11 months ago
ઉત્તરપ્રદેશના લખીમપુરમાં પૂરપાટ વેન ટ્રકમાં ઘૂસી જતાં 10નાં મોત | 10 killed as floods van rams into …

4 months ago
ગરમ પાણીનું તપેલું ઊંધું પડી જતા દાઝી ગયેલી દોઢ વર્ષની બાળકીનું મોત | One and a half year old girl d…

9 months ago
LPG અને PNGની અછતને કારણે એલ્યુમિનિયમની અનેક ફેક્ટરીઓ બંધ | Several aluminum factories closed due to…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News