gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અલ નીનો આ વખતે ચોમાસું નહીં બગાડે… IMDના પૂર્વાનુમાન પૂર્વે અમેરિકાએ આપ્યા ગુડ ન્યૂઝ | el nino wil…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in INDIA
0 0
0
અલ નીનો આ વખતે ચોમાસું નહીં બગાડે… IMDના પૂર્વાનુમાન પૂર્વે અમેરિકાએ આપ્યા ગુડ ન્યૂઝ | el nino wil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Monsson Rain Forecast: ભારતના દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને લઇને એક સારા સમાચાર સામે આવ્યા છે. ચાલુ વર્ષે (2025) ચોમાસા પર અલ નીનો ઈફેક્ટની અસર નહીં થાય. માહિતી અનુસાર અમેરિકા સ્થિત નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફરિક એડમિનિસ્ટ્રેશન (NOAA)એ આ વખતે ઉનાળામાં અલ નીનો ઈફેક્ટની શક્યતાને નકારી કાઢી હતી.

અમેેેેેરિકન એજન્સી દ્વારા આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી ચોમાસાની ઋતુ માટે લાંબાગાળા માટે આગાહી જાહેર કરવા માટે ફક્ત એક અઠવાડિયું બાકી છે. હવામાન વિભાગે ચાલુ મહિનાની શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે આગામી ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ નહીં બને. 

અલ નીનો શું હોય છે?

અલ નીનો સધર્ન ઓસિલેશન (ENSO) એક સમુદ્રી-આબોહવાની ઘટના છે, જે વૈશ્વિક વાતાવરણીય પરિભ્રમણને પ્રભાવિત કરવામાં સક્ષમ મનાય છે. અલ નીનો સધર્ન ઓસિલેશનના ત્રણ તબક્કા છે. ગરમ સ્થિતિ (El Niño), તટસ્થ સ્થિતિ (Neutral) અને ઠંડી સ્થિતિ (La Niña).

આ ઘટના ખાસ કરીને ભારતમાં જૂન-સપ્ટેમ્બરની ચોમાસાની ઋતુને અસર કરે છે. ભારતમાં લગભગ 70% વરસાદ આ ચાર મહિના દરમિયાન જ પડે છે, જે ખરીફ પાકની વાવણી, જળાશયોના રિચાર્જિંગ અને એકંદરે અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ મનાય છે.

આ પણ વાંચો: ઘરેલુ હિંસામાં હંમેશા પતિ આરોપી હોય તેવું માનવું અયોગ્ય, દિલ્હી હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

લા નીના ચોમાસા પર સકારાત્મક અસર કરે છે

NOAAના એપ્રિલના અહેવાલ અનુસાર, ઉત્તરી ગોળાર્ધમાં આ ઉનાળાની ઋતુ દરમિયાન ENSO ની તટસ્થ પરિસ્થિતિઓ ચાલુ રહેશે. ઓગસ્ટ-ઓક્ટોબર 2025 દરમિયાન ENSO તટસ્થ રહેવાની શક્યતા 50 ટકાથી વધુ છે.

ઉલ્લેખનીય છે કે, લા નીના ચોમાસા પર સકારાત્મક અસર કરે છે, જેના કારણે સામાન્ય અથવા વધુ વરસાદ પડે છે. અલ નીનો ઓછા વરસાદ અથવા દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ સાથે સંકળાયેલો છે. જો કે, ઘણાં વર્ષોથી ENSO ની તટસ્થ પરિસ્થિતિઓ દરમિયાન ભારતમાં સામાન્ય અથવા સરેરાશથી વધુ વરસાદ નોંધાયેલો છે.

અલ નીનો આ વખતે ચોમાસું નહીં બગાડે... IMDના પૂર્વાનુમાન પૂર્વે અમેરિકાએ આપ્યા ગુડ ન્યૂઝ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષા : ઉત્તર પ્રદેશમાં વીજળી પડતાં બે બાળકોનાં મોત | Rain and snowfall in K…
INDIA

કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષા : ઉત્તર પ્રદેશમાં વીજળી પડતાં બે બાળકોનાં મોત | Rain and snowfall in K…

April 4, 2026
દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ડીઝલનો ભાવ 28ના વધારા સાથે રૂ.137ને પાર | Industrial diesel price in the country…
INDIA

દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ડીઝલનો ભાવ 28ના વધારા સાથે રૂ.137ને પાર | Industrial diesel price in the country…

April 4, 2026
ડાબી નહીં, જમણી બાજુ હૃદય, દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી | Heart problem rm…
INDIA

ડાબી નહીં, જમણી બાજુ હૃદય, દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી | Heart problem rm…

April 3, 2026
Next Post
બોરસદ પાલિકામાં 25.42 લાખના ખર્ચે બાગના નવિનિકરણનું કામ શરૂ | Garden renovation work begins in Borsa…

બોરસદ પાલિકામાં 25.42 લાખના ખર્ચે બાગના નવિનિકરણનું કામ શરૂ | Garden renovation work begins in Borsa...

વેપારીના પ્લોટ ઉપર પશુઓ બાંધી કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | Complaint of land grabbing by tyin…

વેપારીના પ્લોટ ઉપર પશુઓ બાંધી કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | Complaint of land grabbing by tyin...

આણંદમાં એક જ રાતમાં આગના ત્રણ બનાવ : 100 મરઘાના મોત | Three fire incidents in a single night in Anan…

આણંદમાં એક જ રાતમાં આગના ત્રણ બનાવ : 100 મરઘાના મોત | Three fire incidents in a single night in Anan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બહેનનાં લગ્નમાંથી પરત ફરતા 5 મિત્રોને કાળ ભરખી ગયો, આખું ગામ હિબકે ચડ્યું | gohana accident 5 youths…

બહેનનાં લગ્નમાંથી પરત ફરતા 5 મિત્રોને કાળ ભરખી ગયો, આખું ગામ હિબકે ચડ્યું | gohana accident 5 youths…

2 months ago
વૉટરપ્રૂફ ડોમની સુવિધાનો લાભ મેળવીને તંત્રનો આભાર વ્યક્ત કરતા યાત્રિકો

વૉટરપ્રૂફ ડોમની સુવિધાનો લાભ મેળવીને તંત્રનો આભાર વ્યક્ત કરતા યાત્રિકો

7 months ago
રાજસ્થાનમાં મોટો અકસ્માત, શાહાબાદમાં ટ્રક અને બસ વચ્ચે ભયંકર ટક્કર, 6 મુસાફરના મોત, 24ને ઈજા | many …

રાજસ્થાનમાં મોટો અકસ્માત, શાહાબાદમાં ટ્રક અને બસ વચ્ચે ભયંકર ટક્કર, 6 મુસાફરના મોત, 24ને ઈજા | many …

9 months ago
સાવધાન! સુરતમાં હવે હોટલ-રેસ્ટોરન્ટમાં ‘એનાલોગ પનીર’ના બોર્ડ મારવા ફરજિયાત, ભેળસેળિયાઓ સામે તંત્ર સજ…

સાવધાન! સુરતમાં હવે હોટલ-રેસ્ટોરન્ટમાં ‘એનાલોગ પનીર’ના બોર્ડ મારવા ફરજિયાત, ભેળસેળિયાઓ સામે તંત્ર સજ…

1 day ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News