gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અસલી નોટોની વચ્ચે નકલી નોટનો ખેલ: રાજકોટમાં ટોળકીએ જબરું મગજ વાપર્યું, આંગડીયા પેઢીને જ છેતરી, જેતપુ…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
અસલી નોટોની વચ્ચે નકલી નોટનો ખેલ: રાજકોટમાં ટોળકીએ જબરું મગજ વાપર્યું, આંગડીયા પેઢીને જ છેતરી, જેતપુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot News : ગુજરાતના રાજકોટમાં નકલી ચલણી નોટોની હેરાફેરી કરતી ટોળકીને શહેર પોલીસ ઝડપી પાડી છે. આરોપી દ્વારા  રૂ.500 નોટોના બંડલમાં અસલી નોટોની વચ્ચે નકલી નોટો મૂકીને જેતપુર સહિતના વિસ્તારમાં આગાડીયા પેઢીઓમાં આંગડીયું કરાવતા હતા. પોલીસે  રૂ.500ની 12 નકલી નોટો, મોબાઈલ જપ્ત કરીને ત્રણેય આરોપી વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

500 રૂપિયાના બંડલમાં બનાવટી નોટો મૂકીને કરી છેતરપિંડી

મળતી માહિતી મુજબ, જેતપુરની એક આંગડીયા પેઢીના નીકેશ ચંદનાણી નામના વ્યક્તિએ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે, ગત 13 એપ્રિલના રોજ અમારી પેઢીમાં રવિ નામના વ્યક્તિએ 10 લાખનું આંગડીયુ કરાવ્યું હતું. રવિએ આપેલા રૂ. 500ની નોટોના બંડલમાં કુલ 12 નોટો ખોટી હોવાનું જણાઈ આવ્યું હતું. જોકે, આ મામલે નીકેશે રવિ ડોબરીયાને વાત કરતા તેને પૈસા બદલવા મિત્રને મોકલશે તેમ કહ્યું હતું. 

સમગ્ર મામલે પોલીસને જાણ થતાં આંગડીયા પેઢી આગળ વૉચ ગોઠવી હતી. આ દરમિયાન રવિ ડોબરીયા જ્યારે નકલી નોટો લેવા માટે જાય છે, ત્યારે પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવે છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં 24 જિલ્લામાં બે દિવસ ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે, કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી

પોલીસે નકલી નોટો અંગે પૂછતાં રવિએ જણાવ્યું હતું કે, ‘ધોરાજીના મારા મિત્રએ 10 લાખ રૂપિયાના બંડલમાં રૂ.500ની નકલી નોટો ઉમેરી હતી અને પછી આંગડીયુ કર્યું હતું. તેણે મને નકલી નોટો બદલવા માટે મોકલો હતો.’ સમગ્ર મામલે જેતપુર સિટી પોલીસે તપાસ કરીને મુખ્ય સૂત્રધાર ધોરાજીના શખ્સ સહિત ત્રણેય આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહ હાથ ધરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર: માધવપુર ઘેડના મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે, 650થી વધુ ખેલાડીઓ લેશે ભાગ | Madhavpur…
GUJARAT

પોરબંદર: માધવપુર ઘેડના મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે, 650થી વધુ ખેલાડીઓ લેશે ભાગ | Madhavpur…

March 26, 2026
‘નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..’, અસહ્ય ત્રાસ આપનારા સાસરિયાઓ સામે પરિણીતાએ વેજલપુરમાં નોંધાવી ફર…
GUJARAT

‘નમાજ પઢતી ત્યારે નણંદ લાત મારતી..’, અસહ્ય ત્રાસ આપનારા સાસરિયાઓ સામે પરિણીતાએ વેજલપુરમાં નોંધાવી ફર…

March 26, 2026
અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…
GUJARAT

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…

March 26, 2026
Next Post
ગુજરાતમાં 24 જિલ્લામાં બે દિવસ ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે, કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી |…

ગુજરાતમાં 24 જિલ્લામાં બે દિવસ ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે, કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી |...

વડોદરામાં રાત્રે કેમિકલયુક્ત દુર્ગંધથી લોકો પરેશાન : એર મોનીટરીંગ ક્વોલિટી સ્ટેશન સ્થાપવામાં વિલંબ |…

વડોદરામાં રાત્રે કેમિકલયુક્ત દુર્ગંધથી લોકો પરેશાન : એર મોનીટરીંગ ક્વોલિટી સ્ટેશન સ્થાપવામાં વિલંબ |...

વડોદરામાં બોગસ ફાયર એનઓસી મામલે અરજીના આધારે રાવપુરા પોલીસે તપાસ આરંભી | Raopura police starts inves…

વડોદરામાં બોગસ ફાયર એનઓસી મામલે અરજીના આધારે રાવપુરા પોલીસે તપાસ આરંભી | Raopura police starts inves...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ACBની ટ્રેપ: નિવૃત્ત પ્રિન્સિપાલની ફાઈલો પાસ કરવા રૂ. 3 લાખની લાંચ માગી, કોલજનો વોચમેન ઝડ…

અમદાવાદમાં ACBની ટ્રેપ: નિવૃત્ત પ્રિન્સિપાલની ફાઈલો પાસ કરવા રૂ. 3 લાખની લાંચ માગી, કોલજનો વોચમેન ઝડ…

3 months ago
MSUમાં હોસ્ટેલ એડમિશનમાં કોમર્સના વિદ્યાર્થીઓ સાથે અન્યાય, ગત વર્ષ કરતા બેઠકો ઘટાડી દેવાયાનો આક્ષેપ …

MSUમાં હોસ્ટેલ એડમિશનમાં કોમર્સના વિદ્યાર્થીઓ સાથે અન્યાય, ગત વર્ષ કરતા બેઠકો ઘટાડી દેવાયાનો આક્ષેપ …

8 months ago
જામનગરમાં નુરી ચોકડી પાસે ભેળની રેકડી ચલાવતા પિતા-પુત્ર અને ભાઈ-ભાભી સહિત 4 વ્યક્તિ પર હિચકારો હુમલો…

જામનગરમાં નુરી ચોકડી પાસે ભેળની રેકડી ચલાવતા પિતા-પુત્ર અને ભાઈ-ભાભી સહિત 4 વ્યક્તિ પર હિચકારો હુમલો…

5 months ago
ચિકન નેક બન્યું ‘અભેદ્ય કિલ્લો’: બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે ભારતે બોર્ડર પર બનાવી 12 ફૂટ ઊંચી સ્માર્…

ચિકન નેક બન્યું ‘અભેદ્ય કિલ્લો’: બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે ભારતે બોર્ડર પર બનાવી 12 ફૂટ ઊંચી સ્માર્…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News