gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ACBની ટ્રેપ: નિવૃત્ત પ્રિન્સિપાલની ફાઈલો પાસ કરવા રૂ. 3 લાખની લાંચ માગી, કોલજનો વોચમેન ઝડ…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ACBની ટ્રેપ: નિવૃત્ત પ્રિન્સિપાલની ફાઈલો પાસ કરવા રૂ. 3 લાખની લાંચ માગી, કોલજનો વોચમેન ઝડ…
5
VIEWS
Share on FacebookShare on Twitter

ACB Trap in Ahmedabad College: અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી પંકજ વિદ્યાલય કેમ્પસની કોલેજમાં ભ્રષ્ટાચારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નિવૃત્ત ઇન્ચાર્જ પ્રિન્સિપાલના પેન્શન અને જી.પી.એફ.ના નાણાં છૂટા કરવા માટે 5 લાખ રૂપિયાની લાંચ માંગનાર ટ્રસ્ટી અને તેના વતી નાણાં સ્વીકારનાર વોચમેનને ACBએ છટકું ગોઠવીને ઝડપી લીધા છે. આ ટ્રેપ દરમિયાન વોચમેન 3 લાખ રૂપિયાની રોકડ સાથે રંગેહાથ પકડાઈ ગયો હતો, જ્યારે મુખ્ય આરોપી ટ્રસ્ટી સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો: બિનખેતી (NA) પરવાનગી વખતે કલેક્ટર જમીનના ટાઈટલની તપાસ કરી શકે નહીં

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, ફરિયાદી એમ.એમ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, ગુલબાઈ ટેકરા ખાતેથી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા છે. નિવૃત્તિ બાદ તેમના હકના પેન્શન, GPF અને રજાના રોકડ રૂપાંતરની ફાઈલોમાં સહી કરવાના બદલામાં કોલેજના ટ્રસ્ટી તિમિર અમીને ફરિયાદી પાસે પાંચ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જે પૈકી બે લાખ રૂપિયા અગાઉ સ્વીકારી લેવામાં આવ્યા હતા અને બાકીના ત્રણ લાખ રૂપિયાની અવારનવાર ઉઘરાણી કરવામાં આવતી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદને આધારે એસીબી.એ છટકું ગોઠવીને ટ્રસ્ટી તિમિરે આ લાંચની રકમ કોલેજના વોચમેન મુરલીમનોહર રામલાલજી ઝંડોલને આપી દેવા જણાવ્યું હતું.

આ પછી જ્યારે વોચમેને ટ્રસ્ટી વતી ફરિયાદી સાથે વાતચીત કરી ત્રણ લાખ રૂપિયાની રકમ સ્વીકારી, ત્યારે જ એસીબીએ તેને દબોચી લીધો હતો. જોકે, ટ્રેપ અંગે જાણ થતાં મુખ્ય આરોપી ટ્રસ્ટી તિમિર અમીન સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. એસીબીએ લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી છે અને બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
જર્મનીના અર્થતંત્રમાં પણ ભારતીય પ્રોફેશનલ્સનો દબદબો; અમેરિકન, આયરિશ અને જર્મનો પણ સરેરાશ પગારમાં પાછ…

જર્મનીના અર્થતંત્રમાં પણ ભારતીય પ્રોફેશનલ્સનો દબદબો; અમેરિકન, આયરિશ અને જર્મનો પણ સરેરાશ પગારમાં પાછ...

કાલોલ પોલીસ અને ભાજપના કારોબારી અધ્યક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ | Kalol: …

કાલોલ પોલીસ અને ભાજપના કારોબારી અધ્યક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ | Kalol: ...

જમ્મુ કાશ્મીરના બિલાવરમાં અથડામણ, ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની આશંકા, સર્ચ ઓપરેશન શરુ | encounter has s…

જમ્મુ કાશ્મીરના બિલાવરમાં અથડામણ, ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની આશંકા, સર્ચ ઓપરેશન શરુ | encounter has s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2 લાખનો આંકડો સ્પર્શતા જ ચાંદીમાં મોટો કડાકો, ઓલ ટાઈમ હાઈથી રૂ. 9000 સસ્તી થઈ | Silver sees big drop…

2 લાખનો આંકડો સ્પર્શતા જ ચાંદીમાં મોટો કડાકો, ઓલ ટાઈમ હાઈથી રૂ. 9000 સસ્તી થઈ | Silver sees big drop…

10 months ago
વેપાર તાણથી ઓકટોબરમાં અમેરિકા ખાતે ચીનની નિકાસમાં 25 ટકાનો જંગી ઘટાડો | China’s exports to the US pl…

વેપાર તાણથી ઓકટોબરમાં અમેરિકા ખાતે ચીનની નિકાસમાં 25 ટકાનો જંગી ઘટાડો | China’s exports to the US pl…

11 months ago
તારાપુરના જીચકા ગામમાં તરછોડેલા નવજાતને સગીરાએ જન્મ આપ્યાનું ખૂલ્યું | that a minor girl gave birth …

તારાપુરના જીચકા ગામમાં તરછોડેલા નવજાતને સગીરાએ જન્મ આપ્યાનું ખૂલ્યું | that a minor girl gave birth …

1 year ago
ભાવનગરમાં છેલ્લા 5 માસથી સિટી બસ સેવા બંધ, 100 ઇ-બસ હજુ આવી નથી | bus service has been suspended in …

ભાવનગરમાં છેલ્લા 5 માસથી સિટી બસ સેવા બંધ, 100 ઇ-બસ હજુ આવી નથી | bus service has been suspended in …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News