gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં 24 જિલ્લામાં બે દિવસ ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે, કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી |…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં 24 જિલ્લામાં બે દિવસ ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે, કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Weather Update : ગુજરાતભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે આજે શુક્રવારે (18 એપ્રિલ, 2025) કચ્છ અને રાજકોટ જિલ્લામાં હીટવેવનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં આગામી 7 દિવસ ગરમી અને ભારે પવનને લઈને આગાહી કરી છે. જેમાં આવતીકાલે શનિવાર અને રવિવારે કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 24 જિલ્લામાં ધૂળની ડમરી ઉડે તેવો પવન ફૂંકાવવાની આગાહી કરી છે. તેવામાં રાજ્યભરના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં આગામી 24 કલાક બાદ 2 દિવસમાં 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે. જ્યારે આવતીકાલે શનિવારે અમદાવાદમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. 

આવતીકાલથી બે દિવસ ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળી શકે છે, ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે. જેમાં 19-20 એપ્રિલના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, અરવલ્લી જિલ્લાના ધૂળની ડમરી ઉડે તેવો પવન રહેશે. 

ગુજરાતમાં 24 જિલ્લામાં બે દિવસ ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે, કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી 2 - image

જ્યારે 21 એપ્રિલના રોજ રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. આ પછી 22 એપ્રિલથી 24 એપ્રિલ સુધી ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળુ હવામાન રહેશે. જ્યારે આવતીકાલથી બે દિવસ પવન ફૂંકાવવાની આગાહી છે, ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચો: ગુજરાત સરકારની ઈલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત, ટેક્સ ઘટીને માત્ર 1% થઈ ગયો

રાજ્યના વિવિધ સ્થળોએ આજે શુક્રવારે સવારના 8:30 વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મહત્તમ તાપમાન કંડલા ઍરપોર્ટમાં 44.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ભુજમાં 41.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી, રાજકોટમાં 42.9 ડિગ્રી, ડીસામાં 40.2 ડિગ્રી, અમદાવાદામાં 41.8 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી, અમરેલીમાં 42.5 ડિગ્રી, વડોદરામાં 39.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: વાસણામાં સાયકલ ચોરીના આક્ષેપે સગીરોને માર માર્યાનો આરોપ, બચાવમાં આવેલી યુવતીઓ સાથે પોલીસનું…
GUJARAT

અમદાવાદ: વાસણામાં સાયકલ ચોરીના આક્ષેપે સગીરોને માર માર્યાનો આરોપ, બચાવમાં આવેલી યુવતીઓ સાથે પોલીસનું…

May 10, 2026
જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર…
GUJARAT

જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર…

May 10, 2026
VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…
GUJARAT

VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…

May 10, 2026
Next Post
વડોદરામાં રાત્રે કેમિકલયુક્ત દુર્ગંધથી લોકો પરેશાન : એર મોનીટરીંગ ક્વોલિટી સ્ટેશન સ્થાપવામાં વિલંબ |…

વડોદરામાં રાત્રે કેમિકલયુક્ત દુર્ગંધથી લોકો પરેશાન : એર મોનીટરીંગ ક્વોલિટી સ્ટેશન સ્થાપવામાં વિલંબ |...

વડોદરામાં બોગસ ફાયર એનઓસી મામલે અરજીના આધારે રાવપુરા પોલીસે તપાસ આરંભી | Raopura police starts inves…

વડોદરામાં બોગસ ફાયર એનઓસી મામલે અરજીના આધારે રાવપુરા પોલીસે તપાસ આરંભી | Raopura police starts inves...

અમદાવાદ પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો રીઢો ગુનેગાર, ગઈકાલે ચોરને પકડી પોલીસે મોટે ઉપાડે લૂંટી હતી વાહ…

અમદાવાદ પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો રીઢો ગુનેગાર, ગઈકાલે ચોરને પકડી પોલીસે મોટે ઉપાડે લૂંટી હતી વાહ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેસ્ટોરન્ટમાં જમતા પહેલા ચેતજો! જો બિલમાં ‘LPG ચાર્જ’ દેખાય તો પૈસા આપતા નહીં, કેન્દ્રનો આદેશ | Govt…

રેસ્ટોરન્ટમાં જમતા પહેલા ચેતજો! જો બિલમાં ‘LPG ચાર્જ’ દેખાય તો પૈસા આપતા નહીં, કેન્દ્રનો આદેશ | Govt…

2 months ago
બેંગ્લુરુમાં ચેકિંગના બહાને કોરિયન મહિલાની છેડતી કરનાર એરપોર્ટ સ્ટાફકર્મીની ધરપકડ | Bengaluru airpor…

બેંગ્લુરુમાં ચેકિંગના બહાને કોરિયન મહિલાની છેડતી કરનાર એરપોર્ટ સ્ટાફકર્મીની ધરપકડ | Bengaluru airpor…

4 months ago
સણસોલી પાસે બાઈક પરથી પડેલી યુવતી પર ટ્રક ફરી વળતા મોત | A young woman who fell from her bike near S…

સણસોલી પાસે બાઈક પરથી પડેલી યુવતી પર ટ્રક ફરી વળતા મોત | A young woman who fell from her bike near S…

8 months ago
આણંદ જિલ્લાના સરકારી તબીબો આરોગ્ય દિવસે માસ સીએલ પર | Government doctors of Anand district on mass CL on Health Day

આણંદ જિલ્લાના સરકારી તબીબો આરોગ્ય દિવસે માસ સીએલ પર | Government doctors of Anand district on mass CL on Health Day

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News