gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અસામાજિક અને દારૂની પ્રવૃતિ સાથે સંડોવાયેલા 7 શખ્સ પાસા તળે જેલમાં ધકેલાયા | 7 people involved in an…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
અસામાજિક અને દારૂની પ્રવૃતિ સાથે સંડોવાયેલા 7 શખ્સ પાસા તળે જેલમાં ધકેલાયા | 7 people involved in an…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભાવનગર જિલ્લા પોલીસની કાર્યવાહી

– લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ગંગાજળીયા, વરતેજ, તળાજા પોલીસ સ્ટેશનમાં શખ્સો વિરૂધ્ધ ગુના નોંધાયા હતા.

ભાવનગર : ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ ઇસમોને તથા માથાભારે ઇસમની ભાવનગર જીલ્લા પોલીસે પાસા હેઠળ અટકાયત કરી અલગ-અલગ જેલમાં મોકલી આપ્યા હતા. 

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ગંગાજળીયા પોલીસ સ્ટેશન, વરતેજ પોલીસ સ્ટેશન તથા તળાજા પોલીસ સ્ટેશન દ્વારા અગાઉ ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસરની પ્રવૃતિ તથા શરીર સંબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ ભાવનગર તરફ મોકલી આપવામાં આવી હતી. હતી.જે અંગે જીલ્લા મેજીસ્ટ્રેટ ભાવનગરએ પાસા દરખાસ્ત માન્ય રાખી નટુ બાબુભાઇ મકવાણા ( રહે.જુના રાજપરા, તા.તળાજા ),વિશાલ ઉર્ફે ડી ભરતભાઇ ચૌહાણ ( રહે.રામાપીરના મંદિર સામે, પોપટનગર, કરચલીયા પરા, ભાવનગર),વિજય ભુપતભાઇ પરમાર (રહે.મફતનગર,હનુમાનજી મંદિરની પાસે,ફુલસર, ભાવનગર ), વિક્રમ ઉર્ફે વિકો ભુપતભાઇ ચૌહાણ ( રહે.નિશાળની બાજુમાં, સોડવદરા ), અજય ગોપાભાઇ ચૌહાણ (રહે.કરમેશ્વર નિશાળની પાછળ, ગણેશગઢ, ચિત્રા, ભાવનગર મુળ-વરલ ગામ તા.શિહોર), ગોપાલ ઉર્ફે ભોલો નટુભાઇ ચૌહાણ (રહે.સોડવદરા તા.જી.ભાવનગર), ભાવેશ ઉર્ફે ભોલો ગોવિંદભાઇ કોતર ( રહે.સીડી શેરી, ટીમાણા તા.તળાજા) સામે પાસા વોરંટ ઇશ્યુ કરતા ભાવનગર પોલીસે  પાસા વોરંટની બજવણી કરી ગુજરાત રાજયની અલગ-અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડૂતોના હકમાં કોર્ટનો મોટો નિર્ણય: મહેસાણામાં જમીન સંપાદનનું વળતર ન ચૂકવતા નર્મદા યોજનાની કચેરીને સ…
GUJARAT

April 4, 2026
ગુજરાતની અદાલતોમાં AIના ઉપયોગને લઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો કયા કયા કામો પર મુકાઈ રોક? | Gujarat…

હોટલમાં પનીરના નામે ‘એનાલોગ’ તો નથી પીરસાઈ રહ્યું ને? રાજ્ય સરકારનો મોટો આદેશ | Gujarat FDCA New Gui…

Next Post
ધ્રાંગધ્રા હાઈવે પરથી બે ગાડીમાંથી 4 બંદૂક અને 41 કારતૂસ સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with…

ધ્રાંગધ્રા હાઈવે પરથી બે ગાડીમાંથી 4 બંદૂક અને 41 કારતૂસ સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with...

સરદાર પટેલ યુનિવસટીના ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક અને મહિલા કર્મચારીનો ‘પ્રેમાલાપ’ | ‘Love affair’ betwe…

સરદાર પટેલ યુનિવસટીના ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક અને મહિલા કર્મચારીનો 'પ્રેમાલાપ' | 'Love affair' betwe...

જંત્રાલ ગામથી ચાઈનીઝ દોરીના 48 ફિરકા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 48 strands of Chinese rope…

જંત્રાલ ગામથી ચાઈનીઝ દોરીના 48 ફિરકા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 48 strands of Chinese rope...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીન ભારતને રેર અર્થ, ખાતર, બોરિંગ મશીન આયાતની મંજૂરી આપશે | China will allow India to import rare ea…

8 months ago
ઓનલાઈન ગેમિંગ કંપનીઓમાં છેલ્લા પાંચ વર્ષમાં એક અબજ ડોલરનું રોકાણ થયાનો દાવો | Claims that one billio…

ગુજરાતના આ વિસ્તારમાં દરેક ઘરમાં જોવા મળશે ઊંધી દિશામાં ફરતી ઘડિયાળ, જાણો શું છે મામલો | Reverse Tic…

પ્લોટમાં એક જ મંજૂરી પર જુદાં જુદાં એકમો ભાડે ચલાવતા જીઆઈડીસીના પ્લોટ માલિકો | Misuse of GIDC plot b…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News