gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા હાઈવે પરથી બે ગાડીમાંથી 4 બંદૂક અને 41 કારતૂસ સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા હાઈવે પરથી બે ગાડીમાંથી 4 બંદૂક અને 41 કારતૂસ સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સુરેન્દ્રનગર અને પેરોલ ફર્લોન ટીમનું સંયુક્ત ઓપરેશન

– માળિયાના શખ્સો હથિયારો સાથે પાટડીના ગેડીયામાં ઝઘડો કરવા ગયા હતા, પરત ફરતી વખતે ઝડપાઇ ગયા

ધ્રાંગધ્રા : રેન્દ્રનગર એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ધ્રાંગધ્રા હાઈવે પર ગુરુકુળ ચોકડી પાસેથી ગેરકાયદેસર હથિયારોનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે બે શંકાસ્પદ કારને અટકાવી તલાશી લેતા તેમાંથી ૦૪ બંદૂક અને ૪૧ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ મામલે પોલીસે કુલ રૂ. ૧૦.૨૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

એલ.સી.બી ટીમ અને પેરોલ ફર્લોે ટીમના સ્ટાફે બાતમીને આધારે ધ્રાંગધ્રા હાઇવે પર ગુરુકુળ ચોકડી પાસે વોચ ગોઠવી માલવણ તરફથી આવતી અલગ અલગ નંબરોની બે કારને રોકી તલાશી લેતા બંને કારમાંથી ૪ બંદૂક તથા ૪૧ જીવતા કાટઝ સાથે (૧) સમશેરભાઈ જાકુબભાઈ જેડા (૨) સિકંદર જાનમહંમદભાઇ જેડા (૩) દીનમહમદ તાજમહમદભાઈ ભટ્ટી (ત્રણેય રહે માળિયા, મોરબી)ને ઝડપી લીધા હતા. જ્યારે આ રેઇડ દરમિયાન (૧) આસિફભાઈ સકુરભાઈ જેડા (૨) અઝહર અલીમહમદ જેડા નાશી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે પાંચ શખ્સ વિરૂદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી હાથ ધરી છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે, આ શખ્સો પાટડીના ગેડીયા ગામે હથિયારો સાથે ઝઘડો કરવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

ઝડપાયેલ મુદ્દામાલની વિગતો

ફોર્ચ્યુનરમાંથી ઝડપાયેલા સિકંદર જાનમહંમદ જેડા અને દીનમહંમદ તાજમહમદ ભટ્ટી પાસેથી ૦૧ સિંગલ બેરલ બંદૂક (રૂ.૫૦૦૦), ૧૦ જીવતા કાટઝ (રૂ. ૧૦૦૦), ૨-મોબાઇલ (રૂ.૫૫૦૦) તથા કાર (રૂ. ૫,૦૦,૦૦૦) સહિત રૂ.૫.૧૧ લાખનો મુદામાલ કબજે કર્યો, તેમજ કિયા સેલટોસ કારમાંથી સમશેર જાકુબભાઈ જેડાને ૦૩ હાથ બનાવટની બંદૂક (રૂ.૯૦૦૦), ૩૧ જીવતા કાટઝ (રૂ.૩૧૦૦), કાર (રૂ.૫,૦૦,૦૦૦) સહિત રૂ.૫.૧૨ લાખનો મુદામાલ કબજે કર્યોે હતો. બંને કારમાંથી કુલ રૂ.૧૦.૨૩ લાખનો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…
GUJARAT

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

June 30, 2026
Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi
GUJARAT

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

June 30, 2026
इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
Next Post
સરદાર પટેલ યુનિવસટીના ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક અને મહિલા કર્મચારીનો ‘પ્રેમાલાપ’ | ‘Love affair’ betwe…

સરદાર પટેલ યુનિવસટીના ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક અને મહિલા કર્મચારીનો 'પ્રેમાલાપ' | 'Love affair' betwe...

જંત્રાલ ગામથી ચાઈનીઝ દોરીના 48 ફિરકા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 48 strands of Chinese rope…

જંત્રાલ ગામથી ચાઈનીઝ દોરીના 48 ફિરકા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 48 strands of Chinese rope...

ધ્રાંગધ્રા ડિવિઝનમાંથી પકડાયેલા રૂ. 1.12 કરોડના દારૂનો નાશ કરાયો | Liquor worth Rs 1 12 crore seized…

ધ્રાંગધ્રા ડિવિઝનમાંથી પકડાયેલા રૂ. 1.12 કરોડના દારૂનો નાશ કરાયો | Liquor worth Rs 1 12 crore seized...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશભરમાં વેચાતી 167 દવાઓના નમૂના ફેલ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું એલર્ટ | 167 medicine samples …

દેશભરમાં વેચાતી 167 દવાઓના નમૂના ફેલ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું એલર્ટ | 167 medicine samples …

5 months ago
આજે નંદેસરીનો એક્યુઆઈફરી ઓરેન્જ ઝોનમાં, કાર્યવાહી છતાં સ્પષ્ટ ઘટાડો કેમ નહીં | Today Nandesari aquif…

આજે નંદેસરીનો એક્યુઆઈફરી ઓરેન્જ ઝોનમાં, કાર્યવાહી છતાં સ્પષ્ટ ઘટાડો કેમ નહીં | Today Nandesari aquif…

4 months ago
કચ્છના 4 ટોલનાકા સોમવાર સુધી ટોલ ફ્રી જાહેર, ‘નો રોડ-નો ટોલ’ આંદોલનની અસર, પેચવર્કનું કામ શરૂ | kutc…

કચ્છના 4 ટોલનાકા સોમવાર સુધી ટોલ ફ્રી જાહેર, ‘નો રોડ-નો ટોલ’ આંદોલનની અસર, પેચવર્કનું કામ શરૂ | kutc…

10 months ago
દેશમાં દર પાંચમા કિશોરને ડિપ્રેશન : પાંચ વર્ષમાં 30 ટકાની વૃદ્ધિ | Every fifth teenager in the count…

દેશમાં દર પાંચમા કિશોરને ડિપ્રેશન : પાંચ વર્ષમાં 30 ટકાની વૃદ્ધિ | Every fifth teenager in the count…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News