gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્લોટમાં એક જ મંજૂરી પર જુદાં જુદાં એકમો ભાડે ચલાવતા જીઆઈડીસીના પ્લોટ માલિકો | Misuse of GIDC plot b…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
પ્લોટમાં એક જ મંજૂરી પર જુદાં જુદાં એકમો ભાડે ચલાવતા જીઆઈડીસીના પ્લોટ માલિકો | Misuse of GIDC plot b…
2
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી)અમદાવાદ, મંગળવાર 

ગુજરાત ઔદ્યોગિક વસાહતમાં ભાડા પટ્ટેથી આપેલા પ્લોટની જગ્યા અન્યને પેટા ભાડે આપવામાં આવે તો લીઝ ડીડ કેન્સલ કરી દેવાનો નિયમ હોવા છતા ગુજરાતની ઔદ્યોગિક વસાહતોમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની એક જ મંજૂરી પર જુદાં જુદાં અનેક યુનિટ ચાલતા હોવાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. વટવામાં જિન્દાલ ટેક્સોફેબના એકમમાં પણ દસથી બાર જણાને પેટા ભાડે આપીને જુદાં જુદાં એકમો જીપીસીબીની પૂર્વમંજૂરી વિના ચલાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પૂર્વ મંજૂરી વિના આ પ્રકારના અનેક એકમો ગુજરાતની વટવા સહિતની ઔદ્યોગિક વસાહતોમાં ધમધમી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.  જિન્દાલ ટેક્સોફેબના એકમમં અત્યાર રોઝ લેબ તરીકે ઓળખાતું એકમ ચાલી રહ્યું હવાનું જાણવા મળી રહ્યું છે. 

જીઆઈડીસીના જાણકારોનું કહેવું છે કે આ પ્રકારના એકમો માટે અલગ અલગ સીઈટીપી લેવું પડે છે. તેમ જ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની અલગથી પરવાનગી લેવાની આવે છે. પરંતુ મંજૂરી લીધા વિના જ આ એકમો ચલાવવામાં આવી રહ્યા ચે. તેને માટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પૂર્વ મંજૂરી લેવામાં આવતી નથી. આ પ્રકારના એકમો અંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને ફરિયાદ કરવામાં આવે તો તેવા સંજોગોમાં જીપીસીબી માત્ર નોટિસ ઓફ ડાયરેક્શન આપીને બધું જ ચલાવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. બાર જણને પેટા ભાડાપટ્ટે (સબ લેટ) જમીન આપવામાં આવી હોય તો તેવા સંજોગોમાં દસથી બાર જણાએ અલગથી જીપીસીબી પાસેથી મંજૂરી લેવી પડશે. 

જીઆઈડીસીે લીઝ પર આપેલો પ્લોટ પેટા ભાડે આપનાર કંપનીની લીઝ કેન્સલ કરી દેવામાં આવે છે. બીજીતરફ જીપીસીબીમાં કેમિકલ કે ટેક્સટાઈલમાં અલગ અલગ મંજૂરી લેવા માટે અલગ અલગ પ્રોસિજર કરવી પડે છે. આ મંજૂરી મળવામાં લાંબો સમય લાગી જતો હોવાથી પણ કેટલાક લોકો એક જ મંજૂરી પર તેમના મુખ્ય એકમની અંદર અનેક એકમો ચલાવે છે. તેને માટે સીઈટીપીના સંચાલકો સાથે સમજૂતી કરી લેવામાં આવતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

બીજું, જીપીસીબી આ અંગે ખુલાસો માગે તો પણ કંપનીો જવાબ આપવામાં વિલંબ કરીને ટાઈમપાસ કરતી આવી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં આ પ્રકારના એકમોને ક્લોઝર આપી દેવું જોઈએ પરંતુ તેમ જવાબદાર અધિકારીઓ કરતાં ખચકાઈ રહ્યા છે તે ચોક્કસ નિર્દેશ આપી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
છ વર્ષની બાળકીના પેટમાંથી વાળની ગાંઠ દૂર કરાઇ | Hairball removed from six year old girl’s stomach

છ વર્ષની બાળકીના પેટમાંથી વાળની ગાંઠ દૂર કરાઇ | Hairball removed from six year old girl's stomach

નકલી નોટોના કૌભાંડમાં હૈદરની હૈદરાબાદ જેલમાંથી ધરપકડ | duplicae currency racket haider arrested from…

નકલી નોટોના કૌભાંડમાં હૈદરની હૈદરાબાદ જેલમાંથી ધરપકડ | duplicae currency racket haider arrested from...

બેન્કમાં નોકરી કરતા યુવકની લાશ પી.જી.ના રૃમમાંથી મળી | The body of a young man working in a bank was…

બેન્કમાં નોકરી કરતા યુવકની લાશ પી.જી.ના રૃમમાંથી મળી | The body of a young man working in a bank was...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલીતાણાના આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા

પાલીતાણાના આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા

1 year ago
તારીખ પર તારીખ જેવી કામગીરી, વસ્ત્રાપુર તળાવ વીસ મહીનાથી બંધ, હજુ ત્રણ મહીના સુધી કામગીરી ચાલશે | Da…

તારીખ પર તારીખ જેવી કામગીરી, વસ્ત્રાપુર તળાવ વીસ મહીનાથી બંધ, હજુ ત્રણ મહીના સુધી કામગીરી ચાલશે | Da…

11 months ago
મનપા દ્વારા એક માસમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 153.3 કિલો જથ્થો જપ્ત | Municipal Corporation seizes 15…

મનપા દ્વારા એક માસમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 153.3 કિલો જથ્થો જપ્ત | Municipal Corporation seizes 15…

1 year ago
મણિપુરમાં 90 હથિયારો અને 700 વિસ્ફોટક સામગ્રી જપ્ત | 90 arms and 700 explosives seized in Manipur

મણિપુરમાં 90 હથિયારો અને 700 વિસ્ફોટક સામગ્રી જપ્ત | 90 arms and 700 explosives seized in Manipur

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News