gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અહો આશ્ચર્યમ…. આંબાના એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ, ધારી તાલુકાના ખેડૂતનો સફળ પ્રયોગ | Amreli 1…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
અહો આશ્ચર્યમ…. આંબાના એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ, ધારી તાલુકાના ખેડૂતનો સફળ પ્રયોગ | Amreli 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

14 types of mangoes : સામાન્ય રીતે કેરીના શોખીનો કેસર કેરી, હાફુસ કેરી, લંગડો કેરીનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રમાં અને અન્ય રાજ્યમાં પાકતી કેરીઓ સહિત ગુજરાતના ગીર કાંઠાના ધારીના દીતલા ગામે રહેતા ઉકાભાઈ ભટ્ટીનાં ઘર આંગણે એકજ આંબાના વૃક્ષ પર એકી સાથે 14 પ્રકારની અલગ અલગ પ્રકારની અને અલગ અલગ સ્વાદની કેરીઓ  આમ્રવૃક્ષ પર લટકી રહી છે. જે લોકોમાં આશ્ચર્ય પમાડે છે અને આ બાબત આકર્ષણરૂપ બની છે. નજીકના દિવસોમાં આ કેરીઓ બજારમાં વેચાવા પણ આવશે.  

કેરીના વાવેતરમાં ધાર પંથકનું નામ સમગ્ર સૌરાષ્ટ્રમાં અગ્રિમ પંક્તિનું રહ્યું છે. અહીં પ્રગતિશીલ ખેડૂતો કેરીનું વધુ ઉત્પાદન મેળવવામાં સફળ થયા છે. અલબત એક જ વૃક્ષ ઉપર 14 પ્રકારની કેરી ઉગાડવાનો સફળ પ્રયોગ કરનાર બાગાયતકાર ઉકાભાઈ ભટ્ટી જણાવે છે કે  પોતાને 20 વીઘા જમીન છે જેમાં આંબાનો બગીચો છે. પોતાના નિવાસસ્થાને દેશી આંબાનું વાવેતર 25 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું .

અહો આશ્ચર્યમ.... આંબાના એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ, ધારી તાલુકાના ખેડૂતનો સફળ પ્રયોગ 2 - image

14 પ્રકારની કેરીઓને ઉગાડવાનો સફળ પ્રયોગ 

આ આંબામાં જ અન્ય રાજ્યોની લુપ્તતાના આરે પહોચેલી જાતની અલગ અલગ 14 પ્રકારની કેરીઓને ઉગાડવાનો સફળ પ્રયોગ કર્યો છે. આ માટે ખૂટા કલમ દ્વારા અલગ અલગ જાતની ગ્રાફ્ટિંગ કલમો તૈયાર કરીને આ પ્રયોગ કર્યો છે, જેમાં સફળતા મળી છે. અહી આ  આંબામાં સિંદૂરીયો, રાજસ્થાનમાં લુપ્ત થયેલ કાળો જમાદાર, વલસાડની નીલમ તેમજ અન્ય કેરીઓ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યની છે. આ ઉપરાંત દેશી વૃક્ષ પર ખુટા મારીને આમ્રપાલી, દશેરી, બેગમ, નિલેશાન નામની કેરીઓની જાત વિકસાવી છે. આ ઉપરાંત  નાળીયેરો, ગુલાબીયો, દાડમો, વરિયાળીયો, સરદાર, પાયલોટ, આષાઢીયો જેવી કેરીઓ એના આંબામાં લટકી રહી છે. 

અહો આશ્ચર્યમ.... આંબાના એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ, ધારી તાલુકાના ખેડૂતનો સફળ પ્રયોગ 3 - image

નવાબ કાળમાં કેરીઓની 200 જાતો હતી જેમાંથી અત્યારે માત્ર કેસર કેરીઓ જ જોવા મળે છે, અન્ય કેરીઓ લુપ્ત થઈ ગઈ છે. આ લુપ્ત જાતોને પુનઃ વિકસાવવા બાગાયતકાર મહારાષ્ટ્રમાં ગયેલા હતા અને એ પછી અમુક જાતની કેરીઓ વિકસાવવાનો વિચાર આવ્યા હતો. તે  જાતોની ડાળખીઓ મેળવી આ પ્રયોગ કર્યો છે. અન્ય તાલુકા મથકોએથી ખેડૂતો આ એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ કેમ ઊગે તેના રિસર્ચ કરવા આવ્યા હતા. વૈશાખ મહિનો આવું આવું થયો છે ત્યારે આ આંબાની કેરીઓ પણ બજારમાં આવશે.

અહો આશ્ચર્યમ.... આંબાના એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ, ધારી તાલુકાના ખેડૂતનો સફળ પ્રયોગ 4 - image

આ પદ્ધતિથી એક વૃક્ષ પર 100 જાત વિકસાવી શકાય

તાલાલા ખાતે આવેલા મેંગો એકસેલન્સ બાગાયત અધિકારી વિજયસિંહ બારડે કહ્યું હતું કે હવે બાગાયત વિભાગમાં ગ્રાફ્ટિંગ અને ખૂટા નવી પદ્ધતિ વિકાસ પામી ગઈ છે. આ પદ્ધતિથી એક જ આંબા પર 100 જેટલી જુદી જુદી અલગ અલગ જાતની કેરીઓ ઉગાડી શકાય છે. તાલાલા તાલુકાના ભાલછેલ ગામે એક આંબા પર 65 જાતની વેરાઈટીની કેરીઓ ઉગાડવામાં આવી હતી. જો કે આ કામગીરી સ્કીલ અને મહેનત માગી લે એવી હોય છે. જેમાં ગ્રાફ્ટિંગ કરવાથી લઈને આંબાને  જાળવવા જુદા જુદા પગલાં લેવા પડે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…
GUJARAT

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…

April 1, 2026
ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…
GUJARAT

ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…

April 1, 2026
ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…
GUJARAT

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

April 1, 2026
Next Post
ગુજરાત હાઈકોર્ટના એક ચુકાદાથી 32 હજાર નિવૃત્ત કર્મચારીઓને મોટો ફાયદો, જાણો મામલો | A verdict of Guja…

ગુજરાત હાઈકોર્ટના એક ચુકાદાથી 32 હજાર નિવૃત્ત કર્મચારીઓને મોટો ફાયદો, જાણો મામલો | A verdict of Guja...

કેરળના મુખ્યમંત્રીની પુત્રી પર કરોડોની છેતરપિંડીનો આરોપ, કેન્દ્રએ કેસ ચલાવવાની મંજૂરી આપી | kerala c…

કેરળના મુખ્યમંત્રીની પુત્રી પર કરોડોની છેતરપિંડીનો આરોપ, કેન્દ્રએ કેસ ચલાવવાની મંજૂરી આપી | kerala c...

તાજમહેલ સૌથી વધુ કમાણી કરનાર ASI સંરક્ષિત સ્મારક, છેલ્લા 5 વર્ષમાં રેકોર્ડ ટિકિટ વેચાણ | Taj mahal i…

તાજમહેલ સૌથી વધુ કમાણી કરનાર ASI સંરક્ષિત સ્મારક, છેલ્લા 5 વર્ષમાં રેકોર્ડ ટિકિટ વેચાણ | Taj mahal i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં રેડ દરમિયાન પીએસઆઇનું મોત, છાતીમાં અચાનક દુ:ખાવો ઉપડતાં બેભાન થયા હતા | bhavnagar psi deat…

ભાવનગરમાં રેડ દરમિયાન પીએસઆઇનું મોત, છાતીમાં અચાનક દુ:ખાવો ઉપડતાં બેભાન થયા હતા | bhavnagar psi deat…

9 months ago
પશ્ચિમ બંગાળના બે જિલ્લામાં વીજળી પડી, 13 લોકોએ ગુમાવ્યો જીવ | 17 Killed In Lightning Strikes In Two…

પશ્ચિમ બંગાળના બે જિલ્લામાં વીજળી પડી, 13 લોકોએ ગુમાવ્યો જીવ | 17 Killed In Lightning Strikes In Two…

8 months ago
શહેરના તરસમિયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં 3 દિવસના પાણી કાપથી લોકો ત્રાહિમામ | People suffer due to 3 …

શહેરના તરસમિયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં 3 દિવસના પાણી કાપથી લોકો ત્રાહિમામ | People suffer due to 3 …

6 months ago
‘લોહી વહેતું હોય ને લોકો વીડિયો ઉતારે છે’, સોશિયલ મીડિયા ‘ટ્રાયલ’ પર સુપ્રીમ કોર્ટની ચિંતા | supreme…

‘લોહી વહેતું હોય ને લોકો વીડિયો ઉતારે છે’, સોશિયલ મીડિયા ‘ટ્રાયલ’ પર સુપ્રીમ કોર્ટની ચિંતા | supreme…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News