
ગ્રામીણ વિસ્તારોનાં નાના આંખ કેન્દ્રોને લાભ થશે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોર્નિયલ ટ્રાન્સપ્લાટેશન કેન્દ્રોમાં સાધનોની ફરજિયાત જરૂરિયાત દૂર કરી
નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોર્નિયલ ટ્રાન્સપ્લાટેશન કેન્દ્રોમાં સાધનોની ફરજિયાત જરૂરિયાત દૂર કરી છે. જેના કારણે માળખાકીય પડકારો હળવા થશે. સરકારનાં આ નિર્ણયથી ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં આવેલા નાના આખ કેન્દ્રોને લાભ થશે.










