gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગ્રાહકોએ 84 લાખ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરીને 9138 કરોડનું વીજ બિલ ભર્યું | digital transaction increase…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in GUJARAT
0 0
0
ગ્રાહકોએ 84 લાખ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરીને 9138 કરોડનું વીજ બિલ ભર્યું | digital transaction increase…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ડિજિટલ પેમેન્ટ થકી વીજ બિલ ભરનારા ગ્રાહકોની સંખ્યામાં દર વર્ષે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.મધ્ય ગુજરાત વીજ કંપનીમાં વીજ ભરવા માટે થયેલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન માં એક જ વર્ષમાં ૨૦ ટકાનો વધારો નોંધાયો છે.

મળતા આંકડા પ્રમાણે ૨૦૨૩-૨૪ના વર્ષમાં વીજ બિલ ભરવા માટે ગ્રાહકોએ ૭૦ લાખ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કર્યા હતા અને કુલ ૮૮૩૧ કરોડ રુપિયાનું બિલ ડિજિટલ પેમેન્ટ થકી ભર્યું હતું.તો ૨૦૨૪-૨૫માં ગ્રાહકોએ ૮૪ લાખ જેટલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરીને ૯૧૩૮ કરોડ રુપિયાનું વીજ બિલ ભર્યું છે.વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૦૨૪-૨૫ના વર્ષમાં ગ્રાહકોએ ભરેલા વીજ બિલની રકમ ૧૨૦૦૦ કરોડ રુપિયા થતી હતી.આમ લગભગ ૭૬ ટકા રકમ ડિજિટલ પેમેન્ટ થકી ચૂકવવામાં આવી છે.એક વર્ષમાં ટ્રાન્ઝેક્શનમાં ૨૦ ટકાનો વધારો થયો છે.ડિજિટલ પેમેન્ટના  કારણે વીજ ગ્રાહકોને લાઈનમાં ઉભા રહીને બિલ ભરવાની કડાકૂટમાંથી પણ મુક્તિ મળી રહી છે.તો વીજ કંપની માટે રોકડ રકમ સાચવવાની અને બેન્કમાં રકમ જમા કરાવવાની કામગીરી ઓછી થઈ ગઈ છે.

૨૦૦૯થી ડિજિટલ પેમેન્ટની સુવિધા, પાંચ બેન્કો સાથે જોડાણ 

વીજ કંપનીએ ડિજિટલ પેમેન્ટની સુવિધા તો ૨૦૦૯થી શરુ કરી છે.જોકે તે વખતે વીજ કંપનીની વેબસાઈટ પર જઈને ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પેમેન્ટ કરવું પડતું હતુ.જેના કારણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઓછા થતા હતા પરંતુ ૨૦૨૨ બાદ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.વીજ કંપનીએ  ડિજિટલ પેમેન્ટ માટે પાંચ બેન્કો સાથે જોડાણ કરેલું છે.

ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધારવા ૪૦૦૦ ગ્રામ પંચાયતોને પીઓએસ મશીનો અપાશે

ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધે તે માટે મધ્ય ગુજરાત વીજ કંપનીએ પોતાના કાર્યક્ષેત્રમાં આવતા ૪૦૦૦ ગામડાઓની પંચાયતોને પીઓએસ( પોઈન્ટ ઓફ સેલ) મશીન આપવાની યોજના બનાવી છે.તમામ ગ્રામ પંચાયતોને આગામી દિવસોમાં આ મશિનો આપવામાં આવશે.જેના થકી ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો પણ ડિજિટલ પેમેન્ટ કરી શકશે.પીઓએસ મશીન પર સામાન્ય રીતે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડને સ્વાઈપ કરી શકાતા હોય છે પણ હવે તેના પર ક્યૂ આર કોડના કારણે યુપીઆઈ પેમેન્ટ પણ થઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
મોબાઇલ પર વાત કરતા યુવકનો પગ લપસતા કેનાલમાં પડતા ડૂબી ગયો | Talking on mobile Young man slips and fa…

મોબાઇલ પર વાત કરતા યુવકનો પગ લપસતા કેનાલમાં પડતા ડૂબી ગયો | Talking on mobile Young man slips and fa...

રાજ્યની ઇસી કમિટિના નિર્ણય બાદ રાજ્યના ૨૫ જિલ્લામાં ૨૩૮ જેટલી બ્લેક ટ્રેપ લીઝોમાં ખાણકામ બંધ | Black…

રાજ્યની ઇસી કમિટિના નિર્ણય બાદ રાજ્યના ૨૫ જિલ્લામાં ૨૩૮ જેટલી બ્લેક ટ્રેપ લીઝોમાં ખાણકામ બંધ | Black...

‘મતદાર યાદી સુધારણા ખરેખર તો ચૂંટણી પંચ દ્વારા વોટબંધી છે…’, મમતા બેનરજીના પ્રહાર

'મતદાર યાદી સુધારણા ખરેખર તો ચૂંટણી પંચ દ્વારા વોટબંધી છે...', મમતા બેનરજીના પ્રહાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાઘ આવ્યો રે…!! પાટીલે સાંસદ-ધારાસભ્યોને દોડાવતાં કંઇક નવું થશે તે વાત માત્ર અફવા ઠરી | Gujarat BJ…

વાઘ આવ્યો રે…!! પાટીલે સાંસદ-ધારાસભ્યોને દોડાવતાં કંઇક નવું થશે તે વાત માત્ર અફવા ઠરી | Gujarat BJ…

1 year ago
સુરત: પાંડેસરામાં ધોરણ 10ના વિદ્યાર્થી પર 4 સગીરોનો જીવલેણ હુમલો, ઓનલાઇન ચપ્પુ મંગાવી ખેલાયો લોહિયાળ…

સુરત: પાંડેસરામાં ધોરણ 10ના વિદ્યાર્થી પર 4 સગીરોનો જીવલેણ હુમલો, ઓનલાઇન ચપ્પુ મંગાવી ખેલાયો લોહિયાળ…

7 months ago
ઓક્ટોબરમાં F&O ટર્નઓવર કેશ સેગમેન્ટની તુલનાએ 476 ગણું, બે વર્ષની ટોચે પહોંચી ગયું | F&O turnover in …

ઓક્ટોબરમાં F&O ટર્નઓવર કેશ સેગમેન્ટની તુલનાએ 476 ગણું, બે વર્ષની ટોચે પહોંચી ગયું | F&O turnover in …

11 months ago
એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા… આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar…

એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા… આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News