gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દસ લાખના છેતરપિંડી કેસમાં મહિલાની આગોતરા જામીન અરજી રદ | Woman’s anticipatory bail application rejec…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in GUJARAT
0 0
0
દસ લાખના છેતરપિંડી કેસમાં મહિલાની આગોતરા જામીન અરજી રદ | Woman’s anticipatory bail application rejec…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : મહારાષ્ટ્રના ડોક્ટરને હોસ્પિટલના રિનોવેશન માટે પાંચ કરોડની
લોન અપાવવાનું કહી ૧૦.૧૦ લાખ પડાવી લેવાના બનાવમાં સંડોવાયેલી મહિલાએ આગોતરા જામીન
અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ખલટાવ તાલુકાના માયની ગામે
એમ.એસ.ઇ.બી. બોર્ડમાં રહેતા ડો. જમીર યુસુફભાઇ જમાદારની મહારાષ્ટ્રના સાંગલીમાં
હોસ્પિટલ છે. માંજલપુર  પોલીસ સ્ટેશનમાં
તેમણે ફરિયાદ નોંધાવી હતી કે
, મારે હોસ્પિટલના રિનોવેશન માટે રૃપિયાની
જરૃર  હોવાથી નયનાબેન મનહરસિંહ મહીડા (રહે.
દીપ દર્શન સોસાયટી
, અટલાદરા) તથા રાજેશ અભેસિંગ ચાવડા સાથે
વાતચીત થઇ હતી. તેઓએ મને પાંચ કરોડની લોન કરાવી આપવાની વાત કરી  હતી.

નયનાબેને સહયોગ ફાઇનાન્સની ઓફિસે બોલાવી તેમની સાથે લોન અંગે
મિટિંગ કરી હતી અને રૃા.૧૦.૧૦ લાખ લીધા હતા અને લોન કરાવી આપી ન હતી અને નાણાં પરત
માંગવામાં આવતા મારી નાખવાની ધમકી આપી હતી.આ કેસમાં પોલીસ પોતાની ધરપકડ કરશે તેમ
જણાતા નયનાબહેન મહીડાએ આગોતરા જામીન અરજી મુકતા અરજદારની ગુનામાં સંડોવણી જણાતી
હોવાની નોંધ સાથે આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રામાયણ અને આપણા જીવનમાં પારિવારિક એકતા ગ્રીષ્મ પારાયણ – 2026
GUJARAT

May 11, 2026
हर्षल फाउंडेशन द्वारा “दून हस्तशिल्प बाजार 2026” का सफल आयोजन

અમદાવાદના સનાથલમાં લગ્ન પ્રસંગની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, બે આરોપી પકડાયા | Sanand Case…

Next Post
ગ્રાહકોએ 84 લાખ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરીને 9138 કરોડનું વીજ બિલ ભર્યું | digital transaction increase…

ગ્રાહકોએ 84 લાખ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરીને 9138 કરોડનું વીજ બિલ ભર્યું | digital transaction increase...

મોબાઇલ પર વાત કરતા યુવકનો પગ લપસતા કેનાલમાં પડતા ડૂબી ગયો | Talking on mobile Young man slips and fa…

મોબાઇલ પર વાત કરતા યુવકનો પગ લપસતા કેનાલમાં પડતા ડૂબી ગયો | Talking on mobile Young man slips and fa...

રાજ્યની ઇસી કમિટિના નિર્ણય બાદ રાજ્યના ૨૫ જિલ્લામાં ૨૩૮ જેટલી બ્લેક ટ્રેપ લીઝોમાં ખાણકામ બંધ | Black…

રાજ્યની ઇસી કમિટિના નિર્ણય બાદ રાજ્યના ૨૫ જિલ્લામાં ૨૩૮ જેટલી બ્લેક ટ્રેપ લીઝોમાં ખાણકામ બંધ | Black...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના મકરપુરા વિસ્તારમાં 23 વર્ષીય યુવક દ્વારા સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મનો પ્રયાસ | 23 yea…

8 months ago
ધોરાજીના જૂનાગઢ રોડ પર રસ્તા રોકો આંદોલન : ચક્કાજામથી વાહનોના થપ્પા | Road blockade movement on Dhor…

1 year ago
જજ વર્માના ઘરે સુપ્રીમ કોર્ટની કમિટી પહોંચી, રૂપિયા મળ્યા ત્યાં તપાસ કરી | Supreme Court committee r…

શ્રીલંકાનું નામ લઈ ભારતને બદનામ કરતા પાકિસ્તાની એજન્ડાની પોલ ખુલી, ભારતે લીધો મોટો નિર્ણય | Pakistan…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News