gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

આંતરરાજ્ય વેપારને પ્રોત્સાહન આપવા e-NAM 2.0 શરૂ કરવા માટે તૈયારી | Preparations to launch e NAM 2 0 …

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in Business
0 0
0
આંતરરાજ્ય વેપારને પ્રોત્સાહન આપવા e-NAM 2.0 શરૂ કરવા માટે તૈયારી | Preparations to launch e NAM 2 0 …
2
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : આંતરરાજ્ય કૃષિ વેપારને પ્રોત્સાહન આપવા માટે સરકાર ઓટોમેટેડ બિડિંગ, માંગ-પુરવઠા ડેટા, લોજિસ્ટિક્સ અને ફિનટેક સપોર્ટ સાથે ઈ-નામ ૨.૦ શરૂ કરવા માટે તૈયાર છે. સુધારેલા પ્લેટફોર્મનો હેતુ બગાડ ઘટાડવાનો, ભાવ શોધમાં સુધારો કરવાનો અને ડિજિટલ કૃષિ-બજાર અક્સેસને વિસ્તૃત કરીને ખેડૂતોની આવક વધારવાનો છે.

સરકાર ઇલેક્ટ્રોનિક રાષ્ટ્રીય કૃષિ બજાર (ઈ-નામ)નું સુધારેલું સંસ્કરણ રજૂ કરવાની યોજના બનાવી રહી છે, કારણ કે તે આ પ્લેટફોર્મ પર આંતર-રાજ્ય અને આંતર-મંડી વેપારને પ્રોત્સાહન આપવા માંગે છે.

પ્રસ્તાવિત ઈ-નામ ૨.૦માં ઓટોમેટેડ બિડિંગ, માંગ-પુરવઠા ડેટા માટેની સુવિધા અને ડિજિટલ વાણિજ્ય-સંકળાયેલ સેવાઓનું ખુલ્લું નેટવર્ક, જેમાં પરીક્ષણ, લોજિસ્ટિક્સ અને ફિનટેક સપોર્ટ જેવી સુવિધાઓ હશે.

હાલમાં ભૌતિક મંડીઓમાં ખાનગી પક્ષો દ્વારા પૂરી પાડવામાં આવતી ચકાસણી અને પરિવહન સુવિધાઓનો લાભ લેવા માટે ઈ-નામ  સુવિધા પર કોઈ જોગવાઈ નહોતી, પરંતુ સુધારેલા પ્લેટફોર્મમાં એવી સુવિધાઓ હશે જે પાક તેમજ ફળો અને શાકભાજીના આંતરરાજ્ય વેપારમાં મદદ કરશે. તે ખોરાકનો બગાડ ઘટાડશે અને મધ્યસ્થીઓ ઘટશે તેથી ખેડૂતોને શ્રેષ્ઠ ભાવ મળશે.

ઈ-નામ ૨.૦ લોન્ચ કરવા માટે કામ હાલમાં ચાલુ છે અને થોડા મહિનામાં તેને શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. નવું પ્લેટફોર્મ મોટા પ્રમાણમાં કોમોડિટીઝના વેપારને હેન્ડલ કરવા માટે બનાવવામાં આવી રહ્યું છે જેથી ખાતરી કરી શકાય કે સિસ્ટમ ટોચની ખરીદી સ્તરે ધીમી ન પડે.

એપ્રિલ, ૨૦૧૬માં ઈ-નામ પ્લેટફોર્મ લોન્ચ થયા પછી, જ્યારે અત્યાર સુધીમાં તેના પર રૂ. ૪.૪૧ લાખ કરોડના કૃષિ કોમોડિટીઝનો વેપાર થયો છે, જેમાંથી આંતરરાજ્ય વેપારનો હિસ્સો માત્ર રૂ. ૭૬.૮ કરોડ હતો. ૨૦૨૪-૨૫ માં ઈ-નામનું કુલ વેચાણ ટર્નઓવર વધીને રૂ. ૮૦,૨૬૨ કરોડ થયું, જે ૨%નો નજીવો વધારો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…
Business

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…

March 29, 2026
લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …
Business

લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …

March 29, 2026
વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…
Business

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

March 29, 2026
Next Post
‘રૂમમાં આવ, વિદેશ લઇ જઇશ’ : સ્વામી ચૈતન્યાનંદ સામે 17 વિદ્યાર્થિનીની એફઆઇઆર | ‘Come to the room I wi…

'રૂમમાં આવ, વિદેશ લઇ જઇશ' : સ્વામી ચૈતન્યાનંદ સામે 17 વિદ્યાર્થિનીની એફઆઇઆર | 'Come to the room I wi...

કપડવંજ-કઠલાલ તાલુકાનું વિભાજન કરી નવો ફાગવેલ તાલુકો જાહેર | New Fagvel taluka declared after dividin…

કપડવંજ-કઠલાલ તાલુકાનું વિભાજન કરી નવો ફાગવેલ તાલુકો જાહેર | New Fagvel taluka declared after dividin...

દાવો ન કરાયેલા ભંડોળની પતાવટ ઝડપી બનાવવા માટે RBIનો નિર્દેશ | RBI directs to expedite settlement of …

દાવો ન કરાયેલા ભંડોળની પતાવટ ઝડપી બનાવવા માટે RBIનો નિર્દેશ | RBI directs to expedite settlement of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શું તમારુ આધાર કાર્ડ સુરક્ષિત છે, કોઈ તેનો દુરૂપયોગ તો નથી કરી રહ્યું ને? મિનિટોમાં આ રીતે ચેક કરી લ…

શું તમારુ આધાર કાર્ડ સુરક્ષિત છે, કોઈ તેનો દુરૂપયોગ તો નથી કરી રહ્યું ને? મિનિટોમાં આ રીતે ચેક કરી લ…

11 months ago
વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલને 30 દિવસમાં સુધારો કરવા GPCBની નોટિસ, જાહેરમાં ફેંક્યો હતો બાયોમેડિકલ ક…

વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલને 30 દિવસમાં સુધારો કરવા GPCBની નોટિસ, જાહેરમાં ફેંક્યો હતો બાયોમેડિકલ ક…

8 months ago
RBI દ્વારા રેપોરેટમાં ઘટાડાની જાહેરાતથી લોનધારકો ખુશહાલ, EMI બોજો ફરી ઘટશે | rbi cuts repo rate home…

RBI દ્વારા રેપોરેટમાં ઘટાડાની જાહેરાતથી લોનધારકો ખુશહાલ, EMI બોજો ફરી ઘટશે | rbi cuts repo rate home…

12 months ago
ટ્રમ્પની દાદાગીરી સામે BRICSની એકતા: બ્રાઝિલ બાદ રશિયાના પ્રમુખ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત | PM…

ટ્રમ્પની દાદાગીરી સામે BRICSની એકતા: બ્રાઝિલ બાદ રશિયાના પ્રમુખ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત | PM…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News