gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘રૂમમાં આવ, વિદેશ લઇ જઇશ’ : સ્વામી ચૈતન્યાનંદ સામે 17 વિદ્યાર્થિનીની એફઆઇઆર | ‘Come to the room I wi…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in INDIA
0 0
0
‘રૂમમાં આવ, વિદેશ લઇ જઇશ’ : સ્વામી ચૈતન્યાનંદ સામે 17 વિદ્યાર્થિનીની એફઆઇઆર | ‘Come to the room I wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દિલ્હીની મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટની ગરીબ વિદ્યાર્થિનીઓનું શોષણ

– મારા તાબે નહીં થાય તો પરીક્ષામાં નાપાસ કરીશ એવી ધમકી આપતો હતો : સંસ્થાએ કમિટીમાંથી કાઢી મુક્યો

નવી દિલ્હી : દિલ્હીની શારદા ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટની અનેક વિદ્યાર્થિનીઓએ ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફ પાર્થ સારથી પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ સંસ્થાના સંચાલકો દ્વારા આ બાબાની સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરાઇ છે. જેમાં બાબા પર સંસ્થાની આર્થિક રીતે નબળી વિદ્યાર્થિનીઓનું યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવાયો છે. 

ફરિયાદ બાદ દિલ્હી પોલીસે ૩૨ વિદ્યાર્થિનીઓના નિવેદનો નોંધ્યા હતા જેમાંથી ૧૭એ આરોપ લગાવ્યો હતો કે બાબાએ તેની સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. વિદ્યાર્થિનીઓને વોટ્સએપ પર અશ્લીલ મેસેજ મોકલતો હતો, આ ઢોંગી બાબા યુવતીઓને શારીરિક સંબંધ બાંધવા માટે મજબુર કરવા પ્રયાસ કરતો હતો, કેટલીક વિદ્યાર્થિનીઓને બાબા કહેતો હતો કે મારા રૂમમાં આવ, હું તને વિદેશ લઇ જઇશ, તારે કોઇ જ ખર્ચો નહીં કરવો પડે. 

દિલ્હીના પોશ વિસ્તાર વસંતુ કુંજામાં આ સંસ્થા આવેલી છે, જ્યાંની વિદ્યાર્થિનીઓને આ ઢોંગી બાબાએ નિશાન બનાવવા પ્રયાસ કર્યો હતો. એક મેસેજમાં બાબા વિદ્યાર્થિનીને ધમકી આપતા કહે છે કે જો તું મારી શરણે નહીં આવે તો તને હું પરીક્ષામાં નાપાસ કરાવીશ. ૧૭ યુવતીઓએ આ બાબાની સામે દિલ્હીની ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે બાબાએ આર્થિક નબળી યુવતીઓને ઇરાદાપૂર્વક નિશાન બનાવી એવુ માનીને કે ગરીબ હોવાથી કોઇ અવાજ નહીં ઉઠાવે. અગાઉ આ બાબાની સામે વર્ષ ૨૦૦૯ અને ૨૦૧૬માં પણ શારીરિક શોષણના કેસો દાખલ થઇ ચુક્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે જે સંસ્થાની વિદ્યાર્થિનીઓનું શોષણ થયું ત્યાં આ બાબા મેનેજમેન્ટ કમિટીનો સભ્ય હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …
INDIA

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …

June 24, 2026
રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …
INDIA

રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …

June 24, 2026
દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…
INDIA

દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…

June 24, 2026
Next Post
કપડવંજ-કઠલાલ તાલુકાનું વિભાજન કરી નવો ફાગવેલ તાલુકો જાહેર | New Fagvel taluka declared after dividin…

કપડવંજ-કઠલાલ તાલુકાનું વિભાજન કરી નવો ફાગવેલ તાલુકો જાહેર | New Fagvel taluka declared after dividin...

દાવો ન કરાયેલા ભંડોળની પતાવટ ઝડપી બનાવવા માટે RBIનો નિર્દેશ | RBI directs to expedite settlement of …

દાવો ન કરાયેલા ભંડોળની પતાવટ ઝડપી બનાવવા માટે RBIનો નિર્દેશ | RBI directs to expedite settlement of ...

રેલવેના 11 લાખ કર્મચારીને 78 દિવસનું બોનસ | 78 days bonus for 11 lakh railway employees

રેલવેના 11 લાખ કર્મચારીને 78 દિવસનું બોનસ | 78 days bonus for 11 lakh railway employees

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એકના ડબલની સ્કીમમાં રોકાણના બહાને અમદાવાદના 4 શખ્સે 24 લાખ પડાવ્યા

એકના ડબલની સ્કીમમાં રોકાણના બહાને અમદાવાદના 4 શખ્સે 24 લાખ પડાવ્યા

6 months ago
બિહાર ચૂંટણી પહેલા તેજ પ્રતાપની મોટી ગેમ, આજે નવી પાર્ટી બનાવવાની કરશે જાહેરાત | Bihar Assembly Elec…

બિહાર ચૂંટણી પહેલા તેજ પ્રતાપની મોટી ગેમ, આજે નવી પાર્ટી બનાવવાની કરશે જાહેરાત | Bihar Assembly Elec…

11 months ago
આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાધાનની ચર્ચા, જાણો કોને કયુ પદ મળી શકે! | Ana…

આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાધાનની ચર્ચા, જાણો કોને કયુ પદ મળી શકે! | Ana…

11 months ago
પરીક્ષાનું ટેન્શન દૂર કરવા 3લાખ લઇ ભાગેલો ધોરણ-10નો વિદ્યાર્થી કારમાં ગોવાની રિસોર્ટમાં ગયો,બીચ પરથી…

પરીક્ષાનું ટેન્શન દૂર કરવા 3લાખ લઇ ભાગેલો ધોરણ-10નો વિદ્યાર્થી કારમાં ગોવાની રિસોર્ટમાં ગયો,બીચ પરથી…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News