gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આંતરરાજ્ય સાયબર સિન્ડિકેટનો પર્દાફાશ, ૧૦ સામે ગુજસીટોક લાગુ | Inter state cyber syndicate busted 10 …

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
આંતરરાજ્ય સાયબર સિન્ડિકેટનો પર્દાફાશ, ૧૦ સામે ગુજસીટોક લાગુ | Inter state cyber syndicate busted 10 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાયબર ફ્રોડના કેસમાં ગુજસીટોક હેઠળ કાર્યવાહીનો ભાવનગરનો પ્રથમ કેસ

સામાન્ય લોકોને કમિશનની લાલચ આપી બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવતા હતા

ભાવનગર –  સામાન્ય લોકોને કમિશનની લાલચ આપી બેંક એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટનું એક્સેસ મેળવી તેમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી તે નાણાં એટીએમ અને ચેકથી ઉપાડી નાણાં સગેવગે કરીનારી આંતરરાજ્ય સાયબર સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. આ મામલે સિન્ડિકેટના ૧૦ શખ્સો સામે ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર ફ્રોડના કેસમાં ગુજસીટોક હેઠળ કાર્યવાહીનો ભાવનગરનો આ પ્રથમ કેસ છે.

સાયબર ફ્રોડની એક્ટિવિટિ માટે લોકોને કમિશનની લાલચ આપી બેંક એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટનું એક્સેસ મેળવી દશરથ રામજીભાઈ ધાંધલ્યા, આર્યન ઉર્ફે લખન શોભરાજભાઈ જોસેતા, શૈલેષ ઉર્ફે ભુરો હિરાભાઈ ચૌધરી, રાહુલ ગોવિંદભાઇ ગોહેલ, શાફીન યુનુસભાઈ અબ્દુલભાઈ કુરેશી, માહીન યુનુસભાઈ અબ્દુલભાઈ કુરેશી, મીહિર ભગવાનભાઈ પાંચાભાઈ સરવૈયા, અમન ઇસુફભાઇ અબ્દુલકાદર ઓફથાની તથા તેના મળતિયાઓ સામે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ લોકોએ ૧૩૪ બેંક એકાઉન્ટમાં રૃ.૨૧.૩૭ કરોડના ટ્રાન્ઝેક્શન કર્યાં હતા. જેમાં એનસીઆરપી પોર્ટલ પર કુલ કમ્પલેઇન ૨૭૨ની થયેલ જેમાં કુલ રૃપિયા ૮,૧૧,૮૧,૨૪૧નું ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયું હતું. આ મામલે ભાવનગર ગ્રામ્ય એએસપી ઘનશ્યામ ગૌતમે તપાસ શરૃ કરતા આ સિન્ડિકેટના વધુ બે નામ હર્ષદસિંહ અનકુભા સરવૈયા અને દિપક વિઠ્ઠલભાઈ ગોહિલના નામ ખુલ્યા હતા. તપાસમાં મુખ્ય સૂત્રધાર દશરથ ધાંધલ્યા અને તેના સાગરિતો છેલ્લા કેટલાય વર્ષથી આ પ્રકારનું ઓર્ગેનાઈઝ ક્રાઈમને અંજામ આપતા હોવાથી તેમની સામે ગુજસીટોક-૨૦૧૫ની કલમ ૩(૧),૩(૨),૩(૪) અને ૩(પ) હેઠળ ગુનો નોંધવામાં આવતા સાયબર ગઠિયાઓમાં ખળભળાટ ફેલાયો છે. આમ, સાયબર ફ્રોડના કેસમાં ગુજસીટોક હેઠળ કાર્યવાહીનો ભાવનગરનો પ્રથમ કેસ અને ગુજરાતનો બીજો કેસ બન્યો છે. આ મામલે જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ મથકનું સુપરવિઝન કરી રહેલા અને ભાવનગર ગ્રામ્યના એએસપી ઘનશ્યામ ગૌતમ તપાસ ચલાવી રહ્યાં છે.

વૈભવી જીવશૈલીથી યુવાધનને ગુનાખોરી તરફ પ્રેરતા હતા ઃ એએસપી 

ભાવનગર અને રાજકોટ શહેર અને અમદાવાદ જિલ્લામાં સક્રિય રહી ડિઝિટલ એરેસ્ટ, ફેક સિક્યોરિટિ, આઈપીઓ જેવા સાયબર ફ્રોડના ગુનામાં મેળવેલા પૈસા આ ટોળકી સામાન્ય લોકોના નામે ઓપન કરેલા અનેક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી એટીએમ અને ચેકથી ઉપાડી નાણાં સગેવગે કરી આર્થિક લાભ મેળવવા ગુનો આચરતા હતા. મુખ્ય સૂત્રધાર દશરથ ધાંધલ્યા અને તેના સાગરિતો ગુના આચરતા હતા અને અનેકવાર પકડાયા છતાં કાયદાની છટકબારીનો ઉપયોગ કરી જેલ બહાર આવી ફરી નેટવર્ક ચલાવતા હતા. પોતાની વૈભવી જીવનશૈલીથી આ ટોળકી યુવાધનને ગુનાખોરી તરફ પ્રેરતી હોવાથી કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું એએસપી ઘનશ્યામ ગૌતમે જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાલપુરના કાનાલૂસમાં યુવાનને પ્રેમ કરવો ભારે પડ્યો : પ્રેમિકા અને તેના ભાઈ સહિત ત્રણ વ્યક્તિએ હુમલો ક…
GUJARAT

લાલપુરના કાનાલૂસમાં યુવાનને પ્રેમ કરવો ભારે પડ્યો : પ્રેમિકા અને તેના ભાઈ સહિત ત્રણ વ્યક્તિએ હુમલો ક…

April 7, 2026
જામનગરના સોની વેપારીને મિત્રતામાં દગો થયો : સોનાનો ચેઇન ગુમાવ્યો, ઉપરાંત લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમના …
GUJARAT

જામનગરના સોની વેપારીને મિત્રતામાં દગો થયો : સોનાનો ચેઇન ગુમાવ્યો, ઉપરાંત લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમના …

April 7, 2026
લાલપુરના ભણગોર ગામે પોલીસનો જુગાર અંગે દરોડો : 6 શખ્સો ઝડપાયા, 84 હજારનો મુદ્દામાલ જપ્ત | Police rai…
GUJARAT

લાલપુરના ભણગોર ગામે પોલીસનો જુગાર અંગે દરોડો : 6 શખ્સો ઝડપાયા, 84 હજારનો મુદ્દામાલ જપ્ત | Police rai…

April 7, 2026
Next Post
કરોડો રૃપિયાના ફ્રોડ 3 કેસમાં 2 શખ્સને 3-3 વર્ષની સજા

કરોડો રૃપિયાના ફ્રોડ 3 કેસમાં 2 શખ્સને 3-3 વર્ષની સજા

યુનિ.ની વિવિધ 11 સીંગલ સંવર્ગની ભરતી પરીક્ષા જાહેર | Recruitment exam for 11 different single cadres…

યુનિ.ની વિવિધ 11 સીંગલ સંવર્ગની ભરતી પરીક્ષા જાહેર | Recruitment exam for 11 different single cadres...

સી.ઓ. ચેકિંગ ડ્રાઈવમાં વર્ષ દરમિયાન રૃપિયા 29.64 લાખના દંડની વસૂલાત | Fines worth Rs 29 64 lakh coll…

સી.ઓ. ચેકિંગ ડ્રાઈવમાં વર્ષ દરમિયાન રૃપિયા 29.64 લાખના દંડની વસૂલાત | Fines worth Rs 29 64 lakh coll...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચંડોળામાં બેઘર લોકોનો મતાધિકાર છીનવાશે, દાણીલીમડામાં ભાજપના બે કાર્યકરો 634 લોકોના ફોર્મ-7 ભરી દેતા …

ચંડોળામાં બેઘર લોકોનો મતાધિકાર છીનવાશે, દાણીલીમડામાં ભાજપના બે કાર્યકરો 634 લોકોના ફોર્મ-7 ભરી દેતા …

2 months ago
ગાંધીનગરમાં ફરી કારમાંથી સાયલેન્સર ચોરી કરતી ટોળકી ફરી સક્રિય થઈ | Gang of car silencers thieves re …

ગાંધીનગરમાં ફરી કારમાંથી સાયલેન્સર ચોરી કરતી ટોળકી ફરી સક્રિય થઈ | Gang of car silencers thieves re …

4 months ago
આંતરસુબાથી ખડાલ તરફનો 10 કિ.મી.નો માર્ગ અકસ્માત નોતરશે | 10 km road from Antarsuba to Khadal will ca…

આંતરસુબાથી ખડાલ તરફનો 10 કિ.મી.નો માર્ગ અકસ્માત નોતરશે | 10 km road from Antarsuba to Khadal will ca…

4 months ago
ભારતમાં ઘૂસી હતી ચીનની સેના…, રાહુલ ગાંધીએ મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો, કેન્દ્રીય મંત્રીઓનો …

ભારતમાં ઘૂસી હતી ચીનની સેના…, રાહુલ ગાંધીએ મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો, કેન્દ્રીય મંત્રીઓનો …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News