gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચંડોળામાં બેઘર લોકોનો મતાધિકાર છીનવાશે, દાણીલીમડામાં ભાજપના બે કાર્યકરો 634 લોકોના ફોર્મ-7 ભરી દેતા …

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in GUJARAT
0 0
0
ચંડોળામાં બેઘર લોકોનો મતાધિકાર છીનવાશે, દાણીલીમડામાં ભાજપના બે કાર્યકરો 634 લોકોના ફોર્મ-7 ભરી દેતા …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR)ની કામગીરી સામે હજુય આંગળી ચિંધાઇ રહી છે. ગુજરાતમાં પણ બંગાળવાળી થાય તેવી શક્યતા છે. કેમ કે, યેનકેન પ્રકારે મતદારોના નામ રદ કરવાની પેરવી ચાલી રહી છે. અમદાવાદમાં  ચંડોળા તળાવની આસપાસ દબાણ હટાવાતાં ઘણાં પરિવારો બેઘર બન્યાં છે ત્યારે તેમનો મતાધિકાર છિનવવવા પ્રયાસ થઇ રહ્યાં છે. દાણીલીમડા મત વિસ્તારમાં જ ભાજપના બે કાર્યકરોએ 634 ફોર્મ-7 ભરીને મતદારોના નામ રદ કરવા ભલામણ કરી છે જેના પગલે વિવાદ સર્જાયો છે. 

આ કાર્યકરોઓ ફોર્મ-7 ભર્યાં

ચંડોળા તળાવની આજુબાજુ દબાણો હટાવી લેવાયાં છે પરિણામે ઘણાં પરિવારો બેઘર બન્યાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારે ખાતરી આપી હોવા છતાંય હજુ સુધી આવાસ ફાળવવાના ઠેકાણાં નથી. આ સંજોગોમાં આ બેઘર પરિવારો પાસે પુરતા પુરાવા નથી જે તકનો લાભ ઉઠાવાઇ રહ્યો છે. 

ભાજપના કાર્યકરો હવે ફોર્મ-7 ભરીને મતદારોના નામ રદ કરવા મેદાને પડ્યાં છે. એવું જાણવા મળ્યુ છેકે, દાણીલીમડા વિસ્તારમાં બુથ નં-193માં વિહાર સિંગલ નામના કાર્યકરે 396 ફોર્મ-7 ભરી વાંધો લીધો છે. આ ઉપરાંત આ વિસ્તારમાં બુથ-194માં જશવંત વાઘેલા નામના કાર્યકરે 238 ફોર્મ-7 ભર્યાં છે. વાંધા લેનારે પુરાવા રજૂ કરવા પડે. એટલુ જ નહીં, ખોટા વાંધા લેનારાં સામે પોલીસ ફરિયાદ થઇ શકે છે. આ ઉપરાંત એક લાખનો દંડ અને ત્રણ મહિનાની જેલની સજાની જોગવાઇ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત, 11 મહિના માટે બંધ કરવાની જાહેરાત

‘મતદારયાદીમાં નામ રદ થાય તો મને વાંધો નથી’

આ મામલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત એવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો મતદારોની જાણ બહાર નામ રદ કરાશે, કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે. આ તરફ, જમાલપુર વિસ્તારમાં બીએલઓને સૂચના અપાઇ છે જેના પગલે એવી લેખિત ખાતરી લેવાઇ રહી છેકે, પુરાવા રજૂ નહીં કરીએ તો, મતદારયાદીમાંથી નામ રદ થાય તો વાંધો નથી. નિયમ સામે ચૂંટણીલક્ષી કામગીરી થઇ રહી છે જેના કારણે સોમવારે રાજ્ય ચૂંટણીપંચ સમક્ષ આ મામલે રજૂઆત કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત, 11 મહિના માટે બંધ કરવાની જાહેરાત | ahmedaba…

અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત, 11 મહિના માટે બંધ કરવાની જાહેરાત | ahmedaba...

સુરતના પુણાં ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે | Massive Fire Breaks Out…

સુરતના પુણાં ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે | Massive Fire Breaks Out...

10 લાખની ગાડીનું AMC એ 12 લાખ રૂપિયા ભાડું ચુકવ્યું, છે ને બાકી દલા તરવાડીની વાડી! | amc car rent sc…

10 લાખની ગાડીનું AMC એ 12 લાખ રૂપિયા ભાડું ચુકવ્યું, છે ને બાકી દલા તરવાડીની વાડી! | amc car rent sc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘટના સ્થળેથી 50 ટન કોલસો સહિતનો મુદ્દામાલ કબજે લઇને કાર્યવાહી હાથ ધરાઇ | Action was taken after seiz…

ઘટના સ્થળેથી 50 ટન કોલસો સહિતનો મુદ્દામાલ કબજે લઇને કાર્યવાહી હાથ ધરાઇ | Action was taken after seiz…

9 months ago
માંગ વધતા સપ્ટેમ્બરમાં 13.20 કરોડ વિક્રમી ઈ-વે બિલ જનરેટ થયા | Record 13 20 crore e way bills genera…

માંગ વધતા સપ્ટેમ્બરમાં 13.20 કરોડ વિક્રમી ઈ-વે બિલ જનરેટ થયા | Record 13 20 crore e way bills genera…

12 months ago
કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારતીયનું નામ સંડોવાયું, પ્રત્યાર્પણની માગણી કરાઈ | Canada Gold …

કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારતીયનું નામ સંડોવાયું, પ્રત્યાર્પણની માગણી કરાઈ | Canada Gold …

9 months ago
આજે વિશ્વ કઠોળ દિવસઃ ગુજરાતમાં 5 વર્ષમાં કઠોળનું ઉત્પાદન બમણું | World Pulses Day today: Pulses prod…

આજે વિશ્વ કઠોળ દિવસઃ ગુજરાતમાં 5 વર્ષમાં કઠોળનું ઉત્પાદન બમણું | World Pulses Day today: Pulses prod…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News