gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આંદોલન વચ્ચે રાજ્ય સરકારની લોલીપોપ: ખેલસહાયકોની કાયમી ભરતીની માંગ વચ્ચે વયમર્યાદામાં વધારો | gujarat…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in GUJARAT
0 0
0
આંદોલન વચ્ચે રાજ્ય સરકારની લોલીપોપ: ખેલસહાયકોની કાયમી ભરતીની માંગ વચ્ચે વયમર્યાદામાં વધારો | gujarat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat News: ગુજરાતમાં ખેલ સહાયકો છેલ્લાં ત્રણ દિવસથી આંદોલન કરી રહ્યાં છે. જેમાં તેઓ કરાર આધારિત વ્યાયામ શિક્ષકની ભરતી બંધ કરી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતીની માંગ કરી રહ્યાં છે. એવામાં હવે ખેલ સહાયકોને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ખેલ સહાયકની વયમર્યાદામાં વધારો કરાયો છે. નોંધનીય છે કે, ખેલસહાયકો દ્વારા આ 11 મહિનાના કરાર આધારિત ભરતીને ખતમ કરી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી માટેની માંગ કરવામાં આવી રહી છે. 

ખેલસહાયકની વયમર્યાદામાં વધારો

આ મુદ્દે શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરીયાએ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, ખેલ સહાયકમાં 2 વર્ષની વય મર્યાદા વધારવામાં આવી છે. પહેલાં ખેલસહાયકની વયમર્યાદા 38 વર્ષ હતી, જેને વધારીને હવે 40 વર્ષ કરવામાં આવી છે. નોંધનીય છે કે, લાંબા સમયથી ખેલ સહાયકની વયમર્યાદા વધારવા અંગે વિચારણા ચાલી રહી હતી. 

આંદોલન વચ્ચે રાજ્ય સરકારની લોલીપોપ: ખેલસહાયકોની કાયમી ભરતીની માંગ વચ્ચે વયમર્યાદામાં વધારો 2 - image

આ પણ વાંચોઃ ધોરણ-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચારઃ આન્સર કી જાહેર, 2 વિષયમાં અપાશે ગ્રેસ માર્ક

શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરીયાએ આપી જાણકારી

આ વિશે વધુ જાણકારી આપતા શિક્ષણ મંત્રીએ કહ્યું કે, ખેલ સહાયકની ભરતી વારંવાર નથઈ આવતી. તેથી ઉમેદવારોના બહોળા હિતને ધ્યાને રાખી મુખ્યમંત્રી દ્વારા વયમર્યાદા વધારવા માટે મંજૂરી આપવામાંમ આવી છે. જેથી, લાયક ઉમેદવારોને સારી તક મળી રહેશે. 

ખેલસહાયકોનું આંદોલન યથાવત

નોંધનીય છે કે, શિક્ષણમંત્રીની આ જાહેરાત બાદ પણ ખેલસહાયકો દ્વારા પોતાનું આંદોલન યથાવત રાખવામાં આવ્યું છે. જેમાં વિવિધ પાંચ માંગ કરવામાં આવી છે. જો રાજ્ય સરકાર દ્વારા આ માંગણી સંતોષવામાં આવશે તો જ તેઓ આંદોલન સમેટશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ ગુજરાત હાઈકોર્ટમાં વધુ 8 જસ્ટિસની નિમણૂકને મંજૂરી, સુપ્રીમ કોર્ટની કોલેજિયમે દરખાસ્તને કાયમ રાખી

શું છે વ્યાયામ શિક્ષકોની માંગણી

  1. ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવી નથી. જેથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે.
  2. રાજ્યમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કરવામાં આવે છે. એ પણ રાજ્યમાં રોસ્ટર પ્રમાણે ખાલી જગ્યાઓ છે, તેના કરતાં ખૂબ ઓછી સંખ્યામાં કરવામાં આવે છે. રાજ્યમાં ધોરણ 1થી 8મા વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં જ આવતી નથી. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે.
  3. રાજ્યમાં રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા જે ખેલ અભિરુચિ કસોટી (SAT) લેવામાં આવી છે, તેને માન્ય ગણીને તે પરીક્ષા ઉપર કાયમી ભરતી કરવામાં આવે.
  4. રાજ્યમાં ખેલ અભિરુચિ કસોટી જ્યારે લેવાની હતી, ત્યારે રાજ્યમાં સરકારે લગભગ 5,075 જેટલી વ્યાયામ શિક્ષકોની ખાલી જગ્યાઓ બતાવી હતી. તે તમામ જગ્યાઓ ઉપર કાયમી ભરતી કરવામાં આવે.
  5. રાજ્યમાં વ્યાયામ શિક્ષકની 15 વર્ષથી ભરતી કરી નથી તો તેને ધ્યાનમાં રાખીને નવો જી.આર. નવું માળખું રચવામાં આવે અને સત્વરે કાયમી વ્યાયામ શિક્ષકની ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં દારૂ ઠાલવતો બુટલેગર અનિલ પાંડ્યા દુબઈથી ઝડપાયો, 50 થી વધુ ગુનામાં સંડોવણી | Gujarat Liquor…
GUJARAT

ગુજરાતમાં દારૂ ઠાલવતો બુટલેગર અનિલ પાંડ્યા દુબઈથી ઝડપાયો, 50 થી વધુ ગુનામાં સંડોવણી | Gujarat Liquor…

February 6, 2026
હવે વરસાદની આગાહી પરથી ક્યાં કેટલું પૂર આવશે તે ખબર પડી જશે, IIT ગાંધીનગરમાં AI ક્લાઈમેટ સેન્ટર શરૂ …
GUJARAT

હવે વરસાદની આગાહી પરથી ક્યાં કેટલું પૂર આવશે તે ખબર પડી જશે, IIT ગાંધીનગરમાં AI ક્લાઈમેટ સેન્ટર શરૂ …

February 6, 2026
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી, શર્ટ ફાડી નાખ્યો | Se…
GUJARAT

સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી, શર્ટ ફાડી નાખ્યો | Se…

February 6, 2026
Next Post
વડોદરામાં એન્યુઅલ મેન્ટેનન્સનું કામ પૂર્ણ થતાં લાલબાગ સ્વિમિંગ પૂલ એક વીકમાં ચાલુ થઈ જશે | Lalbaug S…

વડોદરામાં એન્યુઅલ મેન્ટેનન્સનું કામ પૂર્ણ થતાં લાલબાગ સ્વિમિંગ પૂલ એક વીકમાં ચાલુ થઈ જશે | Lalbaug S...

વડોદરા બસ ડેપો પરથી 9 કિલો ગાંજા સાથે પરપ્રાંતીય કેરિયર પકડાયો, અમદાવાદનો સપ્લાયર વોન્ટેડ | Migrant …

વડોદરા બસ ડેપો પરથી 9 કિલો ગાંજા સાથે પરપ્રાંતીય કેરિયર પકડાયો, અમદાવાદનો સપ્લાયર વોન્ટેડ | Migrant ...

જામનગરમાં રાહદારીનો પીછો કરી, એકસીડન્ટ કેમ કર્યુ ? તેમ કહી દાદાગીરી કરીને ભય ફેલાવી પૈસા પડાવનારા ઝડ…

જામનગરમાં રાહદારીનો પીછો કરી, એકસીડન્ટ કેમ કર્યુ ? તેમ કહી દાદાગીરી કરીને ભય ફેલાવી પૈસા પડાવનારા ઝડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા રેલ્વે સ્ટેશનની સામે ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા પાછળ રૂ.7.36 કરોડનો ખર્ચ : 17% વધુ રકમ ચૂક…

વડોદરા રેલ્વે સ્ટેશનની સામે ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા પાછળ રૂ.7.36 કરોડનો ખર્ચ : 17% વધુ રકમ ચૂક…

2 months ago
શાંતિ ના જોઈતી હોય તો બીજા ઘણાં રસ્તા છે, અફઘાની વિદેશ મંત્રીની ભારતથી પાકિસ્તાનને ચેતવણી | Aamir Kh…

શાંતિ ના જોઈતી હોય તો બીજા ઘણાં રસ્તા છે, અફઘાની વિદેશ મંત્રીની ભારતથી પાકિસ્તાનને ચેતવણી | Aamir Kh…

4 months ago
અમદાવાદ: નારાયણ ગુરુ કોલેજનો મોટો છબરડો, જે વિષય ભણાવ્યો જ નથી તેની પરીક્ષા લેવાશે | Out of subject …

અમદાવાદ: નારાયણ ગુરુ કોલેજનો મોટો છબરડો, જે વિષય ભણાવ્યો જ નથી તેની પરીક્ષા લેવાશે | Out of subject …

4 weeks ago
શિક્ષકને રોકાણ કરી નફાની લાલચ આપીને ૧૪. ૫૦ લાખની છેતરપિંડી | Teacher cheated of Rs 14 50 lakhs by pr…

શિક્ષકને રોકાણ કરી નફાની લાલચ આપીને ૧૪. ૫૦ લાખની છેતરપિંડી | Teacher cheated of Rs 14 50 lakhs by pr…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News