gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા બસ ડેપો પરથી 9 કિલો ગાંજા સાથે પરપ્રાંતીય કેરિયર પકડાયો, અમદાવાદનો સપ્લાયર વોન્ટેડ | Migrant …

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in GUJARAT
0 0
0
વડોદરા બસ ડેપો પરથી 9 કિલો ગાંજા સાથે પરપ્રાંતીય કેરિયર પકડાયો, અમદાવાદનો સપ્લાયર વોન્ટેડ | Migrant …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Ganja Smuggling : વડોદરા ડેપો પરથી ગઈકાલે સાંજે પોલીસે એક યુવકને 9 કિલો ગાંજા સાથે ઝડપી પાડી સપ્લાયર તેમજ અન્ય એક વચેટીયાની તપાસ હાથ ધરી છે. 

વડોદરા પોલીસની ટીમો દ્વારા જુદી જુદી જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તે દરમિયાન વડોદરા એસટી બસ ડેપો પર એક યુવક પાસેનો થેલો પોલીસે ચેક કરતા અંદરથી વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો. 

પોલીસે ક્રાઇમ સિનિયર ઓફિસર તેમજ ફોરેન્સિકની ટીમોને બોલાવી લીધી હતી. પોલીસે પકડેલા ગાંજાનું વજન 9 કિલોથી વધુ અને કિંમત રૂ,92,000 જેટલી થાય છે. પોલીસે રોકડા રૂ.500 તેમજ એક મોબાઇલ પણ કબજે કર્યો હતો.

પૂછપરછ દરમિયાન કેરિયરનું નામ લાલજી રામચંદ્ર માંઝી (હાલ રહે-કતારગામ સુરત, મૂળ-બિહાર) હોવાનું ખુલ્યું હતું. ગાંજાનો જથ્થો અમદાવાદના સોનુ સિંઘ યુનુસિંઘે મોકલ્યો હોવાનું તેમજ એક બાઈક ચાલક પણ મદદમાં રહ્યો હોવાની વિગત બહાર આવતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમોદ્રાધામ ખાતે સંતશ્રી મૂળદાસ બાપાની ૩૫૨મી જન્મજ્યંતી અને ભવ્ય મંદિર પુનઃપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
GUJARAT

November 29, 2026
રામપર ગૌધામનું પાણીનું કનેક્શન કપાતાં ગૌસેવક સંતનો તંત્ર સામે આક્રોશ

જેલમાં પથુભા ગોહિલના મૃત્યુ બાદ પરિવારની ન્યાયની માંગ

November 28, 2026
Next Post
જામનગરમાં રાહદારીનો પીછો કરી, એકસીડન્ટ કેમ કર્યુ ? તેમ કહી દાદાગીરી કરીને ભય ફેલાવી પૈસા પડાવનારા ઝડ…

જામનગરમાં રાહદારીનો પીછો કરી, એકસીડન્ટ કેમ કર્યુ ? તેમ કહી દાદાગીરી કરીને ભય ફેલાવી પૈસા પડાવનારા ઝડ...

જામનગરમાં જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ જુગારીઓ પકડાયા | Five gamblers caught gambling in public in …

જામનગરમાં જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ જુગારીઓ પકડાયા | Five gamblers caught gambling in public in ...

જામનગરની પરિણીતાને અમદાવાદમાં રહેતા દહેજ ભૂખ્યા સાસરીયાઓનો સિતમ : ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ | ma…

જામનગરની પરિણીતાને અમદાવાદમાં રહેતા દહેજ ભૂખ્યા સાસરીયાઓનો સિતમ : ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ | ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકામાં 4 વેપારી પાસેથી રૂ. 43,500 નો દંડ વસૂલાયો | Fine of Rs 43 500 collected from 4 traders in D…

11 months ago
રજીસ્ટ્રેશન વગર પ્રવેશ નહીં મળે.., નર્મદા પરિક્રમામાં જતા પહેલા જાણી લો નવા નિયમો, શ્રદ્ધાળુઓને કરાઈ…

8 months ago
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, 8મા પગારપંચની રાહ જોતા લોકોને લાગી શકે ઝટકો | 8th pay commissi…

1 year ago
સુભાષનગરની આવાસ યોજનામાં 46 મકાનને મહાપાલિકાએ સીલ માર્યા | Municipal Corporation seals 46 houses in …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News