gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આઇપીએસના વહીવટદાર સાથે મળી દિર્ઘાયુ વ્યાસે કરોડો રૂપિયા ખંખેર્યા! | Dirghayu vyas has operated crime…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
આઇપીએસના વહીવટદાર સાથે મળી દિર્ઘાયુ વ્યાસે કરોડો રૂપિયા ખંખેર્યા! | Dirghayu vyas has operated crime…
7
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

ગુજરાતના એક મિડીયા હાઉસની વેબસાઇટના પત્રકાર દિર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ તોડબાજી અને ધમકીના કુલ ત્રણ ગુના નોધાયા બાદ હજુ પણ તેના વિરૂદ્ધ દશ જેટલી અરજીઓ પર તપાસ ચાલી રહી છે. ત્યારે દિર્ઘાયુ વ્યાસે તપન શાહ નામના વ્યકિતની સાથે મળીને યુએસડીટી, બીટ કોઇન અને ડબ્બા ટ્રેડીંગમાં લોકોને રોકાણ કરાવીને નાણા ઉચાપત કરવાનું કૌભાંડ શરૂ કર્યું હતું.

જેમાં તે એક આઇપીએસના વહીવટદારની મદદ લઇને નાણાંનું રોકાણ કરનારને કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તોડબાજી કરતો હતો. હરપાલસિંહ નામના આઇપીએસના વહીવટદારે દિર્ઘાર્યુ સાથે મળીને અનેક કૌભાંડ આચર્યાની ચર્ચા છે.  

પત્રકાર દિર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ તોડબાજી, ખંડણી અને ધમકી સહિતની ત્રણ ફરિયાદ નોંધાયા બાદ હજુ ૧૦થી વધુ અરજીઓ પર ક્રાઇમબ્રાંચ અને અન્ય પોલીસ મથકોમાં તપાસ કરવામાં આવી રહી છે. જે અનુસંધાનમાં આગામી સમયમાં પોલીસ ફરિયાદ દાખલ થઇ શકે છે. ત્યારે  દિર્ઘાયુ વ્યાસનું બીટ કોઇન, યુએસડીટી અને ડબ્બા ટ્રેડીંગના નામે કરવામાં આવતા કરોડોના કૌભાંડમાં પણ નામ સામે આવ્યું છે. જે અંગે અરજી મળતા પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ, આ કેસમાં એક આઇપીએસના વહીવટદાર હરપાલસિંહનું નામ ખુલતા કેટલાંક અધિકારીઓ આ કેસને દબાવવા માટે અરજદાર પર દબાણ કરી રહ્યાનું જાણવા મળ્યું છે. 

સુત્રોના જણાવ્યા મુજબ શીલજમાં રહેતો તપન  શાહ નામનો વ્યક્તિ બીટ કોઇન, ડીજીટલ કરન્સી, યુએસડીટી અને ડબ્બા ટ્રેડીગના કારોબારમાં સક્રિય છે. સાથે સાથે તે દિર્ઘાયુ વ્યાસ સાથે મિત્રતા પણ રાખે છે. જેના કારણે તેણે દિર્ઘાયુ વ્યાસ સાથે મળીને કૌભાંડ આચરવાનું શરૂ કર્યું હતું. જેમાં તે લોકોને ઉંચા વળતરની લાલચ આપીને તપન શાહ લોકોના બિનહીસાબી નાણાંનું રોકાણ કરાવતો હતો. જેમાં તે નુકશાન ગયુ છે તેમ કહીને નાણાં પરત આપતો નહોતો. પરંતુ, નાણાં આપનાર તેને પોલીસ કેસની ધમકી આપે ત્યારે દિર્ઘાયુ વ્યાસની ભૂમિકા સક્રિય થતી હતી.

તે ગેરકાયદે નાણાંના વ્યવહારના કૌભાંડનો મિડીયામાં પર્દાફાશ કરીને નાણાં રોકનારને ધમકાવતો હતો. સાથેસાથે તે અમદાવાદ પોલીસના આઇપીએસ અધિકારીઓના સીધા સંપર્કમાં હોવાનું કહીને એક સિનિયર આઇપીએસ અધિકારીના વહીવટદાર હરપાલસિંહ સાથે મળીને નાણાંનું રોકાણ કરનારને વધુ ડરાવીને પૈસા ભુલી જવાની ધમકી આપતો હતો. 

આમ, દિર્ઘાયુ વ્યાસ, તપન શાહ અને આઇપીએસના વહીટવદાર હરપાલસિંહની ત્રિપુટી સાથે મળીને કરોડો રૂપિયાના વહીવટ કરતા હતા. જેના નાણાં ચોક્કસ હિસ્સામાં વહેંચતા થતા હતા. આ ત્રિપુટીનો ભોગ બનેલા એક વ્યક્તિએ દિર્ઘાયુ વ્યાસ અને તપન શાહ વિરૂદ્ધ અરજી કરતા તપાસનો રેલો આઇપીએસના વહીવટદાર હરપાલસિંહ જ નહી પણ આઇપીએસ સુધી આવે તેમ હોવાથી અરજદારને ધમકાવવામાં આવી રહ્યો છે અને તેને અરજી પરત લેવાનું કહીને કાળા નાણાં અનુસંધાનમાં મનીલોન્ડરીંગનો કેસમાં ફસાવી દેવા સુધીની ધમકી આપવામાં આવી રહી છે.ત્યારે આ અંગે ડીજીપી ઓફિસ ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

 આઇપીએસના વહીવટદાર હરપાલસિંહે જ ૧૦ લાખની અરજીમાં સમાધાનનો સૌથી વધુ પ્રયાસ કર્યો હતો

રતનપોળના જ્વેલર્સના કેસમાં ૧૦ લાખનોે તોડ કરવાના મામલે દિર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ થયેલી અરજીની તપાસ દરમિયાન સમગ્ર કેસમાં બારોબાર પૂર્ણ વિરામ લાગી જાય તે માટે આઇપીએસના વહીવટદાર હરપાલસિંહે આકાશ પાતાળ એક કરી દીધું હતું. પરંતુ, દિર્ઘાયુ વ્યાસે આ નાણાં પૈકી ચોક્કસ ભાગ મળતિયાઓને આપી દીધો હોવાથી તેની પાસે તાત્કાલિક નાણાં નહોતા.  પરંતુ, આ કેસમાં ફરિયાદ દાખલ ન થાય તે માટે હરપાલસિંહ પર દબાણ ઉભુ કર્યુ હતું.  જેમાં અરજદાર સાથે સમાધાનની ફોર્મુલા સફળ રહી નહોતી. જેના કારણે અંતે ફરિયાદ નોધાઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…
GUJARAT

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

March 29, 2026
વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…
GUJARAT

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

March 29, 2026
ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…
GUJARAT

ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…

March 29, 2026
Next Post
ગાંધીનગર, ખેડા, વહેલાલની જમીનમાં શંકાસ્પદ રોકાણની વિગતો મંગાવાય | ahmedabad crime branch started inv…

ગાંધીનગર, ખેડા, વહેલાલની જમીનમાં શંકાસ્પદ રોકાણની વિગતો મંગાવાય | ahmedabad crime branch started inv...

શાહીબાગમાં ત્રણ ફ્લેટમાં રૂ. ૧.૨૦ કરોડનું રોકાણ કરાવીને છેતરપિંડી | ahmedabad crime branch reported …

શાહીબાગમાં ત્રણ ફ્લેટમાં રૂ. ૧.૨૦ કરોડનું રોકાણ કરાવીને છેતરપિંડી | ahmedabad crime branch reported ...

‘માત્ર 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ ખેડૂતો સાથે અન્યાય’, અમિત ચાવડાના ભાજપ સરકાર પર પ્રહાર | Ami…

'માત્ર 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ ખેડૂતો સાથે અન્યાય', અમિત ચાવડાના ભાજપ સરકાર પર પ્રહાર | Ami...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહાદેવ બુકીના માસ્ટર આઇડીનું વેચાણ કરનાર આરોપીને ઝડપી લેવાયો | state cyber crime offials nabbed chin…

મહાદેવ બુકીના માસ્ટર આઇડીનું વેચાણ કરનાર આરોપીને ઝડપી લેવાયો | state cyber crime offials nabbed chin…

5 months ago
ગાંધીનગર નજીક કેનાલમાંથી પિતા સહિત બે બાળકોના મૃતદેહ મળ્યા, અમદાવાદથી ત્રણેય થયા હતા ગુમ | Bodies of…

ગાંધીનગર નજીક કેનાલમાંથી પિતા સહિત બે બાળકોના મૃતદેહ મળ્યા, અમદાવાદથી ત્રણેય થયા હતા ગુમ | Bodies of…

12 months ago
ભાવનગર રેલવે મંડળ પર આયોજિત 68મી પેન્શન અદાલતમાં પેન્શન સંબંધિત 225 કેસોનું નિપટારું

ભાવનગર રેલવે મંડળ પર આયોજિત 68મી પેન્શન અદાલતમાં પેન્શન સંબંધિત 225 કેસોનું નિપટારું

3 months ago
ગાંધીનગર માં “અનુપા’સ ગરબા ક્લાસીસ”નો ધારાસભ્યના હસ્તે કરાયો શુભારંભ

ગાંધીનગર માં “અનુપા’સ ગરબા ક્લાસીસ”નો ધારાસભ્યના હસ્તે કરાયો શુભારંભ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News