gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શાહીબાગમાં ત્રણ ફ્લેટમાં રૂ. ૧.૨૦ કરોડનું રોકાણ કરાવીને છેતરપિંડી | ahmedabad crime branch reported …

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
શાહીબાગમાં ત્રણ ફ્લેટમાં રૂ. ૧.૨૦ કરોડનું રોકાણ કરાવીને છેતરપિંડી | ahmedabad crime branch reported …
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

શાહીબાગ વિસ્તારમાં રહેતા વ્યક્તિને  સારી કિંમતે રોકાણ માટે પોતાના ત્રણ  ફ્લેટ વેચાણે આપવાનું કહીને ગઠિયાએ ૧.૨૦ કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ  ક્રાઇમબ્રાંચમાં નોઁધવામાં આવી છે.શાહીબાગમાં આવેલા સ્પેક્ટ્રમ ટાવરમાં રહેતા હિતેન્દ્રસિંહ રાઠોડે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે માધુપુરામાં કાપડનો વ્યવસાય કરે છે. તેમને કોઇ સારી સ્કીમમાં રોકાણ કરવાનું હોવાથી એક મિત્રને વાત કરતા નયન પટેલ (રહે. સ્વપ્ન સિદ્ધી સોસાયટી, ઘાટલોડિયા) સાથે તેમનો પરિચય કરાવાયો હતો.

નયન પટેલે હિતેન્દ્રસિંહને જણાવ્યું હતું કે શાહીબાગમાં આવેલી સંકલ્પ ઇન્ટરસીટી નામની સ્કીમમાં તેમના ત્રણ ફ્લેટ આવેલા છે. જે વેચાણ કરવા છે. તેણે એક ફ્લેટની કિંમત ૪૮.૫૦ લાખ કહેતા હિતેન્દ્રસિહે રોકાણનો સોદો નક્કી કરીને કુલ ૧.૨૦ કરોડ રૂપિયા ચુકવી આપ્યા હતા. જ્યારે બાકીના નાણાં દસ્તાવેજ સમયે આપવાનુું નક્કી થયું હતું.  નયન પટેલે જણાવ્યું હતું કે હાલ ફ્લેટ બિલ્ડરના નામના જ છે. તેમની સાથે મિટીંગ કરાવીશ. બિલ્ડર જ તમને દસ્તાવેજ કરી આપશે. આ અંગે રજીસ્ટર્ડ બાનાખત પણ કરવામાં આવ્યો હતો. પરંતુ, નયન પટેલ બિલ્ડર સાથે મીટીંગ કરવામાં બહાના બનાવતો હતો. બાદમાં તેણે અનુકુળતાએ નાણાં પરત કરી આપવાનું કહીને ધમકી આપી હતી.આમ, છેતરપિંડી થયાની જાણ થતા નયન પટેલે આ અંગે ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે  તપાસ શરૂ કરી છે. જેમાં તેણે ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી અનેક લોકો સાથેે છેતરપિડી આચરી હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
‘માત્ર 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ ખેડૂતો સાથે અન્યાય’, અમિત ચાવડાના ભાજપ સરકાર પર પ્રહાર | Ami…

'માત્ર 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ ખેડૂતો સાથે અન્યાય', અમિત ચાવડાના ભાજપ સરકાર પર પ્રહાર | Ami...

એક એવું રેલવે સ્ટેશન જે અડધુ ગુજરાત અને અડધુ મહારાષ્ટ્રમાં, જાણો રસપ્રદ બોર્ડર વિશે | Navapur railwa…

એક એવું રેલવે સ્ટેશન જે અડધુ ગુજરાત અને અડધુ મહારાષ્ટ્રમાં, જાણો રસપ્રદ બોર્ડર વિશે | Navapur railwa...

જુના બંદરની ખાડીમાંથી વાલ્કેટ ગેટના યુવાનનો મૃતદેહ મળ્યો | Body of young man from Walkett Gate found…

જુના બંદરની ખાડીમાંથી વાલ્કેટ ગેટના યુવાનનો મૃતદેહ મળ્યો | Body of young man from Walkett Gate found...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EUના પ્રમુખ ભારતની ચાર દિવસની મુલાકાતે, PM મોદી સાથે 27 જાન્યુઆરીએ કરશે મોટી જાહેરાત | India EU Summ…

EUના પ્રમુખ ભારતની ચાર દિવસની મુલાકાતે, PM મોદી સાથે 27 જાન્યુઆરીએ કરશે મોટી જાહેરાત | India EU Summ…

7 months ago
નેતા, બિઝનેસમેન, ડ્રાઈવર… કોઈ બાકાત નહીં, આ રાજ્યમાં થયા 600 લોકોના ફોન ટેપ, તપાસમાં શું બહાર આવ્ય…

નેતા, બિઝનેસમેન, ડ્રાઈવર… કોઈ બાકાત નહીં, આ રાજ્યમાં થયા 600 લોકોના ફોન ટેપ, તપાસમાં શું બહાર આવ્ય…

1 year ago
સોના-ચાંદીમાં ગુડી પડવા પૂર્વે ઘટાડો : ક્રૂડ ઉછળી 108 ડોલર ઉપર ગયું | Gold and silver prices fall be…

સોના-ચાંદીમાં ગુડી પડવા પૂર્વે ઘટાડો : ક્રૂડ ઉછળી 108 ડોલર ઉપર ગયું | Gold and silver prices fall be…

5 months ago
નડિયાદના મિલ રોડ પર નજીવી બાબતે દુકાનદાર ઉપર હુમલો | Shopkeeper attacked over trivial matter on Nadi…

નડિયાદના મિલ રોડ પર નજીવી બાબતે દુકાનદાર ઉપર હુમલો | Shopkeeper attacked over trivial matter on Nadi…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News