gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આગામી ત્રણ દિવસ બાદ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જુઓ IMDની લેટેસ્ટ આગ…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
આગામી ત્રણ દિવસ બાદ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જુઓ IMDની લેટેસ્ટ આગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Forecast : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ જોર વધ્યુ છે. તેવામાં હવામાન વિભાગે આગામી 6 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 4 સપ્ટેમ્બરથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. 

6 દિવસ ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં આવતીકાલે સોમવારે (1 સપ્ટેમ્બર) સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

જ્યારે 2 સપ્ટેમ્બરે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 3 સપ્ટેમ્બરે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ અને સુરત, તાપી, ડાંગ, નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.

4 સપ્ટેમ્બરની આગાહી

રાજ્યમાં આગામી 4 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે. જેમાં 22 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ગીર સોમનાથ, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

5 સપ્ટેમ્બરની આગાહી

5 સપ્ટેમ્બરે ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

આ પણ વાંચો: થોળની ગૌશાળામાં 20થી વધુ ગાયોના મોતથી ખળભળાટ, કાદવમાં ફસાયેલા મૃતદેહ મળ્યા

6 સપ્ટેમ્બરની આગાહી

6 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત 23 જિલ્લામાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, ભરૂચ અને સુરત જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…
GUJARAT

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

March 26, 2026
આવતીકાલથી શરૂ થશે માધવપુર ઘેડનો મેળો: શું તમે તેની આસપાસ આવેલા 25 પૌરાણિક સ્થળો વિશે જાણો છો? | Madh…
GUJARAT

આવતીકાલથી શરૂ થશે માધવપુર ઘેડનો મેળો: શું તમે તેની આસપાસ આવેલા 25 પૌરાણિક સ્થળો વિશે જાણો છો? | Madh…

March 26, 2026
અમરેલીમાં 3 મહિના પહેલા બનાવેલો 150 મીટર સીસી રોડ તોડવો પડ્યો, ટેસ્ટિંગમાં પોલ ખુલી | Newly Built CC…
GUJARAT

અમરેલીમાં 3 મહિના પહેલા બનાવેલો 150 મીટર સીસી રોડ તોડવો પડ્યો, ટેસ્ટિંગમાં પોલ ખુલી | Newly Built CC…

March 26, 2026
Next Post
PHOTO: નેપાળ, માલદીવથી લઈને તઝાકિસ્તાન… ચીનમાં SCO સમિટમાં PM મોદી અનેક દેશના વડાઓને ઉત્સાહથી મળ્ય…

PHOTO: નેપાળ, માલદીવથી લઈને તઝાકિસ્તાન... ચીનમાં SCO સમિટમાં PM મોદી અનેક દેશના વડાઓને ઉત્સાહથી મળ્ય...

કોલવડામાં કારમાં આવેલા ચાર શખ્સોએ ખેડૂત ઉપર હુમલો કર્યો | Four men in a car attacked a farmer in Kol…

કોલવડામાં કારમાં આવેલા ચાર શખ્સોએ ખેડૂત ઉપર હુમલો કર્યો | Four men in a car attacked a farmer in Kol...

મેક્સિકન સંસદમાં સ્પીકર-વિપક્ષના સાંસદોનો એકબીજા પર હિંસક હુમલો : વીડિયો વાયરલ

મેક્સિકન સંસદમાં સ્પીકર-વિપક્ષના સાંસદોનો એકબીજા પર હિંસક હુમલો : વીડિયો વાયરલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘દેશના Gen Z બંધારણ બચાવશે, હું તેમની સાથે હંમેશા ઉભો છું’, વોટ ચોરી પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન

‘દેશના Gen Z બંધારણ બચાવશે, હું તેમની સાથે હંમેશા ઉભો છું’, વોટ ચોરી પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન

6 months ago
ચારિત્ર્ય પર શંકા રાખી પત્ની પર એસિડ ફેંકનારા પતિની જામીન અરજી નામંજૂર | Bail application of husband…

ચારિત્ર્ય પર શંકા રાખી પત્ની પર એસિડ ફેંકનારા પતિની જામીન અરજી નામંજૂર | Bail application of husband…

1 month ago
ઘર કંકાસના કારણે પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા પતિની રાજસ્થાનથી ધરપકડ | Husband who absconde…

ઘર કંકાસના કારણે પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા પતિની રાજસ્થાનથી ધરપકડ | Husband who absconde…

5 months ago
અમરેલીમાં માલધારીઓએ લાંબી લડત બાદ ગૌચર ખુલ્લું કરાવ્યું, સ્વભંડોળના અભાવે સ્વખર્ચે માપણી કરાવી | Amr…

અમરેલીમાં માલધારીઓએ લાંબી લડત બાદ ગૌચર ખુલ્લું કરાવ્યું, સ્વભંડોળના અભાવે સ્વખર્ચે માપણી કરાવી | Amr…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News