gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોલવડામાં કારમાં આવેલા ચાર શખ્સોએ ખેડૂત ઉપર હુમલો કર્યો | Four men in a car attacked a farmer in Kol…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
કોલવડામાં કારમાં આવેલા ચાર શખ્સોએ ખેડૂત ઉપર હુમલો કર્યો | Four men in a car attacked a farmer in Kol…
4
VIEWS
Share on FacebookShare on Twitter

અગાઉની અદાવત રાખીને ગાંધીનગર નજીક આવેલા

ઘાયલ અવસ્થામાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઃ પેથાપુર પોલીસે ગુનો નોંધ્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડામાં અગાઉની અદાવત રાખીને
ખેડૂત ઉપર કારમાં આવેલા ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બહાર
આવી છે. જે સંદર્ભે ઘાયલ ખેડૂતને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તો આ સંદર્ભે
પેથાપુર પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કોલવડા
ગામમાં રહેતા પ્રવિણસિંહ દીવાનજી ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે
, તે ખેતી કરીને
પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત શુક્રવારના રોજ તેઓ ઘરેથી રાત્રિના સમયે ગામની
ભાગોળે ગયા હતા અને તેમના મિત્રની મોબાઇલની દુકાન બહાર રોટલા ઉપર બેઠા હતા તે
દરમિયાન એક અજાણ્યા નંબરથી તેમના ઉપર ફોન આવ્યો હતો અને આ વ્યક્તિએ પોતાની ઓળખ
જયદીપ ઉર્ફે ઉંધી પલાજી તરીકે આપી હતી અને ત્યાં જ બેસી રહેવા માટે કહ્યું હતું. આ
દરમિયાન થોડીવાર પછી એક કાર તેમની નજીક આવી હતી અને જેમાંથી કોલવડા ગામના જયદીપ
ઉર્ફે ઉંધી પલાજી
, વિશાલસિંહ
વાઘેલા અને અન્ય બે અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા. જયદીપના હાથમાં દાંતી હતી અને
તેણે જૂની અદાવતને કારણે પ્રવિણસિંહ સાથે ગાળાગાળી શરૃ કરી હતી. જ્યારે
પ્રવિણસિંહે તેને રોકવાનો પ્રયાસ કર્યો
,
ત્યારે જયદીપે હુમલો કર્યો અને દાંતી વડે પ્રવિણસિંહના ડાબા હાથની હથેળી પર
ઈજા પહોંચાડી હતી. જેના કારણે લોહી નીકળવા લાગ્યું હતું અને આ શખ્સો હવે પછી અમારી
સામે આવીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને કાર લઈને નીકળી ગયા હતા ત્યારબાદ
પ્રવિણસિંહને તેમના ભત્રીજા દ્વારા ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
હતા. જ્યાં તેમની ફરિયાદના આધારે આ ચારેય શખ્સો સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ
કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

19 ફેબ્રુઆરી થી 2 માર્ચ 2027 સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

October 9, 2026
સાચી એન્ટરટેઇનમેન્ટ અને પાર્શ્વ જ્વેલરી હાઉસ દ્વારા સિટીના રોકસ્ટાર જીગરદાન ગઢવીના સૂરે ‘સાચી નવરાત્…

Fans Paint RR Nagar Red as ‘Dimple Queen’ Rachita Ram Thanks Fans for Showering Her with Love Across…

October 8, 2026
Next Post
મેક્સિકન સંસદમાં સ્પીકર-વિપક્ષના સાંસદોનો એકબીજા પર હિંસક હુમલો : વીડિયો વાયરલ

અમદાવાદ ખાતે નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એવોર્ડ સમારોહ યોજાયો

કૂખ્યાત ૨૧૫ ગુનેગારોના ઘરે કોમ્બિંગ ઃ ઘાતક હથિયારો મળ્યા | Kombing: Ekkewe pisekin maun mi tongeni n…

કૂખ્યાત ૨૧૫ ગુનેગારોના ઘરે કોમ્બિંગ ઃ ઘાતક હથિયારો મળ્યા | Kombing: Ekkewe pisekin maun mi tongeni n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોત્રીના બે માળના મકાનમાં આગ લાગતાં ફસાયેલા બાળકનું રેસ્ક્યુ | fire caught at gotri house child resc…

8 months ago
કર્ણાટકમાં કંઈક મોટું થવાના સંકેત ! CM પદેથી રાજીનામા મામલે સિદ્ધારમૈયાના મૌનથી વધ્યું સસ્પેન્સ | Si…

4 months ago
વટવા મર્ડર કેસ: 34 વર્ષ બાદ DNA રિપોર્ટે ઉકેલ્યો હત્યાનો ભેદ, 20 ફૂટ ઊંડેથી મળેલું કંકાલ ફરજાનાનું જ…

5 months ago
પરીક્ષા એક ઉત્સવ છે, તેને આનંદભેર ઉજવો”: શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News