gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આગ, આકસ્મિક ઘટનાઓને લઈ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા ફાયર વોલેન્ટિયર્સની મદદ લેવાશે | Regarding fire acc…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in GUJARAT
0 0
0
આગ, આકસ્મિક ઘટનાઓને લઈ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા ફાયર વોલેન્ટિયર્સની મદદ લેવાશે | Regarding fire acc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  આગ, આકસ્મિક ઘટનાઓને લઈ  અમદાવાદ ફાયર વિભાગ દ્વારા  ફાયર  વોલેન્ટિયર્સની મદદ લેવાશે 1 - image   

  અમદાવાદ,શનિવાર, 27 સપ્ટેમબર,2025

અમદાવાદના વધેલા વ્યાપ, વિસ્તાર અને આગ જેવી આકસ્મિક ઘટનાઓના બનાવમાં થતા વધારાને
ધ્યાનમા લઈ અમદાવાદ ફાયર વિભાગે ફાયર વોલેન્ટિયર સ્કીમ અમલમાં મુકી છે. અમદાવાદ
ફાયર સેફ ઝૂંબેશ અંતર્ગત ફાયર વિભાગ ૧૮થી ૫૪ વર્ષ સુધીના સ્વસ્થ લોકોની ફાયર
વોલેન્ટિયર્સ તરીકે મદદ લેશે. ફાયર વિભાગ દ્વારા આવા લોકોને બેઝીક તાલિમ અપાશે. આ
ઝૂંબેશમાં જોડાવા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત
છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં કોઈપણ અનિચ્છનીય બનતી
ઘટના સમયે ફાયર વિભાગને મદદ કરવા ઈચ્છતા લોકોને ખાસકરીને યુવાપેઢીને આગ નિવારણ
, અગ્નિશામક સહાય, બચાવની કામગીરી
અને જનજાગૃતિ ઝૂંબેશમાં મદદ મળે એ માટે કોર્પોરેશન દ્વારા ફાયર વોલેન્ટિયર્સ
પ્રોગ્રામ રજૂ કરવામા આવ્યો છે.અમદાવાદ ફાયર વિભાગની સાથે સેફ અમદાવાદ ઝૂંબેશમાં
યોગદાન આપવા ઈચ્છુકુો માટે રજિસ્ટ્રેશન માટેની લીંક કોર્પોરેશનની વેબસાઈટ ઉપર
મુકવામા આવી છે.આ ઉપરાંત કયુ.આર.કોડથી પણ રજિસ્ટ્રેશન કરાવી શકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
બે વર્ષના સમય દરમિયાન ચાંદખેડામાં ભાજપના કોર્પોરેટરોએ સર્કલ પાછળ ૨૨ લાખનો ખર્ચ કર્યો | Over the cour…

બે વર્ષના સમય દરમિયાન ચાંદખેડામાં ભાજપના કોર્પોરેટરોએ સર્કલ પાછળ ૨૨ લાખનો ખર્ચ કર્યો | Over the cour...

આણંદમાં 133 વિદેશી અને 17 ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો

પાણીની નવી લાઈન નાંખતા જૂની લાઈન તૂટી, હજારો લીટર પાણીનો બગાડ | While laying a new water line the ol…

પાણીની નવી લાઈન નાંખતા જૂની લાઈન તૂટી, હજારો લીટર પાણીનો બગાડ | While laying a new water line the ol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદાય લેતા પહેલા સમગ્ર ગુજરાતને ભીંજવશે મેઘરાજા, તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Light t…

10 months ago
રૂા. 2500 કરોડનાં કૌભાંડમાં યસ બેંકના 3 અધિકારીની ધરપકડ | 3 Yes Bank officials arrested in Rs 2500 c…

3 months ago
સાળીનો ફોટો સ્ટેટસમાં મુકનારને ઠપકો આપવા જતાં જામનગરના યુવાન પર છરી વડે હુમલો કરાયો | young man from…

1 year ago
બિહારના મંત્રી નીતિન નબિન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખપદે નિયુક્ત | Bihar Minister Nitin Nabin …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News